Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 339
________________ ૧૦-૮૮૯ થી ૮૯૧ ૧૫૫ ૧૫૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ રીતે રૂઢ છે.. કિંકિણી-નાની ઘંટડી, તેનો સ્વર-વનિ તે કિંકિણી સ્વર. [૮૯૧] અનંતર શબ્દ કહ્યો. તે ઇન્દ્રિયના વિષયમાં છે, કાલના ભેદ વડે ઈન્દ્રિયના વિષયોને પ્રરૂપતા ત્રણ અને કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ એ – વિવક્ષિત શબ્દસમૂહ અપેક્ષાએ દેશથી કોઈક વિષયને કોઈકે સાંભળેલ છે. સર્વથા કે ઇન્દ્રિયોની અપેક્ષાએ શ્રોબેન્દ્રિય વડે દેશથી અને સંભિજ્ઞ શ્રોત નામક લબ્ધિયુક્ત અવસ્થામાં બધી ઇન્દ્રિયોથી સર્વથી સાંભળેલ છે અથવા દેશથી એક કાનથી, સર્વથી બંને કાનથી સાંભળેલ છે. એમ સર્વત્ર જાણવું. પ્રત્યુત્પન્ન એટલે વર્તમાન. ઈન્દ્રિયના વિષયો પુદ્ગલોના ધર્મો છે માટે પુદ્ગલ સ્વરૂપ કહે છે• સૂત્ર-૮૯૨ થી ૮૯૪ - [૮ દશ પ્રકારે આચ્છિa યુગલો ચાલિત થાય, તે - ૧-આહાર કરાતા યુગલ ચલે, પરિણામ પમાડાતા ચલે, ૩-ઉંચો શ્વાસ લેતા ચલે, ૪નીચો શ્વાસ લેતાં ચલે, પ-વેદાંતા ચલે, ૬-નિર્જરાતા ચલે, વિકુવા ચલે, ૮પરિચાર કરતા ચલે, ૯-ચક્ષાવિષ્ટતાથી ચલે ૧o-શરીરના વાયુથી પ્રેરિત પુદગલો ચલે. [કારણે કોધોત્પત્તિ થાય છે. તે આ - ૧-મારા મનોજ્ઞ શબ્દઅરસ-રૂ-ગંધ-અપહરેલ છે. - અમનોજ્ઞ શબ્દ-સારસ-રૂપ-ગંધ આપણે આપેલ છે. ૩- માસ મનોજ્ઞ શKદાદિ આ હરે છે. ૪- અમનોજ્ઞ શબ્દાદિ મને આ આપે છે. ૫- મારા મનોજ્ઞ શબ્દાદિ આ હરશે. ૬• અમનોજ્ઞ શબ્દદિ મને આ આપશે. 8 મારા મનોજ્ઞ શGદાદિ અપહરેલ છે - અપહરે છે - અપહરશે. • અમનોજ્ઞ શબ્દાદિ આ પુરુષે આપેલ છે -- આપે છે - આપશે. * મારા મનોજ્ઞ શબ્દદિને યાવતુ અપહરેલ છે - અપહરે છે - અપહરશે તથા અમનોજ્ઞ શાદાદિ મને આપેલ છે - આપે છે - આપશે. ૧૦- હું આચાર્ય, ઉપાધ્યાયોને વિશે સમ્યમ્ વનું છું. મને આચાર્ય, ઉપાધ્યાયોએ વિપરીતપણે રવીકારેલ છે. [એમ ચિંતવવાથી ક્રોધ ઉપજે. ૮િ૯૪) દશ ભેદે સંયમ કહેલ છે - પૃedીકાય સંયમ યાવતુ વનસ્પતિકાય સંયમ, બેઇન્દ્રિય સંયમ, તેઈન્દ્રિય સંયમ, ચઉરિન્દ્રિય સંયમ, પાંચેન્દ્રિય સંયમ, અજીવકાસ સંયમ. અસંયમ દશ પ્રકારે કહેલ છે - મૃdીકાયિક અસંયમ, અણુdઉ-વાયુ-વનસ્પતિ યાવતુ આજીવકાય અસંયમ. દશ પ્રકારે સંવર કહેલ છે – શ્રોત્રેન્દ્રિય સંવર યાવત્ સ્પર્શનેન્દ્રિય સંવર, મન-વચન-કાય એવર, ઉપકરણ સંવર, શુચિકુશાગ્ર સંવર.. દશ પ્રકારે અસંવર કહેલ છે . શ્રોન્દ્રિય અગાંવરી સૂચિકુશાગ્ર અસંવર. • વિવેચન-૮૯૨ થી ૮૯૪ : [૮૯૨] સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ - અચ્છિન્ન એટલે અપૃથભૂત, શરીરમાં કે વિવક્ષિત સ્કંધમાં સંબંધવાળો પુદ્ગલ ચલે અર્થાત સ્થાનાંતરે જાય. (૧) આહારાતો - ખવાતો પુલ આહારમાં ઉપયોગ કરાતા પુદ્ગલ ચલે. (૨) પરિણામ પામતા પુદ્ગલ જ ઉદરના અગ્નિથી ખલ અને રસ ભાવથી અથવા ભોજનમાં પરિણામ પામતા પુદ્ગલ ચાલે. (3) ઉચ્છવાસ લેવાતા ઉચ્છવાસ વાયુનો પુદ્ગલ કે ઉચ્છવાસ લેતા ચલે. (૪) નિઃશ્વાસ લેવાતા કે નિઃશ્વાસ લીધાચી ચલે. (૫,૬) વેદાતા અને નિર્જરાતા કમ પદગલ અથવા વેદાયે અને નિર્જસ કરાયે ચલે. (૩) વૈક્રિય શરીરપણે પરિણામ પામતો કે શરીર વૈક્રિય કરાતા ચલે. (૮) મૈથુન સંજ્ઞાના વિષયથી કરાતો શુક પુર્શલાદિ અથવા સ્ત્રી શરીરનો ભોગ કરાતા શુકાદિ ચલે. (૯) ભૂતાદિ અધિષ્ઠિત કે યક્ષના આવેશવાળા થયેલા પુરુષના શરીર લક્ષણ પુદ્ગલ ચલે. (૧૦) દેહમાં રહેલ વાયુ વડે પ્રેરિત કે વાયુ વડે વ્યાપ્ત દેહ થતા બાહ્ય વાયુથી ફેંકૈલ પુલ ચલે. [૮૯૩] પુદ્ગલના અધિકાDી જ પુદ્ગલના ધર્મો, ઇન્દ્રિયોના વિષયોને આશ્રીને જે થાય તે કહે છે - ઉક્તાર્થ છે, વિશેષ એ કે - સ્થાનનો વિભાગ આ છે • તેમાં મારા મનોજ્ઞ શબ્દાદિને અપહરેલ છે એમ ચિંતવતા ક્રોધોત્પત્તિ થાય આ છોક.. એવી રીતે અમનોજ્ઞ શબ્દાદિને આપેલ છે. • x • આ બીજું... એ રીતે વર્તમાનના નિર્દેશ વડે છે અને ભવિષ્યના નિર્દેશ વડે પણ બે સ્થાન, એમ છ થયા. તથા મનોજ્ઞના અપહારથી કાલ ત્રણના નિર્દેશથી સાતમું.. એમ અમનોફાના ઉપહારથી આઠમું. મનોજ્ઞનો પહા-અમનોજ્ઞના ઉપહારથી કાલ ત્રણના નિર્દેશથી નવમું અને વિપરીતપણે સ્વીકારેલ તે વિપતિપન્ન. [૮૯૪] ક્રોધની ઉત્પત્તિ સંયમીને નથી માટે સંયમ અને પ્રતિપક્ષે અસંયમ માટેનું સૂત્ર છે. અસંયમના વિપક્ષરૂપ સંવર છે માટે સંવર સૂત્ર અને સંવરથી વિપરીત અસંવર છે. આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે – ઉપકરણ સંવર-અનિયત અને અકલાનીય વાદિના અગ્રહણરૂપ અથવા વિસ્તારેલ વસ્ત્રાદિને ઉપકરણનું સંવવું તે ઉપકરણસંવર. આ ઔધિક ઉપકરણની અપેક્ષાએ છે. તથા સોયનું અને દમગ્રિોનું શરીરના ઉપઘાતકપણાથી જે સંવરવું તે શુચિકુશાગ્ર સંવર. ઉપલક્ષણથી સમસ્ત પગ્રહિક ઉપકરણાપેક્ષાએ સંવર જાણવો. અહીં છેલ્લા બે પદ વડે દ્રવ્યસંવર કહેલ છે... - અસંવરના જ વિશેષને કહે છે • સૂત્ર-૮૫ થી ૯૦૦ : [૯] દશ કારણે “હું જ ઉકૃષ્ટ છું” એમ મદવાળો થાય, તે આ - જાતિમાંથી, કુલમદથી યાવત ઐશ્વર્યમથી, નાગકુમારસુવણકુમાર દેવો મારી પાસે શીઘ આવે છે એવા મદથી, સામાન્ય પુરુષોના ધર્મથી મને શ્રેષ્ઠ અવધિજ્ઞાનદર્શન ઉત્પન્ન થયા છે એ મદથી. [૮૯૬] સમાધિ દશ ભેદે કહી છે – પ્રાણાતિપાત વિરમણ, મૃણા-અદત્તાદાનમૈથુન-પરિગ્રહ વિરમણ, ઇ-ભાષા-એષણા-આદાન ભાંડ માત્ર નિક્ષેપણા - ઉચ્ચાર પ્રસવણઅરિષ્ઠાપનિકા સમિતિ... અસમાધિ દશ ભેદે કહી - પ્રાણાતિપાત માવત પરિગ્રહ, ઈય અસમિતિ યાવતુ ઉચ્ચાર પ્રસવણ ખેલ સિંધાણગ પારિષ્ઠાપનિકા અસમિતિ.

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379