Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 324
________________ ૯/-/૮૦૦ થી ૮૦૨ ૧૫ (9) ગૃહસ્થાવસ્થામાં સ્ત્રી સંબંધી સંભોગના અનુભાવને સંભારે નહીં તથા પૂર્વીડિત ધુતાદિ રમણ લક્ષણ ચિંતવનાર ન હોય.. (૮) મુખમણ ભાષિતાદિ રાણહેતુભૂત શબ્દને અનુસસ્વાના સ્વભાવવાળો તે શબ્દાનુપાતી, એમ રૂપાનુપાતી, ખ્યાતિને અનુસરે તે શ્લોકાનુપાતી. આ ત્રણ પદ વડે એક સ્થાનક છે, તેને ન અનુસરે.. (૯) પુણ્યપ્રકૃતિ રૂપ સાતાથી સૌગંધ, રસ, સ્પર્શ લક્ષણ વિષયથી પ્રાપ્ત સુખ, તેમાં બ્રહ્મચારી તત્પર ન થાય. અહીં સાત શબ્દ ગ્રહણથી ઉપશમ સૌખ્યની પ્રતિબદ્ધતામાં નિષેધ નથી. • • ઉક્તાર્ચથી વિપરીત અગુપ્તિઓ જાણવી. ઉક્ત બ્રહ્મચર્ય જિનવરે કહ્યું છે માટે જિનિવશેષને • x • કહે છે• સૂઝ-૮૦૩ થી ૮૦૬ : [co] અભિનંદન અહd પછી સુમતિ અહત નવ લાખ કોડ સાગરોપમ પછી ઉત્પન્ન થયા... [co] નવ સદભુત પદાર્થો કહ્યા છે. તે આ પ્રમાણે - જીd, અજીવ, પુણ્ય, પાપ, આશ્રદ્ધ, સંવર, નિર્જર, બંધ, મોક્ષ. [૮૫] - (૧) નવ ભેદે સંસારી જીવો કહ્યા છે – પૃવીકાયિકો યાવતું વનસ્પતિકાયિકો, બેઈન્દ્રિય યાવતુ પંચેન્દ્રિયો... (૨) પૃવીકાયિકો નવ ગતિ, નવ ગતિવાળા કહ્યા છે – પૃedીકાયિક, પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થતો પૃવીકાયિકમાંથી યાવતુ પંચેન્દ્રિયમાંથી ઉત્પન્ન થાય છે. તે જ પૃવીકાલિક પૃવીકાયિકવને છોડતો પૃનીકાયિકપણે યાવત પંચેન્દ્રિયત્નમાં જાય છે. (૩ થી ૧૦) એ પ્રમાણે અકાયિકો ચાવતુ પાંચેન્દ્રિય પણ જાણવા. (૧૧) નાવ ભેદે સર્વે જીવો કહ્યા છે - એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, નૈરયિક, પંચેન્દ્રિયતિયો, મનુષ્યો, દેવો અને સિદ્ધો. ૧) નવભેદે સર્વ જીવો કહ્યા છે – પ્રથમ સમય નૈરયિક, પ્રથમ સમય નૈરયિક ચાવ4 અપ્રથમ સમય દેવ, સિદ્ધ... (૧૩) નવ ભેદે સર્વે જીવોની અવગાહના કહી છે – પૃથ્વીકાયની અવગાહના ચાવ4 વનસ્પતિકાયની અવગાહના, બેઈન્દ્રિય અવગાહના યાવતુ પંચેન્દ્રિયની અવગાહના... (૧૪). જીવો નવ સ્થાને સંસારમાં વર્તતા હતા . વર્તે છે - વર્તશે, તે આ - પૃવીકાયિકપણામાં ચાવતુ પંચેન્દ્રિયપણામાં. [૮૦૬] નવ કારણે રોગની ઉત્પત્તિ થાય છે. તે આ – અતિ અગનથી, અહિતાશાનથી, અતિનિદ્રાણી, અતિ જાગવાથી, મળ નિરોધથી, મૂત્ર નિરોધથી, અતિ ચાલવાથી, પ્રતિકૂળ ભોજનથી, ઈન્દ્રિયાઈ વિકોપનતાથી. વિવેચન-૮૦૩ થી ૮૦૬ :| cિo3] અભિનંદન આદિ સૂત્ર સુગમ છે. ૮િ૦૪] અભિનંદન અને સુમતિ જિનોએ સભૂત પદાર્થો પ્રરૂપેલા છે, તે નવ પદાર્થોને કહે છે - સMાવ - પરમાર્થથી, ઉપચારથી નહીં, પદાર્થો-વસ્તુઓ તે સદ્ભુત પદાર્થો. આ પ્રમાણે - નીવ - સુખ, દુઃખ, જ્ઞાનરૂપ ઉપયોગ લક્ષણવાળા. મનાય - જીવથી વિપરીત. જુથ - શુભ પ્રકૃતિ રૂપ કર્મ. પાપ - તેથી વિપરીત કર્મ. આશ્રવ - ૧૨૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 જેના વડે કર્મ ગ્રહણ કરાય છે તે આશ્રવ અર્થાત્ શુભાશુભ કમદાન હેતુ. સંવર - ગતિ આદિ વડે આશ્રવનો નિરોધ. વિના - વિપાકથી કે તપ વડે દેશથી કર્મો ખપાવવા. બંધ • આશ્રવો વડે આવેલ કર્મનો આત્મા સાથે સંયોગ. બોક્ષ - સર્વકર્મના ક્ષયથી આત્માનું સ્વઆત્મામાં સ્થિર થવું. [શંકા જીવ અને અજીવોથી જુદા પુણ્યાદિ છે નહીં, કેમકે તેવી રીતે ઘટતું નથી. તે આ પ્રમાણે – પુન્ય, પાપ બંને કર્મ છે, બંધ પણ તદાત્મક કમી સ્વરૂપ જ છે. કર્મ, પુદ્ગલનો પરિણામ છે અને પુદ્ગલો અજીવ છે. આશ્રય તે મિથ્યાદર્શનાદિ રૂપ જીવપરિણામ છે. આત્માને અને પુગલોને છોડીને એનાથી બીજો કોણ છે? સંવર પણ આશ્રવનિરોધ છે. * * * * * નિર્જરા તે કર્મના નાશરૂપ છે, - X - મોક્ષ સમસ્ત કર્મથી રહિત જીવરૂપ છે. તે કારણથી જીવ અને જીવરૂપ બે સદ્ભાવ પદાર્થ છે એમ કહેવું જોઈએ. આ હેતુથી જ આવા સૂણ માટે બીજા સ્થાનમાં કહ્યું છે. [સમાધાન] તમારું કથન સત્ય છે. જે આ જીવ-અજીવ પદાર્થ છે તે સામાન્યથી કહ્યા છે, તે જ અહીં વિશેષથી નવ ભેદે કહ્યા છે, કેમકે વસ્તુનું સામાન્ય અને વિશેષાભકપણું છે. તેમજ અહીં મોક્ષ માર્ગમાં શિષ્ય પ્રવર્તાવવા યોગ્ય છે, પણ નામ માત્ર જ સંગ્રહણીય છે. • x • ચાર મુખ્ય તત્વો સંસારના કારણભૂત છે, સંવર અને નિર્જર આ બે મોક્ષના કારણ છે. • x - તેથી સંસારના ત્યાગપૂર્વક • x • જીવ મોક્ષમાં પ્રવર્તે. - ૪ - [૮૫] આ નવ પદાર્થોમાં પહેલો જીવ પદાર્થ છે, આ હેતુથી તેના ભેદ, ગતિ, આગતિ, અવગાહના, સંસારનિર્વતન, રોગોત્પત્તિના કારણોને પ્રતિપાદન કરવા માટે સૂત્રો કહ્યા છે, તે સુગમ છે. વિશેષ એ - જેમાં જીવ રહે છે તે અવગાહના અર્થાત શરીર, વતનું - સંસાર પ્રત્યે અનુભવેલા. [૮૦૬] અત્યંત-નિરંતર, આસન-બેસવું છે જેને તે અત્યાસન, તેનો ભાવઅત્યાશાતના વડે, મર્શ - વિકારાદિ રોગો એનાથી ઉત્પન્ન થાય છે અથવા અશનનું અતિ પ્રમાણ તે અત્યશન - x અતિ આહાર અજીર્ણનું કારણ હોવાથી રોગોત્પત્તિ સંભવે છે.. અહિત-પ્રતિકૂળ-ટોલપાષાણાદિ આસન જેને છે તે અહિતાસન, તેના વડે અથવા અહિત અશન વડે અથવા અજીર્ણમાં ભોજન કરાય છે તે અધ્યયન - ૪ - અજીર્ણમાં ભોજન કરવા વડે, પ્રકૃતિને અનુચિત ભોજન કરવા વડે શબ્દાદિ વિષયોનું પ્રકોપન-વિપાક તે ઇન્દ્રિયાર્ચ વિકોપન થતુ કામવિકાર, તેથી જ સ્ત્રી, આદિમાં અભિલાષી ઉન્માદાદિ રોગોત્પત્તિ થાય છે. કહ્યું છે કે- પહેલા અભિલાષ, પછી ચિંતા, પછી મરણ, પછી ગુણકીર્તન, પછી ઉદ્વેગ, પ્રલા૫, ઉન્માદ, પછી વ્યાધિ, પછી જડતા, પછી મરણ થાય છે. વિષયની પ્રાપ્તિમાં રોગોત્પતિ થાય, વિષયમાં અત્યાસક્તિથી ક્ષય આદિ રોગ થાય, એ શારીરિક રોગોત્પત્તિ કારણો કહ્યા. હવે આંતરિક રોગોના કારણભૂત કર્મવિશેષના ભેદોને કહે છે

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379