Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 365
________________ ૧૦-/૯૬૬ થી ૯૭૬ ૨૦૩ ૨૦૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ પરિવર્તન કરે છે, ત્યારે આ રણદેવ સ્વસમયથી નિબદ્ધ હોવાથી ચલિતાસન અને સંભ્રમભ્રમિત લોચન થઈને, અવધિજ્ઞાનથી તેના સ્વરૂપને જાણી, સંતુષ્ટ થઈ, ચલિતચપલ કુંડલ ધારણ કરી દિવ્ય કાંતિ-વિભૂતિ-ગતિ વડે તે સાધુ પાસે આવી ભક્તિ સમૂહથી વદન નમાવી, પુષ્પવૃષ્ટિ કરી, નમસ્કાર કરી, અંજલિ જોડી, વિશુદ્ધ અધ્યવસાયથી સાંભળે છે. પૂર્ણ થતાં તે દેવ કહે છે - સારો સ્વાધ્યાય કર્યો છે, તમે વર માંગો, ત્યારે તૃષ્ણારહિત - x • સાધુ કહે છે – મારે વરનું પ્રયોજન નથી. તે દેવ - ૪ - સ્વસ્થાને જાય છે. | [૬૬] આવા પ્રકારનું કૃત કાળ વિશેષમાં જ હોય, માટે દશ સ્થાનકમાં અવતરતા કાળના સ્વરૂપને કહે છે. તે સૂત્ર સુગમ છે. કાલદ્રવ્ય માફક નારકાદિ જીવ દ્રવ્યો પણ ભેટવાળા છે, તેથી કહે છે• સૂત્ર-૯૭૭ - નૈરયિક દશ ભેદે કહા – અનંતરોધપક્ષક, પરંપરોપક, અનંતરાવગાઢ, પરંપરાવગઢ, અનંતરાહાક, પરંપરાહારક, અનંતપતા , પરંપરાયતા, ચરિમા, અસરિમા. એ રીતે વૈમાનિક પર્યન્ત ચોથી પંકાભા પ્રવીમાં દશ લાખ નરકાવાસાઓ કહેલા છે. રતનપભા પૃતીમાં જઘન્યથી નૈરમિકોની સ્થિતિ ૧૦,ooo વર્ષ છે. ચોથી પંકપભામાં ઉત્કૃષ્ટથી નૈરસિક સ્થિતિ દશ સાગરોપમ છે. પાંચમી ધૂમપભામાં જઘન્યથી નૈરયિક સ્થિતિ દશ સાગરોપમ છે. અસુરકુમારની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે. એ રીતે ચાવતું નિતકુમારની જાણવી... ભાદર વનસ્પતિકાયિકોની ઉત્કૃષ્ટથી સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષની છે... વાણવ્યંતર દેવોની જઘન્યથી સ્થિતિ ૧૦,ooo વર્ષ છે... બ્રહાલોક કો ઉત્કૃષ્ટથી દેવોની સ્થિતિ દશ સારોમ છે... લાંક કો દેવોની જઘન્ય સ્થિતિ દશ સાગરોપમ છે. • વિવેચન-૯૭૭ : અહીં ૨૪-સૂત્રો છે. (૧) જેને અંતર વિધમાન નથી તે અનંતર - વર્તમાન સમય. તેમાં ઉપજેલા તે અનંતરોપપHક - જેઓને ઉત્પન્ન થયાને એક સમય પણ અતિકાંત થયો નથી તેઓ... (૨) જેમને ઉત્પન્ન થયાને બે વગેરે સમયો થયેલ છે તે પરંપરોપક - X - X - આ કાલ વિશેષરૂપ ઉપાધિ વડે કરાયેલા બે ભેદ છે. (3) વિવાિત પ્રદેશની અપેક્ષાએ અંતર રહિત પ્રદેશમાં રહેલ તે અનંતરાવગાઢો અથવા પ્રથમ સમયમાં અવગાઢ તે અનંતરાવગાઢ, (૪) તેથી વિલક્ષણ તે પરંપરાવગાઢ. ફોગથી આ બે ભેદ છે. (૫) અનંતર જીવ પ્રદેશો વડે વ્યાતપણે અથવા પૃષ્ટપણે રહેલ પુગલોનો આહારે છે તે અનંતરાહાફો અને (૬) પૂર્વે અંતર સહિત રહેલ છતાં પોતાના ક્ષેત્રમાં રહેલ પુદ્ગલને આહારે તે પરંપરાહારકો. અથવા પ્રથમ સમયે આહારે તે અનંતાહારક, બીજા તે પરંપરાહારકો. (9) પયક્તિત્વમાં અંતર વિધમાન નથી તે અનંતર પતિકો અથતુ પ્રથમ સમય પર્યાપ્તક. (૮) બીજા પરંપર પર્યાપ્તક. આ ભાવકૃતુ ભેદ છે. (૯) ચરમ નાક ભવયુક્તત્વથી ચરિમ, (૧૦) તેનાથી વિપરીત તે ચાચરિમ. આ પણ ભાવકૃત ભેદ છે. ચરમાચમ જીવપર્યાય છે માટે. નાકની જેમ આ દશ પ્રકારો • x • નિરંતર વૈમાનિક સુધી કહેવું. દંડકની આદિમાં દશ પ્રકારે નાસ્કો કહ્યા. હવે તેના આધારોને અને નાકાદિની સ્થિતિને દશ સ્થાનના અનુપાતથી નિરુપતા અઢાર સૂત્રો કહે છે. તે સુગમ છે... અનંતર લાંતક દેવો કહ્યા, તે લબ્ધભદ્રા છે. તેથી ભદ્રકારી કર્મના કારણોને કહે છે • સૂત્ર-૯૪૮ : દશ સ્થાન વડે જીવો આગામી ભવમાં કલ્યાણ થાય એવા કમને કરે છે – (૧) નિયાણું ન કરવાથી, (૨) સમ્યગ્રષ્ટિપણાથી, (૩) યોગવાહિતાણી, (૪) ક્ષમા વડે સહન કરવાથી, (૫) જિતેન્દ્રિયતાથી, (૬) અમાયિતાથી, (9) અપસ્થિતાથી, (૮) સમ્રામયતાથી, (૯) પ્રવચન વત્સલતાણી, (૧૦) પ્રવચન ઉદ્દભાવના-પ્રભાવનાથી. • વિવેચન-૯૩૮ : આગામી ભવાંતરમાં થનારું ભદ્ર-કલ્યાણ, અનંતર સુદેવવ વાણ, સુમાનુષd પ્રાપ્તિથી મોક્ષ પ્રાપ્તિ લક્ષણ છે જેમને તે આગમિણ ભદ્ર. તેનો ભાવ તે આગમિય ભદ્રતા, તેને માટે અર્થાત્ ભવિષ્યમાં ભદ્ર અર્થે અથવા ભાવિ કલ્યાણપણાએ શુભ પ્રકૃતિ રૂપ કર્મને બાંધે છે. તે આ - (૧) આનંદરસયુક્ત મોક્ષફળવાળી જ્ઞાનાદિ આરાધનારૂપ લતા જે દેવેન્દ્રાદિના ગુણ અને બદ્ધિની પ્રાર્થના લક્ષણ અધ્યવસાયરૂપ પરશુ વડે છેદાય છે તે નિદાન, તે જેને નથી તે અનિદાન, તે અનિદાનતા વડે - x - (૨) દષ્ટિ સન્નતા - સમ્યગ્દષ્ટિપણે... (3) યોગવાહિતા-શ્રુતના ઉપધાન કરવાપણે અથવા યોગ વડે » સબ ઉત્સુકતા ન કરવા લક્ષણ સમાધિ વડે વહે છે, એવા સ્વભાવવાળો તે યોગવાહી. તેના ભાવ-ચોગવાહિતા. (૪) ક્ષાંતિ વડે ખમે છે તે ક્ષાંતિશ્રમણ. ક્ષાંતિનું ગ્રહણ અસમર્થતાના વિચ્છેદ માટે છે. તેથી ક્ષાંતિક્ષમણના ભાવરૂપ ક્ષાંતિક્ષમણતા વડે. (૫) જિતેન્દ્રિયતા-ઈન્દ્રિયનિગ્રહથી... (૬) માયાવી, તેનો નિષેધ કરવાથી માયારહિત. તેના ભાવથી અમાયિતા વડે... (2) જ્ઞાનાદિની બહાર દેશથી કે સર્વથી રહે તે પાર્થસ્થ. કહ્યું છે - તે પાસત્યો બે ભેદે - દેશથી અને સર્વથી. તેમાં જ્ઞાનદર્શન ચારિત્ર રહિત હોય તે સર્વથી પાસત્યો જાણવો અને શય્યાતર - આહત-નિત્યનિયત અગ્રપિંડને નિકારણ ભોગવે છે તે દેશથી પાસત્યો જાણવો. નિર્વત્તાપ - મારે આટલું દેવા યોગ્ય છે, તમારે રોજ લેવું એમ ગૃહસ્થના કહેવાથી નિયતપણે લેવાય તે અને નિત્ય - સદા લેવાય છે. મા - તાજા સંધેલા ભોજનનો અગ્ર ભાગ લેવો તે. અગ્રપિંડ.. પાસત્યાનો ભાવ તે પાર્થસ્થતાના અભાવ વડે.

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379