Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 341
________________ ૧-૮૫ થી ૯૦૦ ૧૫૯ ૧૬૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ છે, પણ ચા»િ પરિણામમાં વેદ પરિણતિ નથી, જે માટે અવેદક જીવને પણ યથાવાત ચારિત્રની પરિણતિ કહેલ છે. તેથી ચાસ્ત્રિ પરિણામ પછી વેદ પરિણામ કહ્યો. તે સ્ત્રીવેદાદિ ત્રણ પ્રકારે છે.. અગીય - પુદ્ગલોનો પરિણામ, તેમાં બંધન-પરસ્પર પુદ્ગલોનો સંબંધ-સંશ્લેષ, તે જ પરિણામ તે બંધન પરિણામ. એમ બધે જાણવું. બંધન પરિણામનું લક્ષણ આ છે – સમ સ્નિગ્ધતાથી બંધ ન થાય, સમરક્ષતા થકી પણ ન થાય, વિમમ પ્તિબ્ધ રક્ષવથી ઢંધોનો બંધ થાય છે. અર્થાત સમગુણ નિષ્પનો સમગુણ નિગ્ધ કે સમગુણ રક્ષ સાથે બંધ ન થાય જો વિષમ મામા હોય તો બંધ થાય. વિષમ માત્રાના નિરપણાર્થે કહે છે - સ્નિગ્ધનો દ્વયાધિક પ્તિબ્ધ સાથે, સૂક્ષનો દ્વયાધિક રક્ષ સાથે, રૂક્ષ-સ્નિગ્ધ પરમાણુનો જઘન્ય વજીને વિષમ કે સમ મામાએ બંધ થાય છે. ગતિ પરિણામ-બે ભેદે, પૃશદ્ગતિ-જે પ્રયત્ન વિશેષથી ફોનના પ્રદેશોને સ્પર્શ કરતો જાય છે, અસ્પૃશદ્ગતિ-સ્પર્શ કર્યા વિના જ જાય છે, પણ આ સંભવી ન શકે. ગતિવાળા દ્રવ્યોના પ્રયત્નના ભેદની ઉપલબ્ધિ હોવાથી, તે આ પ્રમાણે - મેઘ વડે મૂકાયેલા મહેલના ઉપરના ભાગમાં કરાના પડવાના કાળનો ભેદ જણાય છે. આ હેતુથી અસ્પૃશદ્ગતિ પરિણામ સંભવી શકે છે. અથવા દીર્ધ-દૂરવના ભેદથી આ બે પ્રકારે છે. સંસ્થાનું પરિણામ - પરિમંડલ, વૃત, ચસ, ચતુરા, આયત ભેદે પાંચ પ્રકારે છે... ભેદ પરિણામ પાંચ પ્રકારે, તેમાં ખંડભેદ-રૅકેલ માટીના પિંડની જેમ, પ્રતર ભેદઅભપટલની જેમ, અનુતર ભેદ-વંશની જેમ, ચૂર્ણભેદ-ચૂરવું તે, ઉકરિકા ભેદપોપડો ઉખેડવાની જેમ. વર્ણ પરિણામ પાંચ પ્રકારે છે... ગંધ પરિણામ બે ભેદે છે... સપરિણામ-પાંચ ભેદે છે... સ્પર્શ પરિણામ આઠ ભેદે છે... અધોગમન સ્વભાવરૂપ ગુરૂક નહીં અને ઉદગમન સ્વભાવરૂપ લધુ નહીં એવું દ્રવ્ય તે અગુરુલઘુક-અત્યંત સૂમ ભાષા, મન અને કર્મ દ્રવ્યાદિ તે પરિણામ. અહીં પરિણામ અને પરિણામવાળાના અભેદથી ગુર લઘુક પરિણામ, એવા ગ્રહણથી તેનો વિપક્ષ પણ ગૃહિત જાણવો. તેમાં વિપક્ષાએ ગુર અને વિવક્ષાએ જ લઘુ તે ગુલઘુક-ઔદારિકાદિ અત્યંત સ્થળ. આ વસ્તુ નિશાનયથી, કહી, વ્યવહારનયથી તે ચાર પ્રકારે છે – (૧) ગુરક-અધો ગમન સ્વભાવ વજાદિ, (૨) લઘુક-ઉર્ધ્વગમન સ્વભાવ-ધૂમાદિ, (3) ગુરુકલઘુ-તિર્યગામી, જયોતિક વિમાનાદિ, (૪) અગુરુલઘુક-આકાશાદિ. કહ્યું છે - નિશ્ચયથી સર્વગુરુ કે સલઘુદ્રવ્ય એકાંતે નથી. બાદર દ્રવ્ય ગુર લઘુક છે અને શેષ દ્રવ્ય અગુરુલઘુક છે. વ્યવહારનયથી ગુરુ દ્રવ્યપથર, લઘુ-દીપ, ગુરુલઘુ-વાયુ અને અગુરુલઘુ-આકાશ છે. શબ્દ પરિણામ-શુભાશુભ ભેદે બે પ્રકારે.. અજીવ પરિણામના અધિકારથી પુદ્ગલલક્ષણ જીવ પરિણામ અને અંતરિક્ષ લક્ષણ અજીવ પરિણામ ઉપાધિકા વ્યપદેશ કરવા યોગ્ય અસ્વાધ્યાયિકને સૂગ વડે કહે છે. • સૂઝ-૯૦૧,૯૦૨ : [૯૦૧] આકાશ સંબંધી અવાધ્યાય દશ ભેદ કહ્યો છે – ઉલ્કાપાત, દિશાદIહ, ગર્જિત, વિધુત, નિઘતિ, જૂગય, ચક્ષાદીત, દૂમિકા, મહિકા, રજઘાd. દારિક અસ્વાધ્યાય દશ ભેદે કહ્યો છે - અસ્થિ, માંસ, લોહી, શુચિ સામંત, શમશાન સામંત ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, પતન, રાજવિગ્રહ, ઉપાશ્રયમાં ઔઘકિ શરીર (મૃતક) પડેલું હોય. (૦૨] પંચેન્દ્રિય જીવોનો આરંભ ન કરનારને દશ ભેદે સંયમ થાયકોમના સુખનો નાશ કરનાર થતો નથી, શ્રોમના દુ:ખનો સંયોગ કરનાર ન થાય. એ પ્રમાણે ચાવત સાશા દુ:ખનો સંયોગ ન થાય. એમ અસંયમ પણ કહેવો. • વિવેચન-૦૧,૯૦૨ : ૯િ૦૧] અંતરિક્ષ-આકાશમાં થયેલ તે આંતરિક્ષક, સ્વાધ્યાય-વાંચના આદિ પાંચ ભેદે યથાસંભવ જેમાં છે તે સ્વાધ્યાયિક. તેનો અભાવ તે અસ્વાધ્યાયિક. તેમાં ઉલ્કા-આકાશમાં ઉત્પન્ન થયેલ તેનો પાત-ઉલ્કાપાત તથા દિશા-વિદિશામાં દાહ તે દિગ્દાહ-મહાનગરના દાહની જેમ જે ઉધો ભૂમિ પર પ્રતિષ્ઠિત ન હોય અને ગગનતલવર્તી તે દિગ્દાહ.. ગર્જિત-મેઘ ધ્વનિ. વિઘત-વિજળી, નિર્ધાત-વાદળા સહિતકે હિત આકાશમાં બંતાદિ વડે મહાધ્વનિ.. જૂજ્યગ-સંધ્યાપભા અને ચંદ્રપ્રભાનું એક સાથે હોવું અર્થાત્ સંધ્યાપભા-ચંદ્રપ્રભાનું મિશ્રત્વ. તેમાં ચંદ્રપ્રભા આવૃત્તા સંધ્યા નાશ પામે, શુકલ પક્ષની પ્રતિપદાદિ દિવસોમાં જણાય નહીં અથવા સંધ્યા વિભાગ ન જણાતા કાલવેળા ન જણાય. આ હેતુથી ત્રણ દિન સુધી પ્રાદોષિક કાલને ગ્રહણ ન કરે, તેથી કાલિક સૂણનો અસ્વાધ્યાય થાય.. ઉકાદિનું સ્વરૂપ આ છે - છિન્નમૂલ, દિદાહ, સરેખ પ્રકાશયુક્ત તે ઉકા, સંધ્યા છેદ આવરણ તે ચૂપક શુકલપક્ષે ત્રણ દિન હોય. ચક્ષાદીત-આકાશમાં થાય છે. આ સ્વાધ્યાય કરનારને ક્ષુદ્રદેવતા છલના કરે છે.. પૂમિકા-મહિકાનો ભેદ, વર્ણથી ઘમિકા-ધમાં હોય છે.. મહિકા-ઝાકળ પ્રસિદ્ધ છે, આ બંને પણ કાર્તિકાદિમાં ગર્ભમાસોમાં હોય છે, તે પડ્યા પછી તુરંત જ સૂક્ષમપણાથી બધું અકાય વડે વાસિત થાય છે. રજ-ઉદ્ઘાત તે વિશ્રા પરિણામથી ચોતરફથી જનું પડવું . અસ્વાધ્યાયના અધિકારી જ કહે છે – દારિક એટલે મનુષ્ય અને તિર્યચના શરીર સંબંધી તે દારિક અસ્વાધ્યાયિક. તેમાં અસ્થિ, માંસ અને લોહી પ્રસિદ્ધ છે. તેમાં પંચેન્દ્રિય-તિર્યંચ સંબંધી અસ્વાધ્યાયિક, દ્રવ્યથી અસ્થિ, માંસ, લોહી. ગ્રંથાંતરથી ચર્મ પણ કહેવાય છે. કહ્યું છે - લોહી-માંસ-ચામડુ-હાડકાં આ ચાર અવાધ્યાયિક છે. ફોટથી ૬૦ હાથમાં, કાળથી સંભવકાળથી ત્રીજી પોરસી સુધી, બિલાડી આદિ વડે ઉંદરાદિના નાશમાં અહોરમ સુધી, ભાવથી નંદિ આદિ ન ભણવા, મનુષ્યસંબંધી પણ અવાધ્યાય એમ જ છે. વિશેષ એ – ક્ષેત્રથી ૧૦૦ હાથ અંદર, કાળથી

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379