________________
૧-૮૫ થી ૯૦૦
૧૫૯
૧૬૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
છે, પણ ચા»િ પરિણામમાં વેદ પરિણતિ નથી, જે માટે અવેદક જીવને પણ યથાવાત ચારિત્રની પરિણતિ કહેલ છે. તેથી ચાસ્ત્રિ પરિણામ પછી વેદ પરિણામ કહ્યો. તે સ્ત્રીવેદાદિ ત્રણ પ્રકારે છે..
અગીય - પુદ્ગલોનો પરિણામ, તેમાં બંધન-પરસ્પર પુદ્ગલોનો સંબંધ-સંશ્લેષ, તે જ પરિણામ તે બંધન પરિણામ. એમ બધે જાણવું. બંધન પરિણામનું લક્ષણ આ છે – સમ સ્નિગ્ધતાથી બંધ ન થાય, સમરક્ષતા થકી પણ ન થાય, વિમમ પ્તિબ્ધ રક્ષવથી ઢંધોનો બંધ થાય છે. અર્થાત સમગુણ નિષ્પનો સમગુણ નિગ્ધ કે સમગુણ રક્ષ સાથે બંધ ન થાય જો વિષમ મામા હોય તો બંધ થાય. વિષમ માત્રાના નિરપણાર્થે કહે છે - સ્નિગ્ધનો દ્વયાધિક પ્તિબ્ધ સાથે, સૂક્ષનો દ્વયાધિક રક્ષ સાથે, રૂક્ષ-સ્નિગ્ધ પરમાણુનો જઘન્ય વજીને વિષમ કે સમ મામાએ બંધ થાય છે.
ગતિ પરિણામ-બે ભેદે, પૃશદ્ગતિ-જે પ્રયત્ન વિશેષથી ફોનના પ્રદેશોને સ્પર્શ કરતો જાય છે, અસ્પૃશદ્ગતિ-સ્પર્શ કર્યા વિના જ જાય છે, પણ આ સંભવી ન શકે. ગતિવાળા દ્રવ્યોના પ્રયત્નના ભેદની ઉપલબ્ધિ હોવાથી, તે આ પ્રમાણે - મેઘ વડે મૂકાયેલા મહેલના ઉપરના ભાગમાં કરાના પડવાના કાળનો ભેદ જણાય છે. આ હેતુથી અસ્પૃશદ્ગતિ પરિણામ સંભવી શકે છે. અથવા દીર્ધ-દૂરવના ભેદથી આ બે પ્રકારે છે.
સંસ્થાનું પરિણામ - પરિમંડલ, વૃત, ચસ, ચતુરા, આયત ભેદે પાંચ પ્રકારે છે... ભેદ પરિણામ પાંચ પ્રકારે, તેમાં ખંડભેદ-રૅકેલ માટીના પિંડની જેમ, પ્રતર ભેદઅભપટલની જેમ, અનુતર ભેદ-વંશની જેમ, ચૂર્ણભેદ-ચૂરવું તે, ઉકરિકા ભેદપોપડો ઉખેડવાની જેમ.
વર્ણ પરિણામ પાંચ પ્રકારે છે... ગંધ પરિણામ બે ભેદે છે... સપરિણામ-પાંચ ભેદે છે... સ્પર્શ પરિણામ આઠ ભેદે છે... અધોગમન સ્વભાવરૂપ ગુરૂક નહીં અને ઉદગમન સ્વભાવરૂપ લધુ નહીં એવું દ્રવ્ય તે અગુરુલઘુક-અત્યંત સૂમ ભાષા, મન અને કર્મ દ્રવ્યાદિ તે પરિણામ. અહીં પરિણામ અને પરિણામવાળાના અભેદથી ગુર લઘુક પરિણામ, એવા ગ્રહણથી તેનો વિપક્ષ પણ ગૃહિત જાણવો. તેમાં વિપક્ષાએ ગુર અને વિવક્ષાએ જ લઘુ તે ગુલઘુક-ઔદારિકાદિ અત્યંત સ્થળ. આ વસ્તુ નિશાનયથી, કહી, વ્યવહારનયથી તે ચાર પ્રકારે છે – (૧) ગુરક-અધો ગમન સ્વભાવ વજાદિ, (૨) લઘુક-ઉર્ધ્વગમન સ્વભાવ-ધૂમાદિ, (3) ગુરુકલઘુ-તિર્યગામી, જયોતિક વિમાનાદિ, (૪) અગુરુલઘુક-આકાશાદિ.
કહ્યું છે - નિશ્ચયથી સર્વગુરુ કે સલઘુદ્રવ્ય એકાંતે નથી. બાદર દ્રવ્ય ગુર લઘુક છે અને શેષ દ્રવ્ય અગુરુલઘુક છે. વ્યવહારનયથી ગુરુ દ્રવ્યપથર, લઘુ-દીપ, ગુરુલઘુ-વાયુ અને અગુરુલઘુ-આકાશ છે.
શબ્દ પરિણામ-શુભાશુભ ભેદે બે પ્રકારે.. અજીવ પરિણામના અધિકારથી પુદ્ગલલક્ષણ જીવ પરિણામ અને અંતરિક્ષ લક્ષણ અજીવ પરિણામ ઉપાધિકા વ્યપદેશ કરવા યોગ્ય અસ્વાધ્યાયિકને સૂગ વડે કહે છે.
• સૂઝ-૯૦૧,૯૦૨ :
[૯૦૧] આકાશ સંબંધી અવાધ્યાય દશ ભેદ કહ્યો છે – ઉલ્કાપાત, દિશાદIહ, ગર્જિત, વિધુત, નિઘતિ, જૂગય, ચક્ષાદીત, દૂમિકા, મહિકા, રજઘાd.
દારિક અસ્વાધ્યાય દશ ભેદે કહ્યો છે - અસ્થિ, માંસ, લોહી, શુચિ સામંત, શમશાન સામંત ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, પતન, રાજવિગ્રહ, ઉપાશ્રયમાં ઔઘકિ શરીર (મૃતક) પડેલું હોય.
(૦૨] પંચેન્દ્રિય જીવોનો આરંભ ન કરનારને દશ ભેદે સંયમ થાયકોમના સુખનો નાશ કરનાર થતો નથી, શ્રોમના દુ:ખનો સંયોગ કરનાર ન થાય. એ પ્રમાણે ચાવત સાશા દુ:ખનો સંયોગ ન થાય. એમ અસંયમ પણ કહેવો.
• વિવેચન-૦૧,૯૦૨ :
૯િ૦૧] અંતરિક્ષ-આકાશમાં થયેલ તે આંતરિક્ષક, સ્વાધ્યાય-વાંચના આદિ પાંચ ભેદે યથાસંભવ જેમાં છે તે સ્વાધ્યાયિક. તેનો અભાવ તે અસ્વાધ્યાયિક. તેમાં ઉલ્કા-આકાશમાં ઉત્પન્ન થયેલ તેનો પાત-ઉલ્કાપાત તથા દિશા-વિદિશામાં દાહ તે દિગ્દાહ-મહાનગરના દાહની જેમ જે ઉધો ભૂમિ પર પ્રતિષ્ઠિત ન હોય અને ગગનતલવર્તી તે દિગ્દાહ..
ગર્જિત-મેઘ ધ્વનિ. વિઘત-વિજળી, નિર્ધાત-વાદળા સહિતકે હિત આકાશમાં બંતાદિ વડે મહાધ્વનિ.. જૂજ્યગ-સંધ્યાપભા અને ચંદ્રપ્રભાનું એક સાથે હોવું અર્થાત્ સંધ્યાપભા-ચંદ્રપ્રભાનું મિશ્રત્વ. તેમાં ચંદ્રપ્રભા આવૃત્તા સંધ્યા નાશ પામે, શુકલ પક્ષની પ્રતિપદાદિ દિવસોમાં જણાય નહીં અથવા સંધ્યા વિભાગ ન જણાતા કાલવેળા ન જણાય. આ હેતુથી ત્રણ દિન સુધી પ્રાદોષિક કાલને ગ્રહણ ન કરે, તેથી કાલિક સૂણનો અસ્વાધ્યાય થાય.. ઉકાદિનું સ્વરૂપ આ છે - છિન્નમૂલ, દિદાહ, સરેખ પ્રકાશયુક્ત તે ઉકા, સંધ્યા છેદ આવરણ તે ચૂપક શુકલપક્ષે ત્રણ દિન હોય.
ચક્ષાદીત-આકાશમાં થાય છે. આ સ્વાધ્યાય કરનારને ક્ષુદ્રદેવતા છલના કરે છે.. પૂમિકા-મહિકાનો ભેદ, વર્ણથી ઘમિકા-ધમાં હોય છે.. મહિકા-ઝાકળ પ્રસિદ્ધ છે, આ બંને પણ કાર્તિકાદિમાં ગર્ભમાસોમાં હોય છે, તે પડ્યા પછી તુરંત જ સૂક્ષમપણાથી બધું અકાય વડે વાસિત થાય છે. રજ-ઉદ્ઘાત તે વિશ્રા પરિણામથી ચોતરફથી જનું પડવું .
અસ્વાધ્યાયના અધિકારી જ કહે છે – દારિક એટલે મનુષ્ય અને તિર્યચના શરીર સંબંધી તે દારિક અસ્વાધ્યાયિક. તેમાં અસ્થિ, માંસ અને લોહી પ્રસિદ્ધ છે. તેમાં પંચેન્દ્રિય-તિર્યંચ સંબંધી અસ્વાધ્યાયિક, દ્રવ્યથી અસ્થિ, માંસ, લોહી. ગ્રંથાંતરથી ચર્મ પણ કહેવાય છે. કહ્યું છે - લોહી-માંસ-ચામડુ-હાડકાં આ ચાર અવાધ્યાયિક છે.
ફોટથી ૬૦ હાથમાં, કાળથી સંભવકાળથી ત્રીજી પોરસી સુધી, બિલાડી આદિ વડે ઉંદરાદિના નાશમાં અહોરમ સુધી, ભાવથી નંદિ આદિ ન ભણવા, મનુષ્યસંબંધી પણ અવાધ્યાય એમ જ છે. વિશેષ એ – ક્ષેત્રથી ૧૦૦ હાથ અંદર, કાળથી