Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 314
________________ ૮|-I9૧૩ થી ૨૨ ૧૦૫ ચક્રગતના રોગો - કાન, મુખ, નેત્ર, નાસિકાદિ રોગ શમન શાસ્ત્ર. (૪) શલ્યને હણવું-ઉદ્ધરવું તે શલ્ય હત્યા, તેનું પ્રતિપાદક શાસ્ત્રા. પણ શલ્મહત્યા કહેવાય છે. તેવા વૃણ, કઠ, પાષાણ, રજ, લોહ, ઢેકું, અસ્થિ, નખરૂપ, પ્રાયઃ અંગમાં પ્રવેશેલ શલ્યને ઉદ્ધરવા માટેનું શાસ્ત્ર. (૫) જંગોલી-વિષ વિઘાતક તંત્ર-અગરતંત્ર, તે જ ડંખ મારેલ સર્પ, કીડા આદિના વિષનો નાશ કરવાને, વિવિધ વિષસંયોગોને શમાવવા માટેનું શાસ્ત્ર... (૬) ભૂતાદિના નિગ્રહાયેં વિધા-શાચ તે ભૂતવિધા. દેવ-અસુર-ગંધર્વ, યક્ષ, રાક્ષસ - X • આદિથી ગ્રસ્ત ચિતને શાંતિકર્મ, બલિકરણાદિ અને ગ્રહ શાંતિ માટેનું શાસ્ત્ર. (૭) ક્ષાર તંત્ર - શુકનું ક્ષરવું તે ક્ષાર, તદ્વિષયક તંત્ર જેમાં છે તે ક્ષારતંત્ર. જે સમ્રતાદિ ગ્રંથોમાં વાજીકરણ તંત્ર કહેવાય છે. અવાજીને વાજી કરવું અર્થાત વીર્યવૃદ્ધિથી અશ્વવત્ પુષ્ટ કરવો. •x• તે શાસ્ત્ર અ, ક્ષીણ, શુકવીર્યવાનું પુરુષોને - X - હર્ષ ઉત્પન્ન કરનાર શાસ્ત્ર. (૮) સ-અમૃતરસ, તેની પ્રાપ્તિ તે સાયન. તે જ વયનું સ્થાપન કરવું અર્થાત્ આયુ-મેધાકરણ. રોગના અપહરણમાં સમર્થ, તત્પતિપાદક શાસ્ત્ર તે રસાયણda • • રસાયન કરેલ પુરષ દેવની માફક નિરૂપકમાયુ થાય છે, તેથી દેવના પ્રસ્તાવથી દેવસૂત્ર • સૂત્ર-૩૨૩ થી ૨૨૮ [૩] દેવેન્દ્ર દેવરાજ શકને આઠ અગમહિણીઓ કહી છે. તે આ - પsiા, શિવા, સસી, એજ અમલા, અસરા નવમિકા, રોહિણી... દેવેન્દ્ર દેવરાજ ઈશાનને આઠ ગ્રામહિણીઓ કહી છે – કૃષ્ણા, કૃષ્ણરાજી, રામા, રામરક્ષિતા, વસુ, વસુશુપ્તા, વસુમિત્રા, વસુંધરા... દેવેન્દ્ર દેવરાજ fકન સોમ લોકપાલને આઠ અગ્રમહિષીઓ કહી છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનના વૈશ્રમણ લોકપાલને આઠ અગમહિષીઓ કહી છે. આઠ મહાગ્રહો કહA. – ચંદ્ર, સૂર્ય, શુક્ર, બુધ, ગુરુ, મંગળ, શનિ, કેતુ. [૪] આઠ પ્રકારે તૃણ વનસ્પતિકાયિક કહ્યા છે - મૂળ, કંદ, સ્કંધ, વચા, શાખા, પ્રવાલ, ઝ, પુw. [૫] ચઉરિન્દ્રિય જીવોને ન હણનારને આઠ પ્રકારે સંયમ થાય છે - ચકુમય સૌણ નષ્ટ ન થાય, સમય દુઃખનો સંયોગ ન થાય. એ રીતે યાવત્ સ્પર્શમય સુખ આદિ જણવું. [૨૬] આઠ સૂક્ષ્મો કહ્યા છે - પ્રાણ સૂક્ષ્મ, પનક સૂમ, બીજ સૂક્ષ્મ, હરિત સૂક્ષ્મ, યુક્ત સૂમ, અંડ સૂક્ષ્મ, લયન સૂમ, સ્નેહ સૂક્ષM. [૨] ચાતુરંત ચક્રવર્તી રાજા ભરતના આઠ પુરપયુગ સુધી અનુબદ્ધ સિદ્ધ થયા યાવત સર્વ દુઃખથી પક્ષીણ થયા. તે આ - આદિત્યયશ, મહાયશ, અતિથલ, મહાબલ, તેજોવીય, કાર્તવીર્ય, દંડવી, જલવી. ૮િપરણાદાનીય પાર્જ અહંતને આઠ ગણ અને આઠ ગણધર થયા. તે આ - શુભ, આર્યધોષ વશિષ્ટ, બ્રહ્મચારી, સોમ, શીધર, વીર્ય, ભદ્રયa. ૧૦૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ • વિવેચન-૭૨૩ થી ૨૮ : [૨૩] પાંચ સૂત્રો સુગમ છે. વિશેષ એ - મહાપ્રણI - મહાનું અર્થ અને અનર્થના સાધક હોવાથી... – [૨૪] મહાગ્રહો મનુષ્ય અને તિર્યંચને ઉપઘાત અને અનુગ્રહ કરનારા છે અને મનુષ્ય, તિર્યંચો બાદર વનસ્પતિને ઉપઘાતાદિ કરનારા છે, તેથી બાદર વનસ્પતિને કહે છે – સૂત્ર સુગમ છે. વિશેષ :- કંદ-સ્કંધની નીચે, સ્કંધ-થડ, વક્રછાલ, શાલા-શાખા આદિ. | [૨૫] તેને આશ્રીને રહેલા ચઉરિન્દ્રિયાદિ જીવો હોય છે. માટે ચતુરિન્દ્રિયને આશ્રીને સંયમ-અસંયમ સૂત્રો પૂર્વવત્ જાણવા. [૨૬] સૂમોને આશ્રીને પણ સંયમ-અસંયમ છે માટે સૂમોને કહે છે - સૂમો પ્લણવ અને અસાધારપણાથી છે. તેમાં (૧) પ્રાણસૂક્ષ્મ ન ઉદ્ધરી શકાય તેવા કુંથુઆ, તે ચાલતા હોય તો જ જોઈ શકાય છે, સ્થિર હોય તો નહીં.. (૨) પનક સૂમ - ઉલ્લી, પ્રાયઃ વર્ષાકાળે ભૂમિ, લાકડાદિમાં પંચવર્ણ દ્રવ્ય જેવા થાય છે, તે જ સૂમ છે, એમ સર્વત્ર જાણવું. (3) બીજ સૂફમ-શાલિ આદિ બીજના મુખમાં કણિકા, લોકમાં તુષમુખ નામે કહેવાય છે.. (૪) હરિત સૂમ-અતિ નવીન ઉગેલી પૃથ્વી સમાનવર્ણ હરિતજ. (૫) પુષસૂક્ષમ-વડ, ઉંબાદિના પુષ્પો, તેના જેવા વર્ણવાળા સૂક્ષ્મો. (૬) ડ સૂટમ-માખી, કીડી, ગરોળી, બ્રહાણી આદિના ઇંડા, (૭) લયનસૂક્ષ્મ-લયન-પ્રાણીનું આશ્રયસ્થાન, કીડીના નગરાદિ, તેમાં કીડી આદિ સૂક્ષ્મો રહે છે. (૮) સ્નેહ સૂમ - ઝાકળ, હીમ, ધુમરા, કરા, દર્ભ સ્થિત જળબિંદુ. [૨] અનંતરોક્ત સૂક્ષ્મ વિષયક સંયમ સેવીને જે અટકપણાએ સિદ્ધ થયા તેને કહે છે - સૂગ સુગમ છે. પુરુષrગ - પુરષ કાલ વિશેષરૂપયુગની જેમ ક્રમશઃ વર્તતો પુરુષ યુગ. અનુબદ્ધ-નિરંતર. ચાવત્ શબ્દથી બુદ્ધ-મુક્ત-પરિનિવૃત થયા. આદિત્યયશ વગેરે અહીં કહ્યા, આ ક્રમમાં ફેરફાર પણ દેખાય છે. તે આ પ્રમાણે - આદિત્યયશ, મહાયશ, અતિબલ, બલભદ્ર, બલવીર્ય, કાર્તવીર્ય, જલવીર્ય, દંડવીર્ય. આ અન્યથા– એક પણ નામાંતર ભાવથી અને માથાના અનુલોમપણાથી સંભવે છે. [૨૮] સંયમવાળાના અધિકારચી સંયમવાળાનો જ અટકાંતરને કહે છે. સૂત્ર સ્પષ્ટ છે. પુરષાદાનીય-પુરષો મધ્ય ગ્રહણ કરાય તે ઉપાદેય. ગણ-એક ક્રિયા અને વાચનાવાળા સાધુનો સમુદાય. ગણધર-તેના નાયક, આચાર્યો અર્થાત્ ભગવંતના અતિશયવાળા અનંતર શિયો. આવશ્યકમાં તે બંને દશ-દશ કહ્યા છે. * * * * • અહીં અપાયુપણું આદિ કારણથી બેનું વિવરણ ન કરતાં, આઠ સ્થાનના અનુરોધથી આઠ સંભવે છે. પર્યુષણા કલામાં પણ આઠ નામો જ છે. ગણધરો દર્શનવાળા હોય છે, માટે દર્શનનું નિરૂપણ કરે છે • સૂત્ર-૭૨૯ થી ૩૨ - [૨૯] દર્શન આઠ ભેદે કહેલ છે - સમ્યગ્રદર્શન, મિથ્યાદર્શન, સમ્યગૃમિથ્યા-દર્શન, ચક્ષુદર્શન ચાવત્ કૈવલદર્શન, સ્વMદનિ.

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379