Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 375
________________ ૫/૩/૪૯૬ થી ૫૦૩ ૨૧૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 (60) [૫૧] fવસન ગાથા. વિષમતાઓ પલ્લવ ટાંકુર, તે વિધમાન છે જેને તે પ્રવાલવાળા વૃક્ષો પ્રવાલપણાને પ્રાપ્ત થાય અથવા પ્રવાલવાળા વૃક્ષો વિષમપણે પરિણમે • કુરનું ઉગવું આદિ અવસ્થાને પામે છે. તથા ઋતુઓ સિવાયના કાળે પુષ્પ તથા ફળને આપે છે, જેમ ચૈત્રાદિ માસમાં પુષ્પાદિને દેવાવાળા આમવૃક્ષો માઘ આદિમાં પુષ્પોને આપે તથા જે વર્ષમાં મેઘ બરાબર વૃષ્ટિને ન વસાવે તે લક્ષણથી કર્મ કે ગડતુ કે સાવન સંવત્સર નામે ઓળખાય છે. [૫૨] જુવ ગાથવ - જે વર્ષમાં પૃથ્વીના સને અને ઉદકના સને - માધુર્ય, નિગ્ધતા લક્ષણ રસ પુષ્પ તથા ફળોને તેવા સ્વભાવથી સૂર્ય આપે છે અર્થાત તથાવિધ ઉદક અભાવે પણ આપે છે, જેથી અા વષ વડે પણ જોઈએ તેટલું ધાન્ય ઉત્પન્ન થાય તે સૂર્ય સંવત્સર. [૫૦]] મારૂત્ર - ગાથા - સૂર્યના તેજથી તપ્ત પૃથ્વી આદિના તાપમાં પણ ઉપચારથી ક્ષણ વગેરે તપ્યા તેમ માનવું. તેમાં ક્ષr - મુહૂર્ત, નય - ૪૯ ઉચ્છશ્વાસ પ્રમાણ, વિષ - અહોરાત્ર, 280 - બે માસ. જેમાં અતિક્રમે છે અને જે વાયુ વડે ઉડેલ ધુળથી ભૂમિપ્રદેશ વ્યાપ્ત થાય છે, તેને આચાર્યો લક્ષણથી અભિવર્ધિત સંવત્સર કહે છે, તે જાણ. સંવત્સરાદિ વ્યાખ્યાન પ્રાયઃ તવાદિ ટીકા અનુસાર છે. સંવત્સર કહ્યો તે કાળરૂપ છે, કાળ વ્યતીત થતાં શરીરથી નીકળવું થાય છે, આ હેતુથી તેના માર્ગનું નિરૂપણ કરે છે– • સૂત્ર-૫૦૪,૫૦૫ - [૫૦૪] શરીરમાંથી જીવને નીકળવાનો માર્ગ પાંચ પ્રકારે છે, તે આ - પગથી, સાથળથી, હૃદયથી, મસ્તકથી, સવગથી... જીવ જે પગેથી નીકળે તો નફગામી થાય, સાથળથી નીકળે તો વિચગામી થાય, છાતીથી નીકળે તો મનુષગામી થાય, મસ્તકેથી નીકળે તો દેવગામી થાય, સવગેથી નીકળતા સિદ્ધિગતિગામી થાય છે. [૫૦] છેદન પાંચ પ્રકારે કહેલ છે. તે આ - ઉત્પાદ છેદન, વ્યયછેદન, બંધ છેદન, પ્રદેશછેદન, દ્વિઘાકાર છેદન.. અનંતર્ય પાંચ પ્રકારે કહેલ છે. તે આ • ઉત્પાદનોતર્ય, વયાનંતર્ય, પ્રદેશાનંત, સમયાનંતય, સામણાનાંતર્ય... અનંતા પાંચ ભેદે કહા છે, તે આ - નામાનંત, સ્થાપનાનત, દ્રવ્યાનંત, ગણનાનંત, પ્રદેશાનંત અથવા અનતા પાંચ ભેદે કહ્યા. તે આ • એકત: અનંત, દ્વિધા અનંત, દેશવિસ્તારામંત, સર્વ વિસ્તારનંત, શાશ્વતાનંત. • વિવેચન-૫૦૪,૫૦૫ - [૫૪] સૂત્ર સ્પષ્ટ છે. નિયન - મરણકાળે જીવતો શરીરમાંથી નીકળવાનો માર્ગ તે નિર્માણ માર્ગ - પગ વગેરે. તેમાં માર્ગભૂત અને કરણતાને પામેલ બંને પગ દ્વારા જીવ શરીસ્થી નીકળે છે. એ રીતે બંને સાથળ દ્વારા ઇત્યાદિને વિશે પણ જાણવું. હવે ક્રમશઃ આ નીકળવાના માર્ગના કુળને કહે છે - બંને પગ દ્વારા શરીરથી Adhayan-7\Book-7CI નીકળતો જીવ નરકમાંથી જનારો હોય છે. એ રીતે અન્યત્ર પણ જાણવું. વિશેષ છે કે - બધા અંગો તે સવગો, ત્યાંથી નીકળતો સિદ્ધિગતિને પામે છે. સિદ્ધિગતિરૂપ ભ્રમણનો અંત જેને છે તે સિદ્ધિગતિ પર્યવસાન છે. પિ૦૫] નિર્માણ આયુ છેદન કરતા થાય છે, માટે છેદને પ્રરૂપતા સૂત્રકાર કહે છે. સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - દેવત્વાદિ પયયાંતરના ઉત્પાદ વડે જીવાદિ દ્રવ્યનો વિભાગરૂપ છેદ તે ઉત્પાદછેદન. વ્યય, મનુષ્યત્વાદિ પયયિના નાશ વડે જીવાદિને છેદવું તે વ્યયછેદન... જીવની અપેક્ષાએ કર્મના બંધનું છેદવું તે બંધ છેદન. તથા સ્કંધોની અપેક્ષાએ સંબંધનું છેદવું તે બંધ છેદન. જીવડંધને જ નિર્વિભાગ અવયય રૂપ પ્રદેશોથી બુદ્ધિ વડે પૃથક્ કરવું તે પ્રદેશછેદન... જીવાદિ દ્રવ્યનું જે બે વિભાગરૂપ કરવું તે દ્વિઘાકાર, તે જ છેદન તે દ્વિઘાકાર છેદન. આ ત્રિઘાકારાદિના ઉપલક્ષણ રૂપ છે... આ કથન વડે દેશથી છેદના કહ્યું અથવા ઉત્પત્તિનું છેદન એટલે વિરહ, જેમ નરકગતિમાં બાર મુહૂત છે... વ્યય છેદન એટલે ઉદ્વર્તન. તે આ પ્રમાણે જ છે.. બંધનવિરહ - જેમ ઉપશાંત મોહવાળાને સMવિધ કર્મબંધનની અપેક્ષાએ પ્રદેશનું છેદન તે પ્રદેશવિરહ, જેમ ક્ષય કરેલ અનંતાનુબંધી આદિ કર્મપ્રદેશોનો પ્રદેશવિરહ હોય છે. બે ધારા છે જેની તે દ્વિધારા, તરૂપ છેદન તે દ્વિધારા છેદન. ઉપલક્ષણથી એક ધારાદિ છેદન પણ જાણવું. તે ક્ષુર, તલવાર, ચકાદિ છેદન શબ્દના સામ્યથી અહીં ગ્રાહ્ય છે. પાઠાંતથી પયિછેદન-એટલે માર્ગનું છેદવું - અર્થાત્ - માર્ગનું ઉલ્લંઘવું. છેદનનું વિપર્યય આનંતર્ય છે. - તેથી કહે છે - આનંત - અવિરહ, ઉત્પાદનો અવિરહ જેમ નરકગતિમાં જીવોને ઉકર્ષથી અસંખ્યાત સમય સુધી છે. એ રીતે વ્યયનો પણ અવિરહ જાણવો.. પ્રદેશો અને સમયોનો અવિરહ પ્રસિદ્ધ છે.. વિવેક્ષા ન કરાયેલ ઉત્પાદ, વ્યયાદિ વિશેષણવાળ આનંતર્ય સામાન્ય આનંદર્ય છે. અથવા શ્રામાણ્ય વિરહ વડે જે આનંતર્ય તે શ્રામસ્યાનંતર્ય. અથવા બહુ જીવોની અપેક્ષાએ શ્રામસ્થના સ્વીકાર વડે આનંદર્ય છે. અનંતર સૂત્રમાં આનંદર્ય કહ્યું. તે સમય અને પ્રદેશો અનંતા છે, તેથી અનંતકની પ્રરૂપણા. સૂત્ર પ્રસિદ્ધ છે. વિશેષ એ કે - નામ વડે અનંતક તે નામ અનંતક. જેમ સિદ્ધાંત ભાષામાં વા. સ્થાપના વડે અક્ષ આદિનું સ્થાપવું તે સ્થાપના અનંતક.. જ્ઞશરીર, ભવ્ય શરીરાદિથી વ્યતિરિક્ત ગણનીય અણુ આદિ દ્રવ્યોનું અનંતક તે દ્રવ્ય અનંતક. ગણના લક્ષણ અનંતક તે અવિવક્ષિત અણુ આદિ સંખ્યાવિશેષ તે ગણના અનંતક.. સંખ્યા કરવા યોગ્ય પ્રદેશોનું અનંતક તે પ્રદેશાનંતિક... આયામ લક્ષણ એક અંશ વડે અનંતક તે એકત: અનંતકએક શ્રેણિક ક્ષેત્ર. આયામ અને વિસ્તાર બંનેથી જે અનંતર તે દ્વિધા અનંતક - પ્રતિરક્ષેત્ર.. સુચક અપેક્ષાએ પૂવિિદ દિશામાંથી કોઈ પણ એક દિશાલક્ષણ દેશનો ક્ષેત્ર વિસ્તાર, તેના પ્રદેશાપેક્ષાએ અનંતક તે E:\Mahal

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379