________________
૪/૩૪૭ થી ૩૪૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
નથી. આમ્યુપરમિક - ઔપક્રમિક વેદનાને સગફ રીતે ન સહેનાર યાવતું આધ્યાસિત ન કરનાર એવા મને શું પ્રાપ્ત થાય છે ? એકાંતથી મને પાપકર્મ થાય છે. આમ્યુપરમિક યાવત સમ્યફ સહેતા યાવત્ અધ્યાસિત કરતા મને શું પ્રાપ્ત થાય? એકાંતથી નિર્જરા થાય છે. આ ચોથી સુખશા ..
૩િ૪૮] વાચનાને અયોગ્ય ચાર છે - અવિનીત, વિગઈ સકત, અનુપમાંત અને માયાવી.. વારાનાને યોગ્ય ચર છે - વિનીત, વિગઈમાં આસકત, ઉપશાંત અને કપટરહિત.
• વિવેચન-૩૪૩,૩૪૮ -
[૩૪] દુ:ખ દેનારી શય્યા તે દુ:ખશય્યા ચાર છે, દ્રવ્યથી તેવા પ્રકારની ખાટ વગેરે, ભાવથી દુષ્ટચિત વડે - દુષ્ટ શ્રમણપણા સ્વભાવવાળી શય્યા ૧- પ્રવચન અશ્રદ્ધા, ૨- પરલાભ પ્રાર્થના, ૩- કામાશંસા, ૪- નાનાદિ પ્રાર્થના, સૂત્રમાં કહી છે. તે ચાર શય્યા મળે કોઈક ભારેકર્મી - x - શાસનને વિશે એક ભાવ વિષયક સંશયસહિત, અન્યમત પણ સારો છે એવી બુદ્ધિવાળો, ફળ પ્રત્યે શંકાવાળો બુદ્ધિ વડે દ્વિઘાભાવને પામેલ - આ બધું આ પ્રમાણે છે કે બીજી રીતે?
‘આ એમ નથી જ' એવી વિપરીત બુદ્ધિવાળો, આ એમ છે એવી શ્રદ્ધા કરતો નથી, પ્રીતિથી સ્વીકારતો નથી, અભિલાષા અતિરેકથી આસેવનાના સન્મુખપણે રુચિ કરતો નથી. મનને અસમંજસ કરે છે. તેથી ધર્મનાશ અથવા સંસાને પામે છે. એ રીતે તે શય્યામાં દુઃખે રહે છે.
પોતાના વડે જે મેળવાય કે મેળવવું તે લાભ - અજ્ઞાદિ કે નાદિ, તેની આશા કરે છે, તે અવશ્ય મને આપશે એ રીતે આસ્વાદે છે - બીજાથી મળે તો જ ખાય છે, વાંછે છે, યાચે છે, પ્રાપ્ત થાય તો પણ અધિકતર લાભને ઇચ્છે છે. શેષ ઉક્ત અર્થ પ્રમાણે, એ રીતે તે દુઃખમાં રહે છે.
ત્રીજી સુગમ છે. ચોથી આ - ઘરવાસમાં હતો ત્યારે શરીરના હાડકાંને સુખવાદિ વડે નિપુણતાથી મર્દન વિશેષ, લોટ વગેરેથી મસળવા માગ, તેલ આદિ વડે
ગને ચોપડવું, અંગને ધોવું. આ લાભમાં મને કોઈ નિષેધ કરતું ન હતું. શેષ સુગમ છે. આ ચોથી દુ:ખશય્યા છે.
દુ:ખશસ્યાથી વિપરીત સુખશા પૂર્વવતુ જાણવી. વિશેષ આ - શોકના અભાવે હર્ષિત, જ્વરાદિ સહિત, પ્રાણવાનું, સુંદર શરીરી, અનશનાદિ મધ્યે કોઈ એક તપ, આશંસાદિ દોષના અભાવે ઉદાર ચિતયુક્ત, મંગલરૂપ, ઘણા દિવસ કસ્વાથી વિપુલ, ઉત્કૃષ્ટ સંયમ યુક્ત, આદરથી સ્વીકારેલ, અચિજન્ય શક્તિ યુક્ત, બદ્ધિ વિશેષના કારણભૂત, કર્મક્ષયના કારણભૂત, મોક્ષસાધક હોવાથી] તપ ક્રિયાનો આશ્રય કરે છે. લિંક - પ્રશ્નાર્થે છે, સંન - સંબોધનાર્થે છે. પુનઃ - પૂર્વોક્ત શબ્દથી ભિન્ન અને દેખાડે છે.
આભ્યપગમિકી - શિરના લોચ અને બ્રહ્મચર્યાદિનો સ્વીકાર જેમાં કરાય છે છે. ઔપકમિટી » જેના વડે આયુષ્યનો ઉપક્રમ થાય તે • જ્વર અને અતિસારદિ
વ્યાધિમાં થયેલ છે. એવી તે બંને વેદનામાં સન્મુખ જવા વડે હું સહન કરું છું. * * • x • અર્થાત તેનાથી ભાગતો નથી, પોતાના કે પરના વિશે ક્રોધ વિના ક્ષમા કરું, અદીનપણે તિતિક્ષા કરું, અત્યંત સ્વસ્થતા વડે તે જ વેદનામાં હું રહું છું અથવા આ શબ્દો કાર્ચક છે.
મ - વિતર્ક અર્થમાં નિપાત છે. - થાય છે ? viતી એકાંતે કે સર્વથા. આ દુ:ખશય્યાવાળા નિર્ગુણ અને સુખશય્યાવાળા સગુણ છે. આ કારણથી નિર્ગુણ અને સગુણને વાચના યોગ્યતા બતાવે છે.
| [૩૪૮] સૂગ સુગમ છે. વિશેષ આ - વિગઈ તે દૂધ વગેરે. પ્રાકૃત એટલે અધિકરણ કરનાર કોપ... હમણાં વાચનાને યોગ્ય અને અયોગ્ય પુરષો કહ્યા. પુરુષના અધિકારી પુરુષવિશેષનું પ્રતિપાદન કરે છે–
• સૂત્ર-૩૪૯ :
[૧] ચાર ભેદે પરણો કહ્યા - પોતાને પોષે બીજાને નહીં, બીજાને પોષે પોતાને નહીં પોતાને અને પરને પોષે, બંનેને ન પોષે છે.
| ( ચાર ભેદે પુરુષો કહા - કોઈ દુર્ગત અને દુર્ગત, કોઈ દુર્ગતિ અને સુરત, કોઈ સુગત અને દુર્ગત કોઈ સુગત અને સુગd. [3] ચાર ભેદ પુરષો કહા - દુગત અને દુર્વત, દુર્ગત અને સુવત, સુરત અને દુર્વત, સુગત અને સુdd.
[૪] ચાર ભેદે પુરુષો કહા - દુર્ગત અને દુહત્યાનંદ, દુર્ગતિ અને સુપત્યાનંદ આદિ ચાર. [૫] ચાર ભેદે પૂરો કહ્યા - દુર્ગત અને દુર્ગતિગામી, દુર્ગતિ અને સુગતિગામી આદિ ચાર. [૬] ચાર ભેદ પુરો કહ્યા - દુર્ગતિ અને દુગતિ ગd, દુર્ગત અને સુગતિગત આદિ ચાર,
| [] ચાર ભેદે પુરણ કહ્યા - અજ્ઞાની અને અજ્ઞાની, અજ્ઞાની અને જ્ઞાાની. જ્ઞાની અને અજ્ઞાની, જ્ઞાની અને જ્ઞાની.. [૮] ચાર ભેદે પણ કહ્યા - અજ્ઞાની અને અજ્ઞાન ભલ, અજ્ઞાની અને જ્ઞાાન લલ, ફાની અને અજ્ઞાનબલ, જ્ઞાની અને જ્ઞાનભલ. [6] ચાર ભેદે પુરણ કહ્યા - અજ્ઞાની અને અજ્ઞાનબલમાં આનંદ માનનાર, અજ્ઞાની અને જ્ઞાનબલમાં આનંદ માનનાર આદિ ચાર
[૧૦] ચાર ભેદે પુરુષ કા - પરિજ્ઞાતકમ પણ પરિજ્ઞાત સંજ્ઞા નહીં, પરિજ્ઞાત સંજ્ઞા પણ પરિજ્ઞાતકમાં નહીં આદિ ચાર. [૧૧] ચાર ભેદ પુરષ કહ્યા • પરિજ્ઞાતકમાં પણ પરિજ્ઞાત ગૃહાવાસ નહીં, પરિજ્ઞાત ગૃહાવાસ પણ પરિક્ષાત કમાં નહીં આદિ ચાર. [૧] ચાર ભેદે પુરુષ કહ્યા - પરિજ્ઞાન સંજ્ઞા પણ નોપટિજ્ઞાત ગૃહવાસ, પરિજ્ઞાત ગૃહાવાસ પણ નોપરિજ્ઞતસંજ્ઞા --
[૩] ચાર ભેદે પરણો કહ્યા • ઇહસ્થ પણ પરસ્થ નહીં, રસ્થ પણ ઇહસ્થ નહીં આદિ ચાર. [૧૪] ચાર ભેદે પુરુષ કહ્યા - કોઈ એકથી વધે પણ એકથી ઘટે, કોઈ એકથી વધે પણ બે થી ઘટે, કોઈ બે થી વધે પણ એકથી ઘટે, કોઈ બે થી વધે અને જેથી ઘટે..