Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 323
________________ ૯-૮૦૦ થી ૮૦૨ સ્થાન-૯ છે - X - X – ૦ આઠમાં અધ્યયનની વ્યાખ્યા કરી, હવે સંખ્યાક્રમ સંબંધથી જ નવમા સ્થાનક નામક નવમા અધ્યયનને આરંભ છે. આનો પૂર્વ સાથે સંબંધ સંગાક્રમ વડે કરાયેલ છે, સંબંઘાંતર તો પૂર્વના અધ્યયનમાં જીવાદિના ધર્મો કહ્યા. અહીં પણ તે જ કહેવાય છે. તે સંબંધે આદિ સૂર • સૂમ-૮૦૦ થી ૮૦૨ : દિoo] નવ કારણે શ્રમણ નિષ્પન્થ સાંભોમિકને વિસંભોક કરતાં આજ્ઞાને અતિકમતો નથી. આચાર્યના પ્રત્યેનીકને, ઉપાધ્યાયના પ્રત્યેનીકને, Wવીરના પ્રત્યેનીકને, કુલ-ગણ-સંઘ-જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિના પ્રત્યેનીકને. ૮િ૦૧] બહાચર્ય [અધ્યયન) નવ કહેલ છે – શાપરિક્ષા, લોકવિજય ચાવ4 ઉપધાનશ્રુત, મહાપરિજ્ઞા... [co] બહાચર્ય ગુપ્તિ નવ કહી છે - () વિવિક્ત શયન, સનાદિ સેવનાર હોય, પણ મીસંસત પશુસંસt અને નપુંસક સંસકત શનાદિને ન સેવે. (૨) સ્ત્રી કથાને કહેનાર ન હોય.. (3) રીના સ્થાનને સેવનાર ન હોય. (૪) સ્ત્રીની મનોહર, મનોરમ ઇન્દ્રિયોને જોનાર, ચિંતવનાર ન હોય. (૫) પ્રણીતરસ ભોગી ન હોય. (૬) પાન, ભોજનના અતિ માત્રાએ આહારમાં સદા કતી ન હોય.. (5) પૂર્વ રત, પૂવકીડિતનું સ્મરણકત ન હોય. (૮) શબ્દ-પ-પ્રશંસાને અનુસરનાર ન હોય. (૯) સાતાસ્સૌખ્યમાં પ્રતિબદ્ધ થનાર ન હોય.. નવ બહ્મચર્યની અણતિઓ કહી છે – (૧) વિવિક્ત રાયન-અસનાદિ સેવનાર ન હોય પણ સ્ત્રી-પશુ-નપુંસક સંસકત સ્થાનને સેવનાર હોય.. () Dી કથા કરનાર હોય. a) ના સ્થાનોને સેવે.. (૪) સ્ત્રીની ઇન્દ્રિયોને યાવતું ચિંતવનાર હોય.. (૫) પ્રણીતસ ભોગી હોય.. (૬) પાન-ભોજનનો અતિમામાએ સદા આહાર કરે. (૭) પૂરત, પૂવક્રીડિતનું સ્મરણ કરે.. (૮) શબ્દ-રપ-પ્રશંસાને અનુસરે. (૯) શાતા, સુખમાં આસક્ત હોય. • વિવેચન-૮૦૦ થી ૮૦૨ - (coo] આ સૂત્રનો પૂર્વ સૂત્ર સાથે આ સંબંધ છે – પૂર્વમાં પુદ્ગલો કહ્યા, તેના વિશેષ ઉદયથી કાંઈક શ્રમણ ભાવને પ્રાપ્ત થઈને પણ ધર્માચાર્ય આદિની પ્રત્યુનીકતાને કરે, તેને વિસંભોગિક કરતો કોઈ સુશ્રમણ આજ્ઞાને અતિક્રમતો નથી તે રીતે સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા - x - કહી. [૮૦૧] સ્વયં બ્રહ્મચર્યમાં વ્યવસ્થિત હોય તે જ આ પ્રમાણે કરે છે, માટે બ્રાહાચર્યને કહેનારા અધ્યયનોને દર્શાવતા કહે છે - નવ બંભરેરક a • કુશલાનુષ્ઠાન, તે વર્ય - સેવવા યોગ્ય તે બ્રહ્મચર્ય-સંયમ. તેનું પ્રતિપાદન કરતા ‘આચાર’ સૂત્રના પહેલા શ્રુતસ્કંધમાં ગુંથાયેલા અધ્યયનો તે બ્રહ્મચર્ય છે. તેમાં (૧) દ્રવ્ય, ભાવ ભેદથી અનેકવિધ શમ, તેની જીવની રક્ષાર્થે, પરિજ્ઞા ૧૨૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ જ્ઞાનપૂર્વક પ્રત્યાખ્યાન જેમાં કહેવાય-શઅપરિજ્ઞા. (૨) લોક વિજય - રાગદ્વેષરૂપ ભાવલોકનો વિજય-નિરાકરણ જેમાં કહ્યું તે.. (3) શીત-અનુકૂળ, ઉણ-પ્રતિકૂળ, તેને આશ્રીને જે કરેલું તે શીતોષ્ણીય.. (૪) સમ્યકત્વ-ને અચલ રાખવું, પણ કષ્ટ તપ સેવનારા તાપસાદિના અષ્ટ ગુણ ઐશ્વર્યનો દૈષ્ટિમોહ ન કરવો એવું પ્રતિપાદન પર. (૫) માવતિ - આદ્યપદથી તે લોકસાર નામ છે, તે અજ્ઞાનાદિ અસારનો ત્યાગ કરીને લોકના સારભૂત રત્નત્રયાદિમાં ઉધમ કરવો તે લોકસાર, (૬) ધૂત-સંગનો ત્યાગ કરવાનું પ્રતિપાદક. () વિમોહ-મોહોત્પણ પરીષહ ઉપસર્ગનો ઉદય થતાં વિમોહ થાય, તેને સમ્યક સહે એવું જેમાં કહેવાય છે તે વિમોહ.. (૮) મહાવીર ભગવંતે સેવેલ તપનું પ્રતિપાદન કરનાર શ્રુત તે ઉપધાન શ્રત.. (૯) અંતક્રિયા લક્ષણ મોટી પરિજ્ઞા સમ્યફ કરવી એ રીતે પ્રતિપાદનમાં તત્પર તે મહાપરિજ્ઞા. [૮૦૨] બ્રહમચર્ય શબ્દથી મૈથુન વિરતિ પણ કહેવાય છે. માટે તેની ગુપ્તિઓનું પ્રતિપાદન કરે છે - બ્રહ્મચર્ય - મૈથુન વ્રતની, ગુપ્તિ-રક્ષાની વાડ, તે બ્રહાચર્ય ગુપ્તિ - (૧) વિવિન - શ્રી, પશુ, પંડકથી પૃથક્રવર્તી શયન, આસન-સંથારો, પીઠડાદિ અને ઉપલક્ષણથી સ્થાનાદિ તેને સેવનાર બ્રહ્મચારી હોય છે. અન્યથા તેમાં બાધા સંભવે છે. આ સુખે સમજવા વ્યતિરેકથી કહે છે. દેવ, નારી, તિર્યંચી વડે વ્યાપ્તને સેવનાર ન હોય એમ સંબંધ કરાય છે. એ રીતે ગાય વગેરે પશુ વડે વ્યાપ્તને પણ ન સેવે, કેમકે તેમના વિકારથી મનો વિકાર સંભવે છે. નપુંસક સંસ સ્ત્રી સમાન દોષ પ્રસિદ્ધ છે. (૨) એકલી સ્ત્રીઓને ધમદશનાદિ • x • ન કહે. અથવા • x - પૂર્વોક્ત જાતિ આદિ ચાર પ્રકારની કથાને કહેનાર બ્રહ્મચારી ન હોય... (3) અહીં સૂગ નો fસ્થTUTTછું દેખાય છે, પણ નોસ્થિTTrછું સંભવે છે. ઉત્તરાધ્યયનમાં તેમ કહ્યું છે. • X • જ્યાં સ્ત્રીઓ રહે છે તે સ્થાનો. નિષધારૂપ આ સ્થાનો, તેને સેવનાર બ્રહ્મચારી ન હોય અર્થાત્ સ્ત્રી સાથે એક સ્થાને ન બેસે, તેણી ઉઠે પછી પણ તે આસને મુહd સુધી અવશ્ય ન બેસે. અહીંના સૂત્રપાઠ મુજબ સ્ત્રી સમુદાયને સેવનાર ન હોય - એમ વ્યાખ્યા કરવી. (૪) સ્ત્રીઓના નયન, નાસિકાદિ ઈન્દ્રિયોને જોવા માત્રથી આકર્ષણ થાય તે મનોહર, જોયા પછી ચિંતવન કરતા મનને આહ્વાદ આપે તે મનોરમ, તેને જોયા પછી અતિશય ચિંતવન કરનાર, જેમ કે - અહો ! લોચનની સલાવણ્યતા આદિ, તે બ્રહ્મચારી હોતો નથી.. (૫) ઝરતા સ્નેહ બિંદુના ભોક્તા હોતો નથી.. (૬) લૂખા પાણી-ભોજનને પણ અતિમાત્રાએ ન ભોગવે. નિશ્ચયે ઉદરના છ ભાગ કરવા. તેમાં અડધામાં વ્યંજનાદિ, પાણીના બે ભાગ અને એક ભાગ વાયુના પ્રચાર માટે રાખવો. એ રીતે પ્રમાણાતિકમથી સર્વદા આહાર કરનાર ન હોય. ઉસર્ગથી ખાધ સ્વાધ બંને સાધુને અયોગ્ય હોવાથી ભોજન અને પાન એ બેનું ગ્રહણ કરે.

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379