Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 349
________________ ૧/-/૨૯ થી ૩૫ ૧૫ વિરાઘન અથવા ભોજનાદિની અકલયતા તે ઉદ્ગમોપઘાત. (૨) ધબી આદિ લક્ષાણથી જે ઉત્પાદનથી ઉપઘાત તે ઉત્પાદનોપઘાત... પાંચમા સ્થાન મુજબ, તે આ રીતે - એષણોપઘાત-અંકિતાદિ દશ એષણાના ભેદ વડે તે. (૪) પરિકર્મ-વસ્ત્ર, પાગાદિની સમસ્યના તેથી સ્વાધ્યાય કે શ્રમાદિથી શરીરનોસંયમનો ઉપઘાત તે પરિકમ્પઘાત. (૫) પરિહરણા-લાક્ષણિક કે અકલ્પનીય ઉપકરણની આસેવા, તેથી જે વિરાધના તે પરિહરણોપઘાત. (૬) જ્ઞાનોપઘાત-શ્રુતજ્ઞાન અપેક્ષાએ પ્રમાદથી થાય. (૭) દર્શન-ઉપઘાતશંકાદિથી. (૮) ચાોિપઘાત-સમિતિભંગ આદિથી. (૯) અપ્રીતિથી વિનયાદિનો ઉપઘાત તે અચિયતોપઘાત. (૧૦) સંરક્ષણ વડે શરીરાદિ વિષયમાં મૂછ, ઉપઘાતપરિગ્રહણની વિરતિની વિરાધના તે સંરક્ષણોપઘાત... હવે ઉપઘાતના વિપક્ષભૂત વિશુદ્ધિના નિરુપણ માટે સૂર કહે છે તેમાં ઉદગમાદિની વિશદ્ધિ તે ભકતાદિની નિસ્વઘતા. યાવતું શબ્દથી “એષણા" આદિ કહેવું. તેમાં પશ્કિર્મ-વસતિ આદિ કાજો કાઢવા રૂપ સંસ્કારી જે સંયમની વિશુદ્ધિ તે પરિકર્મ વિશુદ્ધિ પરિહરણા-વગાદિની શાસ્ત્રીય સેવના વડે જે વિશુદ્ધિ તે પરિહરણા વિશુદ્ધિ. જ્ઞાનાદિ ત્રણની વિશુદ્ધિઓ જે તેના આચારનું પરિપાલન કરવાથી અપાતિકની વિશુદ્ધિ-તેનું નિવર્તન કરવાથી અચિયત વિશુદ્ધિ. સંયમ અર્થે ઉપધિ આદિનું સંરક્ષણ કરવું તે સંરક્ષણ વિશુદ્ધિ અથવા ઉદ્ગમ આદિ ઉપાધિક દશ પ્રકારે આ વિશુદ્ધિ, ચિત્તની વિશુદ્ધિરૂપ વિશુદ્ધ છે. ધે યિતની જ વિશુદ્ધિના વિપક્ષભૂત ઉપધિક સંકલેશ કહે છે. • સૂત્ર-૯૩૬,૯૩૩ - [36] સંકલેશ દશ ભેદે કહ્યા છે – ઉપધિ સંકલેશ, ઉપાશ્રય સંકલેશ, કષાય અંકલેશ, ભકતપાન સંકલેશ, મન અંક્લેશ, વચન સંકલેશ, કાય સંક્લેશ, જ્ઞાન સંકલેશ, દર્શન અંકલેશ, ચાસ્ત્રિ સંક્લેશ. દશ પ્રકારે અસંક્લેશ કહ્યો છે - ઉપધિ યાવતુ ચાસ્ત્રિ અસંકલેશ. [ca] બળ દશ ભેદે કહ્યું છે – શ્રોએન્દ્રિય બલ યાવ4 સ્પર્શેન્દ્રિય બલ, જ્ઞાનબલ, દર્શનબલ, ચાબિલ, તપબલ, લીબિલ. • વિવેચન-૯૩૬,૯૧૭ : [૯૩૬] સંક્લેશ-અસમાધિ. સહાય કરાય તે સંયમ અથવા સંયમરૂપ શરીર જેના વડે તે ઉપધિ-વસ્ત્રાદિ વિષયકસંક્લેશ તે ઉપધિ સંલેશ. એ રીતે બીજામાં પણ જાણવું. વિશેષ એ કે- ઉપાશ્રય-વસતિ. કપાયો જ કે કપાયો વડે સંક્લેશ તે કષાયસંક્લેશ. ભકતપાન આશ્રિત સંકલેશ તે ભકતપાન સંક્લેશ. મનથી કે મનમાં સંક્લેશ. વાણીથી સંકલેશ. કાયાને આશ્રીને સંક્લેશ. જ્ઞાનનો સંક્લેશ-અવિશુદ્ધયમાનતા તે જ્ઞાન સંક્લેશ. એ રીતે દર્શન અને ચાસ્મિનો સંક્લેશ પણ જાણવો. હવે વિપક્ષીભૂત અસંક્લેશને કહે છે - તે સૂત્ર સુગમ છે. [૩] સંક્લેશ જીવને વિશિષ્ટ વીર્યબલ હોય તો થાય છે માટે સામાન્યથી ૧૭૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 બલ નિરૂપણ કરે છે . શ્રોબેન્દ્રિયાદિ પાંચે ઈન્દ્રિયોના બલ-સ્વ અર્થ ગ્રહણ સામર્થ્ય ચાવતુ ચા ઈન્દ્રિય બલાદિ કહેવું. જ્ઞાનબલ-અતીતાદિ વસ્તુના નિર્ણયનું સામર્થ્ય અથવા ચાત્રિના સાધનપણાથી મોક્ષ સાધનનું સામર્થ્ય. દર્શનબલ-સર્વજ્ઞવચનના પ્રામાયથી અતીન્દ્રિય અને યુક્તિ વડે અગમ્ય એવા પદાર્થના રોચન લક્ષણ. ચાબિલ-જેથી દુકર છતાં પણ સર્વ સંગના વિયોગને આત્મા કરે છે અને જે અનંત, અનાબાધ, યોકાંતિક, આત્યંતિક, આત્માને સ્વાધીન એવા આનંદને પ્રાપ્ત કરે. તપબલ-જે અનેક ભવોપાર્જિત, અનેક દુ:ખના કારણભૂત નિકાચિત કર્મની ગાંઠને ખપાવે છે. વીર્યબલ-જેથી ગમનાગમનાદિ વિચિત્ર ક્રિયામાં વર્તો અને સમસ્ત કલુષના સમૂહને દૂર કરીને સતત આનંદનું ભાજન થાય છે. ચાસ્ત્રિ બલયુક્ત સત્ય જ બોલે, તેથી સત્યનું નિરુપણ કરે છે• સૂત્ર-૯૩૮ થી ૯૪ર : [૩૮] સત્ય દશભેદે છે -[૩૯] જનપદ, સમ્મત, સ્થાપના, નામ, રૂમ, પ્રતીત્ય, વ્યવહાર, ભાત, યોગ અને પ્રખ્ય. [૬૪] મૃા દશભેદે છે – [૯૪૧] ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, હાસ્ય, ભય, આખ્યાયિક અને ઉપઘાતનિશ્ચિત. [૯૪૨) સત્યામૃષા દશ ભેદે છે – ઉત્પમિશ્ર, વિગતમિશ્ર, ઉતપન્ન વિગતમિત્ર, જીવમિત્ર, આજીવમિત્ર, જીવાજીવમિશ્ર, અનંતમિશ્ર, પરિત્તમિત્ર, અદ્વામિશ્ર અને અદ્ધ-દ્વામિશ્ર. • વિવેચન-૯૩૮ થી ૯૪ર :[૯૩૮] પ્રાણી, પદાર્થ કે મુનિઓના માટે જે હિત, તે સત્ય. દશભેદે - [૩૯] તેમાં - x- (૧) જનપદ સત્ય-દેશને વિશે જે અર્થ વાયકપણે રૂઢ છે તે અર્થ વાચકપણે દેશાંતરમાં પણ પ્રયોગ કરાતું સત્ય અવિતથ તે જનપદ સત્ય. જેમ કોંકણાદિમાં પયસ, પિચ, નિર, ઉદકાદિ. એનું સત્યત્વ અદુષ્ટ વિવક્ષાના હેતુત્વથી વિવિધ દેશોમાં ઈષ્ટ અર્થ પ્રાતિને ઉત્પન્ન કરાવનારું અને વ્યવહારની પ્રવૃત્તિથી છે. એ રીતે બીજા સત્યોમાં ભાવના કરવી. (૨) સંમત સત્ય-સંમત એવું સત્ય કુમુદ-કુવલય-ઉત્પલ-તામરસની સમાન પંકમાં ઉત્પત્તિ હોવા છતાં પણ ગોપાલાદિને સંમત અરવિંદ જ પંકજ કહેવાય છે. આ હેતુથી સંમતપણે ‘પંકજ' સત્ય છે. કુવલયાદિમાં પંકજ શબ્દ અસત્ય છે, કેમકે તેમાં સંમતપણું નથી... (3) સ્થાપના-સ્થપાય છે તે સ્થાપના. જે લેપ્યાદિ કર્મ, અરિહંતાદિના વિકલ્પ વડે સ્થપાય છે. જેમ આ અજિત છતાં જિન છે, અનાચાર્ય છતાં આચાર્ય છે, એમ કહેવાય છે. (૪) નામસત્ય-નામ એટલે અભિધાન, તે સત્ય. જેમ કુલની વૃદ્ધિ ન કરવી છતાં કુલવર્ધન કહેવાય, એ રીતે ધનવર્ધન... (૫) રૂપસત્ય રૂપની અપેક્ષાએ સત્ય. જેમ પ્રપંચથી પ્રવજિત રૂપને ધારતો પ્રવજિત કહેવાય. તેની અસત્યતા નથી... (૬) પ્રતીત્ય સત્ય-અન્ય વસ્તુને આશ્રીને જે સત્ય છે. જેમ અનામિકાનું દીર્ધત્વ

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379