Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 301
________________ el-I૬૭૨ થી ૬૮૪ • વિવેચન-૬૭૨ થી ૬૮૪ : [૬૨] સૂગ સિદ્ધ છે. વિશેષ એ કે- અથ શબ્દ પરિપ્રશ્ન અર્થમાં છે. પરંત - ગુરને આમંત્રણમાં છે, અય - અસલી, સુકુંભ - લટ્ટા, રજનવા - કંગૂ વિશેષ, HT - cવ પ્રધાન ધાન્ય, સરસવ, મૂન - શાક વિશેષના બીજ, •x• બાકીના પર્યાયો લોકરઢિથી જાણવા. ચાવતુથી મંયાઉત્તાણ, માલાઉતાણ, ઓલિતાણ, લિતાણ, લંછિયાણ, મુદિયાણ જાણવું, તેની વ્યાખ્યા સ્થાન-3-માં કહી છે. ફરી યાવત્ શબ્દથી પવિદ્ધસઈ આદિ જાણવું. ૬િ૩] સૂમ અકાય જીવોની અંતર્મુહૂર્ત જ સ્થિતિ છે. એ રીતે આગળ પણ વિશેષણફળ થશાસંભવ પોતાની બુદ્ધિથી જોડવું. ૬િ૪ થી ૬૯] અનંતર નારકો કહ્યા. સ્થિતિ, શરીરાદિ વડે તેના સાધર્મથી દેવોની વક્તવ્યતાને કહેવા માટે સૂગના વિસ્તારને કહે છે - આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - પશ્ચિમ દિશાવર્તી વરુણ લોકપાલને, પૂર્વ દિશાના લોકપાલ સોમને, દક્ષિણ દિશાના લોકપાલ ચમને. ૬િ૮૦) અનંતર દેવોનો અધિકાર કહ્યો. દેવોના આવાસોવાળા દ્વીપસમુદ્રો છે, માટે નંદીશ્વરાદિ બે સૂત્રો છે, તે સુગમ છે. ૬િ૮૧] આ દ્વીપ સમુદ્રો, પ્રદેશ શ્રેણી સમૂહાત્મક ક્ષેત્રના આધારવાળા અને શ્રેણિથી રહેલા છે. તેથી શ્રેણિની પ્રરૂપણા કરે છે - સાત શ્રેણિ આદિ શ્રેણિ એટલે પ્રદેશોની પંક્તિઓ, 28 જ્જ - સરલ, ૩યતા - લાંબી - x • એક દિશામાં વક, બંને તરફ વક, એક દિશામાં અંકુશના આકાર જેવી, બંને દિશામાં અંકુશના આકાર જેવી, વલયાકૃતિ, ધવલયાકારવાળી, આ એકતોલકાદિ શ્રેણીઓ લોકપર્વતમાં પ્રદેશાપેક્ષાએ સંભવે છે. ૬િ૮૧થી૬૮૪] ચક્રવાલ, અર્ધચકવાલાદિ ગતિ વિશેષથી ભ્રમણયુક્ત ગવિતપણાથી દેવન્યો હોય છે, તેના પ્રતિપાદનાર્થે ‘ચમર' આદિ પ્રકરણ સુગમ છે. વિશેષ છે કે – ઉડાનીk . અઘસૈન્ય, નાટ્યાની - નર્તકસમૂહ, fધીની* - ગાનાસ્તો સમૂહ.. અતિદેશથી સોમઅશ્વરાજ અશ્વસૈન્ય અધિપતિ, વૈકુંચૂ હસ્તિરાજ હસ્તિ સૈન્યાધિપતિ, લોહિતાક્ષ - મહિષ સૈચાધિપતિ એમ જાણવું. આ રીતે આગળ સૂત્રોમાં પણ જાણવું. તથા ધરણેન્દ્ર માફક બધા દક્ષિણ દિશાના ભવનપતિના ઇન્દ્રોની સેના અને સેનાધિપતિઓ કહેવા. ભૂતાનંદ માફક ઉત્તરના કહેવા. છ • સમૂહ. જેમ ધરણેન્દ્ર માટે કહ્યું તેમ બધાં ભવનપતીન્દ્ર મહાઘોષ પર્યક્ત કહેવા. માત્ર પદાતિસૈન્યના અધિપતિ અન્ય જાણવા તે પૂર્વે અનંતર સુગમાં કહેલા છે. શકાદિથી આરંભી આન-પ્રાણતેન્દ્ર પર્યન્ત એકાંતરિત ઈન્દ્રોના હરિભેગમેપી પદાતિ સૈન્યાધિપતિ છે અને ઈશાનાદિથી આરંભીને આરણ-ચ્યતેન્દ્ર પર્યન્ત એકાંતરિત ઈન્દ્રોના સેનાધિપતિનું નામ લઘુપરાક્રમ છે... ગાથા વડે પ્રથમ કચ્છાદિ સંબંધી દેવ સંખ્યા કહી. ત્યાં સૌધમિિદ ક્રમ જોડવો. * * * * * અનંતરોકત બધું સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ વચન વડે પ્રતીતિ કરવા યોગ્ય છે, તેથી વચનના ભેદોને કહે છે • સૂત્ર-૬૮૫,૬૮૬ - ૬િ૮૫] વચન વિકલ્પ સાત ભેદે કહ્યા છે, તે આ પ્રમાણે - આલાપ, અનાલાપ, ઉલ્લાપ, અનુલાય, સંતાપ, પ્રલાપ, વિપલાપ. ૬િ૮૬) વિનય સાત ભેદે - જ્ઞાનવિનય, દનવિનય, ચાઅિવિનય, મનવિનય, વચનવિનય, કાયવિનય, લોકોપચારવિનય... પ્રશસ્ત મન વિનય સાત ભેદે - પાપક, અસાવધ, અક્રિય, નિરુપલેશ, અનાવર, અtતર, અભૂતાભિશંકા.. આપશd મનોવિનય સાત ભેદે - પપક, સાવધ, સક્રિય, સોપકલેશ, આશ્રવક્ત, ક્ષયિકર, ભૂતાભિશંકન. પ્રશાવચન વિનય સાત ભેદે - અાપક ચાવતુ ભૂતાભિશંકન. અપરાસ્ત વચન વિનય સાત ભેદે - પાપક વાવ ભૂતાભિfકન, પ્રશસ્ત કાય વિનય સાત ભેદે - ઉપયોગપૂર્વક - (૧) જવું, (૨) સ્થાન, (૩) બેસવું, (૪) સૂવું, (૫) ઉલ્લંઘવું, (૬) પલંઘવું, (૩) સર્વ ઈન્દ્રિયોના યોગનું પ્રવર્તન. આપશસ્તકાય વિનય સાત ભેદ - ઉપયોગરહિત જવું ઇત્યાદિ.. લોકોપચાર વિનય સાત ભેદે – અભ્યાસવર્તિત્વ, પરછંદાનવર્તિત્વ, કાહિતુ, કૃતપતિકૃતિતા, આતંગવેષણતા, દેશકાલજ્ઞતા, સવથિમાં પતિલોમતા. • વિવેચન-૬૮૫,૬૮૬ - [૬૮૫] સાત પ્રકારે વયન-ભાષણનો વિકતા તે વચનવિકલ્પ કહ્યો છે. તે આ - (૧) સ્તોક અર્થપણાથી થોડું બોલવું તે આલાપ. (૨) કુત્સિત આલાપ તે અનાલાપ, (3) કલાપ - કાકુ ચિક્તિ વડે વર્ણન કરવું તે - x • (૪) તે જ કુત્રિત વર્ણન અનુલ્લાપ, પાઠાંતરથી અનુવાપ-ન્ફરી ફરીને બોલવું. *** (૫) સંલાપ-પરસ્પર બોલવું -x(૩) પ્રતાપ-નિરર્થક વચન -x (૩) તે જ વિવિધ વચનરૂપ વિપલાપ છે . વચન વિકલ્પો મળે કેટલાક વિકલ્પો, વિનયના અર્થવાળા છે. માટે વિનયના ભેદ પ્રતિપાદન કરવાને કહે છે [૬૮૬] સાત પ્રકારે, જેના વડે આઠ પ્રકારના કર્મો દૂર કરાય તે વિનય. તે આ રીતે - (૧) જ્ઞાન-અભિનિબોધિકાદિ પાંચ ભેદે, તે જ વિનય, તે જ્ઞાન વિનય થવા જ્ઞાનનો વિનય - ભક્તિ આદિ કરવું. તે જ્ઞાનવિનય. કહ્યું છે કે – ભક્તિ, બહુમાન, જાણેલ પદાર્થની સખ્યભાવના, વિધિપૂર્વક ગ્રહણ, અભ્યાસ, જિનેન્દ્રોએ આ જ્ઞાનનો વિનય કહેલ છે. (૨) દર્શન-સમ્યકત્વ, તે જ વિનય તે દર્શન વિનય અથવા દર્શનનો. દર્શનથી વ્યતિરેક દર્શનગુણાધિકોની શુશ્રષણા અને અનાશાતનારૂપ વિનય તે દર્શનવિનય. • x • શુશ્રષણા વિનય દશ ભેદે છે - સકાર, અમ્યુત્થાન, સન્માન, આસનાભિગ્રહ, આસનનું અનુપદાન, કૃતિકર્મ, અંજલિગ્રહ, આવતાની સામે જવું, બેઠેલાની પર્યાપાસના, જતાની પાછળ જવું. આ સુશ્રપણા વિનય. ઉચિત ક્રિયારૂપ આ દર્શનમાં શુશ્રષણા વિનય છે. અનાશાતના વિનય તો અનુચિત ક્રિયાની નિવૃત્તિરૂપ છે. તે પંદર પ્રકારે છે - તીર્થકર, ઘર્મ, આચાર્ય,

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379