Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 336
________________ ૯-૮૭૨ થી ૮૩૬ ૧૪૯ વડે અપવિત્ર કરેલું તે પૂતિક કહેવાય. • x - દ્રવ્ય કે ભાવ વડે ખરીદેલ તે કીત. કહ્યું છે - સાધુને માટે ધનાદિ વડે વેચાતુ લેવું તે ક્રીત છે... પામિય-સાધુને માટે ઉછીનું લાવેલું છે... આચ્છધ-નોકરાદિની વસ્તુને તેનો સ્વામી બળથી લઈને સાધુને આપે છે. - x - અતિસૃષ્ટ-ઘણાં લોકોનું સાધારણ હોય તેમાંથી એક આદિથી આજ્ઞા ન અપાયેલું તે અનિકૃષ્ટ છે. * * * અભ્યાહત-પોતાના ગામાદિથી જે આપે છે. - x - અધ્યવપૂરકાદિનું સ્વરૂપ કહ્યું પણ વ્યુત્પત્તિ નહીં. તેથી કહે છે - પા એઓનો શબ્દાર્થ પ્રાયઃ પ્રગટજ છે. કાંતાભનાદિ - આધાકમદિના જ ભેદો છે. તેમાં કાંતાર-અટવી. તેમાં ભક્ત-ભોજન, તેમાં સાધુ આદિ માટે બનાવેલું તે કાંતારભક્ત. એ રીતે બીજા પણ ભોજનો જાણવા. વિશેષ એ કે - ગ્લાનને રોગની શાંતિ માટે જે આપે છે અથવા ગ્લાનોને માટે જે અપાય તે ગ્લાનભક્ત.. વÉલિકા-મેઘાડંબર, તેમાં વૃષ્ટિ વડે ભિક લોકો ભ્રમણને માટે અશક્ત થાય છે. તેથી ગૃહસ્થ, તેના માટે વિશેષતઃ ભોજન દાનાર્થે બનાવે છે. પ્રાદુર્ણકો - મહેમાનો. તે ભિક્ષુકો જ, તેને માટે જે ભોજન છે તે પ્રાથૂર્ણક ભક્ત અથવા પ્રાપૂર્ણક માટે સંસ્કાર કરીને જે અપાવે છે તે. મૂલ-પૂનર્નવાદિ મૂળિઆઓનું ભોજન અથવા તે જ ભોજન કે ખવાય છે તે ભોજન. કંદ-સૂરણ આદિ. ફલ-ત્રપુષિ આદિ. બીજ-દાડમ આદિ. હરિત-મધુરતૃણાદિ. જીવ વધના નિમિત્તભૂત હોવાથી એ બધા ભોજનનો નિષેધ કરે છે.. પંચમહાવ્રત-આદિ. પહેલા અને છેલ્લા તીર્થકરોને પાંચ મહાવ્રતો જ છે. શેષ બાવીશ અને મહાવિદેહ સંબંધી તીર્થકરોને ચાર યામ છે. તેથી પંચમહાવ્રતિક. એ રીતે પ્રતિક્રમણ સહિત-ઉભય સંધ્યા આવશ્યક કQા વડે જે છે તે સપ્રતિક્રમણ. બીજ જિનોના સાઘને કારણે ઉત્પન્ન થયે જ છે તે પ્રતિક્રમણ - ૮ - અવમાન - જિનકભી વિશેષાપેક્ષાએ વો ન હોવાથી અને વિકલપીની અપેક્ષાએ જીર્ણ, મલિન, ખંડિત, શ્વેત અને અપવાદિને લઈને ચેલ-વઓ છે જેમાં તે ચેલકધર્મ. કહ્યું છે કે – જેમ કોઈ કટિવસ્ત્રથી મસ્તક વટીને પાણીમાં પ્રવેશે તે ઘણાં વો હોવા છતાં લોકમાં આવેલક કહેવાય, તેમ મુનિ પણ સામેલ હોવા છતાં ગયેલ કહેવાય. શેત-જીર્ણ-કુલિત-સ્તો-અનિયત-મ્બીજાએ વાપરેલ વસ્ત્ર, મૂછરિહિત હોવાથી મુનિ વસ્યા હોવા છતાં અચેલક કહેવાય છે. રાગાદિ નિમિતપણાથી મૂછ ચાત્રિના વિઘાતને માટે છે, પણ વા નથી કેમકે અધ્યાત્મની શુદ્ધિ હોવાથી, શરીર અને આહારની જેમ. શરીરથી સૂકા વગેરેમાં આસક્તિ કે સગ ઉત્પન્ન થતો નથી એમ. કહ્યું છે કે – સ્કૂલ વઆદિમાં તું મૂર્છા કરે છે, તો શરીરમાં અવશ્ય કરીશ, કેમકે શરીર તો અકેય અને દુર્લભતર છે. તેથી વિશેષે મૂચ્છ કરીશ. અધ્યાત્મ શુદ્ધિના અભાવથી વઆભાવ પણ ચાસ્ત્રિને માટે નથી. કહ્યું છે કે – દારિઘથી પરાભવ પામેલ પુરુષો પરિગ્રહ રહિત છતાં પણ પરકીય પરિગ્રહમાં મૂચ્છ અને કપાયાદિ દોષવાળા હોવાથી આત્માનો નિગ્રહ ન કરનારા એવા અનંતકર્મરૂપ મલનો ૧૫o સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ સંચય કરે છે. કહ્યું છે - તીર્થકરો સર્વે બીજાના ઉપદેશને અનુસરતા નથી, છાસ્થ અવસ્થામાં બીજાને ઉપદેશ આપતા નથી કે શિષ્ય વર્ગને દિક્ષા આપતા નથી. તેમ જ તેમનો શિયાદિ વર્ગ બધું કરે તો તીર્થનું પ્રવર્તત ક્યાંથી થાય ? એ રીતે તમે કહો છો, તો પછી અચેલકપણાનો આગ્રહ શા માટે ? ઉચિત વસ્ત્રના અભાવમાં પણ ચાઅિધર્મ હોય છે જ. શરીર અને આહારની માફક તે પણ ચા»િને ઉપકાક છે. કહ્યું છે કે વદિ અભાવે તૃણગ્રહણ, અગ્નિ સેવત ઈચ્છા નિવારવાને તથા ધર્મશુક્લધ્યાનને માટે ગ્લાનાર્યો અને મરણાર્થે વસ્ત્ર ગ્રહણ કહ્યું. જ્યાં સાધુ શયન કરે તે શય્યા, તેનાથી ભવસાગર તરે તે શય્યાતર એટલે વસતિનો દાતા. તેનો પિંડ તે શય્યાતર પિંડ. જે અશનાદિ-૪, વસ્ત્રાદિ-૪, શચિ આદિ-૪-લેવાનો નિષેધ છે. તે લેવાના દોષ આ પ્રમાણે - તીર્થકરોનો નિષેધ, અજ્ઞાનત્વ, ઉદ્ગમાદિ પણ શુદ્ધ ન થાય, નિલભતા અને લાઘવતા ન રહે. શય્યા દુર્લભ અને નષ્ટ થાય. ચકવર્તી, વાસુદેવાદિનો પિંડ તે રાજપિંડ. હવે બંને જિનોની પણ સમાનતાનું નિગમન કરવા માટે કહે છે [૩૬] જે શીલ સમાચાર-સ્વભાવ અનુષ્ઠાનમાં જેનો છે તે જ શીલસમાચાર છે જેના તે... મહાવીર પ્રભુની જેમ મહાપા જિન પણ ઉત્તરાફાગુની નક્ષત્રમાં જન્માદિવાળા છે, તે સંબંધથી નક્ષત્ર સૂમ • સૂગ-૮૭ થી ૮૮૭ : [૮] નવ નક્ષત્રો ચંદ્રના પશ્ચિમભાગા કહ્યા છે, તે – [૮૩૮] અભિજિતું, શ્રવણ, ઘનિષ્ઠા, રેવતી, અશ્વિની, મૃગશીર્ષ, પુષ્ય, હસ્ત, ચિ. આ નવ પદ્મભાા છે... [૮૭૯] આનત, પાણત, આરણ, અશ્રુત કલામાં વિમાનો Coo યોજન ઉd ઉચ્ચત્તથી કહેલા છે. [૮] વિમલવાહન કુલકર 00 ધનુષ ઉM ઉંચાઈપણે હતા. [૮૮૧] કૌશલિક અહં ઋષભ આ અવસર્પિણીમાં નવ કોડાકોડી સાગરોપમ વ્યતીત થયા પછી તીર્થ પ્રવતલ્િ... [૮] ઘનદંત, લષ્ટદેd, ગૂઢદંત, શુદ્ધદત તદ્વીપના દ્વીપો 00-00 યોજન લાંબા-પહોળા છે. ૮િ૮૩) શુક મહaહની નવ વીથીઓ કહી છે - હાવીeણી, ગજવીથી, નાગલીથી, વૃષભનીથી, ગોવીથી, ઉરગતીશી, અજવીથી, મૃગલીથી, વૈશાનરનીથી. [૮] નવ પ્રકારે નોકષાય વેદનીય કમોં કહ્યા છે - આવેદ, યુવેદ, નપુંસકવેદ, હાસ્ય, રતી, આરતી, ભય, શોક અને દુર્ગાછા. [૮૫] ચઉરિન્દ્રિયની જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખ નવ લાખ કહી છે. ભુજ પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોની જાતિકુલ કોટિ તેમજ છે. ૮િ૮૬) જીવો નવ સ્થાન વડે નિવર્તિત યુગલ પાપકર્મપણે ચયન કયાં છે . કરે છે . કરશે. પૃથવીકાય નિવર્તિત ચાવત પંચેન્દ્રિય નિવર્તિત. એ પ્રમાણે

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379