Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 343
________________ ૧૦ -૦૩ થી ૧૪ - ૧૬૩ વજનમય, સમ સમ દશ યોજનની જાડાઈ વડે કહેલી છે. [૯૧ ધાતકીખંડના બંને મેરુ પર્વતો ૧ooo યોજન ઊંડાઈથી અને ભૂમિતલમાં દેશ-ઉન ૧૦,ooo યોજન પહોળાઈથી તથા ઉપરના ભાગે ૧ooo યોજન પહોળાઈથી કહેલ છે... પુરવરદ્વીપાદ્ધના બંને મેરુ પર્વતો દશ યોજન, એ જ પ્રમાણે ધાતકીખંડની માફક જાણવા. [] બધાં વૃત્ત વૈતાઢય પર્વતો ૧ooo યોજનાની ઉંd ઉચ્ચત્વ વડે ૧ooo ગાઉની ઉંડાઈ વડે સર્વત્ર સમ, પ્યાલાને કારે રહેલા અને ૧ooo યોજનની પહોળાઈ વડે કહેલા છે. [૧૪] જંબૂદ્વીપમાં દશ ક્ષેત્રો કહેલા છે – ભરત, ઐરવત, હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યવર્ષ પૂર્ણવિદેહ, અપરવિદેહ, દેવકુરુ, ઉત્તરકુર [૧૫] માનુષોત્તર પર્વત મૂલમાં ૧૦રર યોજન પહોળાઈથી છે. [૧૬] બધા અંજનક પર્વતો ૧ooo યોજન ઉંડા, મૂલમાં ૧૦,ooo યોજન પહોળા, ઉપર ૧ooo યોજન પહોળા છે... બધા દધિમુખ પર્વતો ૧ooo યોજના Gડા, સબ સમ, યાલા અકાટે, ૧૦,000 યોજન પહોળા છે.. બધા રતિકર પર્વતો ૧ooo યોજન ઉંચા, ૧૦૦૦ ગાઉ ઉડા, સબ સમ, ઝાલર આકારના તથા ૧૦,ooo યોજન પહોળાઈથી કહ્યા છે. [૧] ચકવર પર્વત ૧૦eo યોજન ઉડા, મૂલમાં ૧૦,૦૦૦ યોજના પહોળા, ઉપર ૧ooo યોજન પહોળા છે... કુંડલવર પર્વત એમજ જણાવો. • વિવેચન-૯૦૩ થી ૧૭ : (૯૦૩] દશ સૂમો:- પ્રાણ સૂક્ષ્મ - અનુદ્ધરિત કુંથ, પનકસૂમઉલ્લી. ચાવતું શબ્દથી આ જાણવું. બીજસૂક્ષ્મ-વીહી આદિનો અગ્રભાગ, હરિતસૂમ-ભૂમિ જેવા વર્ણનું ઘાસ, પુષસૂક્ષ્મ-વડ આદિના પુષ્પો, અંડસૂમ-કીડી આદિના ઇંડા, લયનસૂમકીડીના નગરસ, સ્નેહ સૂમ ઠાર વગેરે આટલું આઠમાં સ્થાનમાં કહ્યું છે. બીજા બે આ છે. ગણિત સૂમગણિતની સંકલનાદિ તે જ સૂમ છે કારણ કે સૂક્ષ્મ બુદ્ધિ વડે ગમ્યત્વથી વજmત સુધી ગણિત સંભળાય છે.. ભંગ સૂક્ષ્મ-ભાંગા એટલે વસ્તુના વિકલ્પો. તે બે ભેદે છે – સ્થાનભાંગા, ક્રમભાંગા. તેમાં સ્થાનભંગ આ ૧- દ્રવ્યથી હિંસા ભાવથી નહીં, ૨- બીજી ભાવથી, દ્રવ્યથી નહીં, 3- અન્યા ભાવથી અને દ્રવ્યથી, ૪- અન્યા ન ભાવથી ન દ્રવ્યથી, આવા લક્ષણવાળું સૂમ તે ભંગ સૂમ. આની સૂક્ષ્મતા ભજનીય પદ બહુવમાં ગહત ભાવ વડે સૂમ બુદ્ધિથી જાણવા યોગ્ય હોવાથી છે. [૯૦૪] પૂર્વે ગણિત સૂક્ષ્મ કહ્યું, માટે તદ્ધિશેષભૂત પ્રકૃતાધ્યાયન અવતારીપણે જંબૂઢીપ" આદિ ગંગા સૂત્રાદિથી કુંડલસૂત્ર પર્યન્ત ક્ષેત્રને કહે છે. આ સુગમ છે. વિશેષ એ- દશ નદીની મધ્યે પહેલી પાંચ ગંગામાં મળે છે અને પાછલી પાંચ સિંધમાં મળે છે. એ રીતે રકતા સૂગ પણ જાણવું. વિશેષ એ કે- ચાવતુ શબ્દથી ઈન્દ્રસેના, વારિપેણા જાણવી. ૧૬૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ [૯૦૫,૯૦૬] રાજધાની-રાજાનો જેમાં અભિષેક કરાય તે - દેશની મથે મુખ્ય નગરીઓ. ૧- અંગદેશમાં ચંપાનગરી, ૨- સુરસેન દેશમાં મયુસ, 3- કાશીમાં વારાણસી, ૪- કુણાલમાં શ્રાવસ્તી, ૫- કોશલમાં સાકેત-અયોધ્યા, ૬- કુરુ દેશમાં હસ્તિનાગપુર, 9- પાંચાલમાં કંપિલપુર, ૮- વિદેહમાં મિથિલા, • વસમાં કોસાંબી, ૧૦- મગધમાં રાજગૃહી. આ નગરીઓમાં સાઘુઓ ઉત્સર્ગથી પ્રવેશતા નથી. કેમકે તરણ સ્ત્રી, વૈશ્યા સ્ત્રી આદિના દર્શનથી મનનો ક્ષોભાદિ સંભવે છે. મહિનામાં બે કે ત્રણ વખત પ્રવેશનાર સાધુઓને આજ્ઞાભંગાદિ દોષ લાગે. આ દશ તો દશ સ્થાનકથી કહી છે, પણ આ દશ જ નથી. કેમકે ૫ આદિશમાં ૨૬-નગરીઓ છે. બીજા ગ્રંથમાં તે તે પ્રાયશ્ચિત્તાદિ વિચારોમાં પ્રસિદ્ધ છે. નિશીથ ભાગમાં બીજી રાજધાનીનું ગ્રહણ પણ કહેલ છે. - x - અહીં આ દોષો છે - તરુણી, વેશ્યા સ્ત્રી, વિવાહ, રાજાદિની ઋદ્ધિથી પૂર્વની મૃતિ, વાજિંત્ર અને ગીતાદિ શબ્દો, સ્ત્રી શબ્દોથી વિકાર થાય. | [co] અનંતરોક્ત દશ આર્ય નગરીમાં કેટલીકમાં ચક્રવર્તી રાજા દીક્ષિત થયા છે. તેથી દશ સ્થાનમાં તેઓનો અવતાર કહેલ છે. સુભૂમ અને બ્રહ્મદd બે ચક્રવર્તી દીક્ષિત ન થઈને નરકમાં ગયા છે. તેમાં ભરત અને સગર પહેલા બે ચક્રવર્તી રાજા સાકેત નગરીમાં જેનું પર્યાય નામ વિનીતા, અયોધ્યા છે, ત્યાં જમ્યા અને દિક્ષા લીધી. ત્રીજો મઘવા શ્રાવતીમાં, સનકુમારદિ ચાર હસ્તિનાગપુરમાં, મહાપા વારાણસીમાં, હરિોણ કાંપિત્રમાં, જય-રાજગૃહીમાં પ્રવજિત થયો. આ દશ નગરીમાં ક્રમથી દિક્ષા લીધી તેમ ન કહેવું, કેમકે તેથી ગ્રંથ સાથે વિરોધ થશે. કહ્યું છે - ચક્રવર્તીનો જન્મ અનુક્રમે વિનીતા, અયોધ્યા, શ્રાવસ્તી, પાંચનો હસ્તિનાગપુરમાં વારણસી, કંપિલપુર, રાજગૃહી અને કંપિલપુરે છે. અપવજિત ચક્રવર્તીઓ હસ્તિનાપુર અને કંપિલપુરમાં ઉત્પન્ન થયા અને જે ચક્રવર્તી જયાં ઉત્પણ થયા ત્યાં જ દીક્ષિત થયા. આવકના અભિપ્રાયથી આ વ્યાખ્યાન કર્યું.. નિશીથભાણના અભિપ્રાયથી તો આ દશ નગરીમાં બાર ચક્રવર્તઓ થયા. કહ્યું છે - ચંપા, મથુરા, વારાણસી, શ્રાવતી, સાકેત, હસ્તિનાપુર, કાંપિચ, મિથિલા, કોસાંબી, રાજગૃહી. શાંતિ-કુંથુ-અર આ ત્રણ જિનચકી એક નગરીમાં થયા. તેથી બારેની દશ નગરીઓ થઈ અથવા જ્યાં વાસુદેવ ઉત્પન્ન થયા કે જનાકીર્ણ હોય. [૯૦૮] મંદ-મેટ, ભૂમિમાં અવગાઢ, વિખુંભ-પહોળાઈચી, ઉપપિંડકવન પ્રદેશમાં, દશશત-હજાર, દશદશકસો. •x - આવા પ્રકારની ભણિતિ-દશ સ્થાનકમાં અનુરોધથી છે. સર્વાગ્ર-સર્વપરિમાણ. [૯૦૯] ઉપરિતન અને અધતન ક્ષુલ્લક પ્રતરમાં કેમકે બધાં પ્રતરોમાં આ બે લઘુ છે. તે બંનેની નીચે અને ઉપર પ્રદેશાંતરની વૃદ્ધિ વડે, લોકનું વર્ધમાનવ હોવાથી. આઠ પ્રદેશ છે જેમાં તે અષ્ટપ્રદેશિક • x• તેમાં ઉપલા પ્રતરમાં ચાર પ્રદેશો ગોસ્તનવતુ છે, એ રીતે અઘતન પ્રતરમાં પણ છે. • x • ચા-દ્વિપદેશ આદિમાં,

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379