Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 374
________________ ૫/૩/૪૯૬ થી ૫૦૩ ૨૧૫ ૨૧૬ (108) | [૪૯] હે ભગવન્ ! વટાણા, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચોળા, તુવેર અને કાળા ચણા - આ ધાન્યોને કોઠારમાં નાંખ્યા હોય. તો જેમ [બીજા સ્થાનમાં શાલિમાં કહ્યું, તેમ યાવતુ કેટલો કાળ તેની યોનિ સચિત્ત કહે ? હે ગૌતમી જન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી. ત્યારપછી યોનિ પ્લાન થાય ચાલતુ નાશ પામે. [૪૮] - (૧) પાંચ સંવત્સરો કહ્યા. તે - નઝ, યુગ, પ્રમાણ, લક્ષણ અને શનૈશાર સંવત્સર.. - (૨) યુગ સંવત્સર પાંચ ભેદે છે, તે - ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત ચંદ્ર, અભિવર્ધિત.. - (3) પ્રમાણ સંવતસર પાંચ ભેદે છે, તે આ • નt, ચંદ્ર, ઋતુ, આદિત્ય, અભિવર્ધિત... - (૪) લક્ષણ સંવત્સર પાંચ ભેદ છે. તે - [૪૯] સમાનપણે નમો યોગ કરે છે, સમપણે ઋતુ પરિણમે છે, અતિ ઉષ્ણ નહીં તેમ શીત નહીં અને બહુ ઉદકવાળો તે નક્ષત્ર સંવત્સર. [ષoo] જેમાં ચંદ્ર સર્વે પૂર્ણિમાઓ સાથે યોગ કરે છે, નક્ષત્ર વિષમચાર, છે, અતિશત-અતિ તાપ હોય, બહુ પાણી હોય તેને ચંદ્ર સંવત્સર કહે છે. [૫૧] વિષમપણે અંકુરા પરિણામે, ઋતુ સિવાય પુwફલાદિ આપે સારી રીતે વર્ષો ન થાય તેને કર્મસંવત્સર કહે છે. [૫૨] જેમાં સૂર્ય પૃedી, પાણી, યુu, ફળોને રસ આપે છે, તેથી અલ્પ વૃષ્ટિથી પણ સારી રીતે ધાન્ય પાકે તે સૂર્ય સંવત્સર છે. [ષos] જેમાં સૂર્યના તેથી તપેલ ક્ષણ-લવ-દિવસ-ઋતુઓ પરિણમે છે, વાયુથી ઉડેલ પૂળ પૃdીને પૂરે છે, તે વિધિત સંવત્સર છે. • વિવેચન-૪૯૬ થી ૫૦૩ : [૪૯૬] સ્પષ્ટ છે. વિશેષ એ કે - સંસારમાં વર્તતા જીવો. વિપ્ર નંતિ - ત્યાગ કરતો. મધ્યનીવા - સંસારી અને સિદ્ધો. મપાય - ઉપશાંતમોહાદિ. [૪૯] જીવોના અધિકારચી વનસ્પતિ જીવોને આશ્રીને પાંચ સ્થાનો - મોલ્યા બીજા સ્થાનકવતું વ્યાખ્યા કરવી. વિશેષ આ - તા - વટાણા, મસૂર - ચણકિકા. તલ-મગ-અડદ પ્રતીત છે. નિષ્ણાવ - વાલ, સુનસ્થા - ગોળા જેવી ચિપટી છે. માન fકથા - ચોળા, સT - તુવેર, કાળા ચણા. [૪૯૮] અનંતર સંવત્સરપ્રમાણથી યોનિ વ્યતિક્રમ કહ્યો. હવે તે જ સંવત્સર વિચારાય છે, તે માટે ચાર સૂત્રો છે. તેમાં નક્ષત્ર સંવત્સર - ચંદ્રનો નક્ષત્ર સંબંધી, ભોગકાળ તે નક્ષત્ર માસ. ૨૩ પૂણકિ એકવીશ સડસઠાંસ - ૨૨૧દક એ રીતે બારમાસનો આ નક્ષત્ર સંવત્સર છે. તે ૩૨૩-૫૧/ક ચોકાવન/સડસઠાંશનો થાય છે. એમ પાંચ સંવત્સરનો એક યુગ થાય છે. તેના એક વિભાગભૂત કહેવાતા લક્ષણવાળા ચંદ્રાદિ યુગસંવત્સર, પ્રમાણ - દિવસ આદિના પરિણામથી ઓળખાતો વચમાણ નામ સંવત્સર આદિ જ પ્રમાણ સંવત્સર. તે જ વફ્ટમાણ સ્વરૂપ લક્ષણોની પ્રધાનતાથી લક્ષણ સંવત્સર અને જેટલા કાલ વડે શનૈશ્ચર એક નક્ષત્રને અથવા બારે રાશિઓને SaheiblAdhayan-7\Boo E :\Maharaj સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ભોગવે તે શનૈશ્ચર સંવત્સર. ચંદ્રપ્રજ્ઞપ્તિ ઉપાંગ- શનૈશર સંવત્સર ૨૮ ભેદ છે - અભિજિત, શ્રવણ ચાવતું ઉત્તરાષાઢા અથવા શનૈશ્ચર મહાગ્રહ ૩૦ વર્ષે સર્વ નમ્ર મંડલને પૂર્ણ કરે છે. યુગ સંવત્સર પાંચ ભેદે છે - તે આ - ૨૯૩૨/કર પ્રમાણવાળો કૃષ્ણ પ્રતિપદાથી આરંભીને પૂર્ણિમાએ પૂર્ણ થયેલ તે ચંદ્રમાસ, તે માસના પ્રમાણ વડે બારમાસના પરિમાણવાળો ચંદ્ર સંવત્સર હોય છે. તેનું પ્રમાણ આ પ્રમાણે - ૩૫૪૧) આ પ્રમાણવાળો બીજો અને ચોથો ચંદ્ર સંવત્સર જાણવો. અભિવર્ધિત- ૩૧૧૨૧/૧ર૪. આવા પ્રકારના માસ વડે બાર માસના પ્રમાણવાળો ત્રીજો અભિવદ્ધિત સંવત્સર, તે પ્રમાણ વડે - 3૮૩-૪૪/દર દિવસના પ્રમાણવાળો પાંચમો પણ જાણવો. આ ચંદ્રાદિ પાંચ સંવત્સરશી એક યુગ થાય છે. તે પાંચ સંવસરોના મધ્ય અભિવતિ. નામના સંવત્સરને અધિકમાસ કહે છે. પ્રમાણ સંવત્સર પાંચ ભેદે છે - તેમાં નક્ષત્ર સંવત્સર ઉકત લક્ષણવાળો છે. પણ ત્યાં માત્ર નક્ષત્રમંડલનો ચંદ્રભોગ માત્ર વિવક્ષિત છે અને અહીં તો દિવસ અને દિવસના ભાગ આદિનું પ્રમાણ વિવક્ષિત છે. ચંદ્ર અને અભિવધિત સંવત્સર પણ ઉક્ત લક્ષણવાળા જ છે. પણ ત્યાં યુગના વિભાગ માગ કહેલ છે અને અહીં દિવસ આદિના પ્રમાણ વડે કહેલ છે. આ વિશેષ ભેદ છે. ઋતુ સંવત્સર 30 અહોરાક પ્રમાણવાળો કમાય તેવા બાર તુમાસ વડે સાવનમાસ અને કર્મમાસનામના પર્યાય વડે થયેલ ૩૬૦ અહોરાત્ર પ્રમાણવાળો છે. આદિત્ય સંવત્સર તે સાડામીશ દિવસનો એક માસ, એવા બાર માસથી ૩૬૬ અહોરાત્ર છે. અનંતર કહેલ એ જ નક્ષત્રાદિ સંવત્સર લક્ષણ પ્રધાનતાથી લક્ષણ સંવત્સર કહેવાય. હવે નક્ષત્રને કહે છે. [૪૯૯] HIT ગાયા. સમપણે કૃતિકાદિ નક્ષત્રો કાર્તિક પૂર્ણિમા આદિ તિથિ સાથે સંબંધ કરે છે. નબો તિથિઓમાં મુખ્યતાથી હોય છે. જેમ કાર્તિકી પૂર્ણિમાએ કૃતિકા. કહ્યું છે કે - પૂર્ણિમા સહ] જેઠમાં મૂલ, શ્રાવણે ધનિષ્ઠા, માગસરે આદ્રા, શેષ માસ નક્ષત્ર નામવાળા છે. જે વર્ષમાં સમપણે ઋતુ પરિણમે છે, વિષમપણે નહીં, કારતક પૂર્ણિમા પછી અનંતર હેમંતઋતુ, પોષ પછી શિશિરઋતુ જ આવે છે જેમાં અતિ ગરમી નથી કે અતિ ઠંડી નથી તે નાતિ ૩UTનાતિત. અને જેમાં ઘણું પાણી છે તે બહૂદક, તે લણથી નક્ષત્ર હોય છે. નક્ષત્રચાર લક્ષણ લક્ષિતત્વથી નાગ સંવત્સર છે. • x - X | [૫oo] fણ ગાયા. ચંદ્ર સાથે બધી પૂનમની રાત્રિઓ જે વર્ષમાં યોગવાળી હોય અથવા જેમાં ચંદ્રમા બધી પૂર્ણિમા જોડે યોગ કરે છે. વિપક્ષવાર - યથા યોગ્ય તિચિમાં ન વર્તનાર નક્ષત્રો જેમાં છે કે, અત્યંત શીત અને ગરમીના સદ્ભાવથી કર્ક તથા ઘણું પાણી છે તેને વિદ્વાનો લક્ષણથી ચંદ્ર સંવત્સર કહે છે. કેમકે ચંદ્રચાર લક્ષણ લક્ષિત છે.

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379