Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 346
________________ ૧૩૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ૧૦/-/૧૯ ૧૬૯ ઈન્દ્રોનું નહીં, તેઓના લોકપાલોનું પણ કહેવું. બધા ઈન્દ્રોના અને તેઓના લોકપાલોના ઉત્પાત પર્વતો સદંશ નામવાળા કહેવા. જેમ ધરણનો ધરણપભ, તેના પ્રથમ લોકપાલ કાલવાલનો કાલવાલાભ એ રીતે સર્વત્ર જાણવું. તે પર્વતો સ્થાનને આશ્રીને આ પ્રમાણે હોય છે - અસુરનાણ-ઉદધિકુમારના ઈન્દ્રોના આવાસો અરુણોદ સમુદ્રમાં હોય છે, તેઓના ઉત્પાત પર્વતો પણ ત્યાં જ હોય છે. હીપ-દિશા-અગ્નિ-સ્વનિતકુમારોના ઈન્દ્રોના આવાસો ચારણવર દ્વીપમાં હોય છે, ત્યાંજ તેમના ઉત્પાત પર્વતો છે. કુંડલવર દ્વીપના કુંડલ પર્વતની અંદર દક્ષિણથી ૧૬-રાજધાની છે. તે ચારચાર રાજધાનીઓ મળે સોમપભ, યમપ્રભ, વરુણપભ, વૈશ્રમણપભ નામક ઉત્પાત પર્વતો સોમ આદિ શકના લોકપાલોના હોય છે અને ઉત્તર પડખે એવી રીતે જ ઈશાનેન્દ્રના લોકપાલોના ઉત્પાત પર્વતો છે. જેમ શકનું કહ્યું તેમ સાચ્યતેન્દ્ર પર્યord ઈન્દ્રોના અને લોકપાલોના ઉત્પાત પર્વતો કહેવા. કેમકે બધાનું એક સમાન પ્રમાણ છે. સ્થાનો વિશેષસૂત્રથી જાણવા. હજાર યોજનના અધિકારી હજાર યોજનની અવગાહનાના સૂત્રો• સૂત્ર-૨૦ થી ૯૨૮ - [૨] બાદર વનસ્પતિકાયિકોને ઉત્કૃષ્ટથી ૧ooo યોજન શરીરઅવગાહના કહી છે.. જલચર પંચેન્દ્રિય તિચયોનિકોને ઉત્કૃષ્ટથી ૧ooo યોજન શરીર-અવગાહના કહી છે.. ઉરપરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિયોને પણ તેમજ કહી છે. [૨૧] સંભવ અહંથી અભિનંદન અહd દશ લાખ કોડ સાગરોપમ વ્યતીત થયે ઉત્પન્ન થયા. [] અનંતક દશ ભેદે કહ્યા છે - નામાનંતક, સ્થાપનાનંતક, દ્રવ્યાનંતક, ગણનાનંતક, પ્રદેશાનતક, એકતોઅનંતક, દ્વિધાઅનંતક, દેશવિસ્તારોનંતક, સdવિસ્તારામંતક, શાશ્વતાનંતક. [૩] ઉuત પૂર્વની દશ વસ્તુઓ કહી છે.. અસ્તિનાસ્તિપવાદ પૂર્વની દશ ચૂલવસ્તુઓ કહી છે... [૨૪] પ્રતિસેવના દશ ભેદ છે - [૨૫] દઉં, પ્રમાદ, અનાભોગ, ચાતુર, આપત્તિ, શંકિત, સહક્ષાત્કાર, ભય, પહેષ અને વિમર્શ.... [૨૬] દશ આલોચના દોષો કહ્યા છે– [૨] આકંપતા, અનુમાનઈતા, જંદિૐ, ભાદર, સૂક્ષ્મ, છi, શબ્દiઉલક, બહુજન, અવ્યકત, તત્સવી. [૨૮] દશ સ્થાનોથી સંપન્ન અણગાર પોતાના દોષોને આલોચવાને યોગ્ય છે - જાતિ સંપન્ન, કુલ સંપન્ન એ રીતે આઠમાં સ્થાનમાં કહ્યા મુજબ યાવતુ ક્ષાંત, દાંત, અમાપી, અપશ્ચાત્તાપી... દશ સ્થાને સંપન્ન અણગાર આલોચના આપવાને યોગ્ય છે - આચારવાનું, અવધારણવાનું, યાવતુ અપાયદશl, પિયદામ, દેઢધમ... પ્રાયશ્ચિત્ત દશ પ્રકારે કહેલ છે – આલોચના યોગ્ય યાવતું અનવસ્થાપ્ય, પારસંચિત યોગ્ય. • વિવેચન-૯૨૦ થી૯૨૮ : [૨૦] સૂત્ર સુગમ છે. વિશેષ એ – બાદરોને જ, સૂમોને નહીં કેમકે તેઓની ગુલના અસંખ્યય ભાગ માત્ર અવગાહના છે. એ રીતે બાદરની જઘન્યથી પણ ન થાઓ. ઉત્કૃષ્ટથી ૧૦૦૦ યોજન ઉત્સધ અંગુલ યોજન વડે, પ્રમાણ યોજન વડે નહીં • x • શરીર અવગાહના-જે પ્રદેશોમાં શરીર અવગાહીને રહેલ છે, તે શરીરની અવગાહના. તે તેવા પ્રકારની નદી, કહ, પાતાલના વિષયમાં સમજવી. ગર્ભજ અને સંમૂર્ણિમ જલચર-મસ્યો, તે મત્સ્ય યુગલની ૧૦૦૦ યોજનની અવગાહના છે. આ અવગાહના સ્વયંભૂરમણ સમુદ્રમાં જ હોય છે. ઉપરિસર્પ અહીં ગર્ભજ મહોણો જાણવા - x - તેની ૧૦૦૦ યોજન અવગાહના છે. આ ઉરગો વિશે અઢીદ્વીપ બહારના દ્વીપોમાં જલના આશ્રયે રહેલા હોય. - ૪ - [૯૨૧] આવા અર્થો જિનેશ્વરોએ બતાવ્યા છે, તેથી - x • જિનના અંતનું સૂર-સંભવ આદિ કહ્યું તે સુગમ છે. [૯૨૨] કહેલ પ્રમાણવાળી અવગાહનાદિ અને બીજા પદાર્થો જિનોએ અનંતા જોયા છે, માટે અનંતકને ભેદથી કહે છે - (૧) નામાનંતક-અનંતક એવી નામભૂત વર્ણાનુપૂર્વી છે જેને અથવા સચેતનાદિનું અનંતક છે. (૨) સ્થાપનાનંતક-જે અાદિમાં અનંતકની સ્થાપના છે.. (3) દ્રવ્ય-અનંતકજીવદ્રવ્યો કે પુદ્ગલ દ્રવ્યોનું અનંતવ.. (૪) ગણનાનંતક-ચોક, બે, ત્રણ એ રીતે સંગાતા, અસંખ્યાતા, અનંતા એમ સંખ્યામાગતા એ સંગાયોગ્ય વસ્તુથી અનપેક્ષા સંખ્યાન માત્ર વ્યપદેશ કરાય છે તે.. (૫) પ્રદેશ અનંતક-આકાશપદેશોનું અનંતવ.. (૬) એકતોનંતક-અતીત કે અનાગત અદ્ધા.. (3) દ્વિધાનંતક-સર્વદ્ધા.. (૮) દેશ વિસ્તારાનંતક-એક આકાશપતર, (૯) સર્વ વિસ્તારામંતક-સવકાશાસ્તિકાય.. (૧૦) શાશ્વતાનંતક-અક્ષય [૨૩] એવા પ્રકારે અને કહેતું પૂર્વગત શ્રત છે. તેને વિશેષથી અહીં અવતારતા બે સૂત્ર કહે છે - ઉત્પાત પૂર્વ પહેલું છે, તેની દશ વસ્તુ-અધ્યાય વિશેષો છે.. અસ્તિનાસ્તિ પ્રવાદ નામે ચોથું પૂર્વ છે, તેની મૂલવસ્તુની ઉપર ચૂલારૂપ વસ્તુઓ તે ચૂલા વસ્તુઓ કહેવાય છે. [૯૨૪] પૂર્વગાદિ શ્રતમાં નિષેધેલ વસ્તુઓ સંબંધી સાધુઓને જે પ્રકારે પ્રતિષેવા હોય, તે પ્રકારે દશાવે છે. પ્રતિપેવણા-પ્રાણાતિપાત આદિનું આચરવું... [૫] દર્ય-વલ્સન આદિ, દથિી આગમમાં નિપેઘેલ પ્રાણાતિપાતાદિ આચરણ તે દપ્રિતિસવણા, એ રીતે પછીના પદોમાં પણ જાણવું. વિશેષ એ - પ્રમાદ એટલે પરિહાસ, વિકથાદિ : x • અથવા કરવા યોગ્ય કાર્યમાં અપયન, તે પ્રમાદ. અનાભોગ-વિમરણ. આતુર-ગ્લાન હોવા છતાં તેની સંભાળ માટે અથવા પોતે જ વ્યાકુળ હોય છતાં, અર્થાત્ સુધા-પિપાસા-વ્યાધિથી પરાભવ પામીને જે આચરણા કરે એટલે કે - X - આ પરીષહ, વ્યાધિથી પીડાઈ જે સેવે છે.


Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379