Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 320
________________ ૮/-/૪થી ૭૮૧ ૧૧૭ મેરથી પ્રત્યેક દિશા-વિદિશામાં ૫૦ યોજન જતાં ચારે દિશાઓમાં સિદ્ધાયતનો અને વિદિશાઓમાં ચાર પ્રાસાદો છે. બધાં સિદ્ધાયતનો ૩૬ યોજન ઉંચા, ૫ યોજના પહોળા, ૫૯ યોજન લાંબા છે. પ્રાસાદો ૫oo યોજન ઉંચા છે, ચાર વાવડીથી વીંટાયેલા છે. ઉત્તરમાં ઇશાનેન્દ્રના, દક્ષિણમાં શકેન્દ્રના પ્રાસાદ છે. સીતા-સીતોદાના બંને કાઠે આઠ-આઠ કૂટો હોય છે. મેરની ચારે દિશાઓમાં હિમવાનું કટ સમાન આઠ દિશાહતિકટો કહ્યા છે. પ્રથમ પધોર કુટ પૂર્વમાં સીતાનદીના ઉત્તર કિનારે છે. પછી નીલવંત, સુહસ્તિ, અંજનગિરિ, કુમદ, પલાશ, અવતંસક અને આઠમો રોચનગિરિ છે. [૫૬] જગતી-વેદિકાના આધારભૂત પાલી છે. [9૫૭ થી ૮૦] સિદ્ધાયતન વડે ઓળખાતો કૂટ તે સિદ્ધકૂટ, પૂર્વમાં છે. પછી ક્રમશઃ બીજી દિશાથી શેષ કૂટો છે. મહાહિમવતુ કૂટ તે પર્વતના નાયકના દેવભવનથી અધિષ્ઠિત છે. હૈમવતકૂટ હૈમવત ક્ષેત્ર નાયક દેવના આવાસભૂત છે. રોહિતકૂટ રોહિતા નદીની દેવી સંબંધી છે. હીં કૂટ મહાપાદ્ધહ નિવાસી હી દેવીનો છે. હરિકાંતાકૂટ તે નામની નદીની દેવીનો છે. હરિકાંતા કૂટ તે નામની દેવીનો છે. હરિવર્ધકૃત હસ્વિ"નાયક દેવનો છે. વૈડૂર્ય કૂટ વૈડૂર્ય રત્નમય હોવાથી છે. આ જ ક્રમે રુકિમના કૂટો કહેવા. * x - ક્ષેત્રના અધિકારી સુચક આશ્રિત આઠ સૂત્રો છે. તે સુગમ છે વિશેષ એ કે – જંબૂદ્વીપમાં જે મેરુ છે તેની અપેક્ષાએ પૂર્વદિશામાં રુચકહીપમાં પૂર્વવણિત સ્વરૂપવાળો ચકવાલ આકાર ટુચકવર પર્વત છે, તેમાં આઠ કૂટો છે * * * તે કૂટોમાં નંદોતરા આદિ દિકકુમારીઓ વસે છે. જેઓ અરિહંત ભગવંતના જન્મ સમયે હાથમાં અરીસાને લઈને ગાયન કરતી ભગવંતની ભક્તિ કરે છે. એ રીતે દક્ષિણની હાથમાં ભંગાર લઈને ગાયન કરે છે. પશ્ચિમની હાથમાં પંખો લઈને, ઉત્તરની હાથમાં ચામર લઈને છે. દેવના અધિકાચી ૩ મ આદિ પાંચ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે -- x - સૌમનસ, ગંધમાદન, વિધુપ્રભ, માલ્યવંત વાસિની આઠ દિકકુમારી ધોલોકમાં વસનારી છે. તે ભોગંકરાદિ આઠ દેવીઓ અરિહંતના જન્મ સંબંધી ભવનને સંવર્તક પવનાદિ કરે છે. ઉર્વલોકમાં વસનારી - નંદનકટોમાં વસતી આઠ દેવી સજલ વાદળાદિને કરે છે. [૩૮૧] આઠ દેવલોકમાં તિર્યચો પણ ઉત્પન્ન થાય છે, એ રીતે પૂર્વભવ અપેક્ષાએ તિર્યચોથી મિશ્ર મનુષ્યો દેવપણે જે દેવલોકોમાં ઉત્પન્ન થયા તે તિચિ મિશ્રાપન્નકો. જેના વડે ગમન કરાય તે પરિયાન, તે જ પરિયાનકો અથવા પરિયાનગમનરૂપ પ્રયોજન છે જેઓનું તે પરિયાનિકો-વાત કરનાર અભિયોગિક પાલક આદિ દેવકૃતુ પાલક આદિ આઠ વિમાનો ક્રમચી શકાદિ ઇન્દ્રોના છે. દેવત્વ તપશ્ચરણથી મળે છે, માટે તપ વિશેષને કહે છે – ૧૧૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ • સૂત્ર-૩૮ર થી ૮૫ - [૮] અટ-અષ્ટમિકા ભિક્ષુ પ્રતિમા ૬૪ રાઝિદિવસ વડે ૨૮૮ ભિક્ષા વડે જેમ કૃતમાં કહેલ છે, તે રીતે યાવતુ પાલન કરેલી હોય છે. [3] સંસારી જીવો આઠ ભેદ કહ્યા છે. તે આ - પ્રથમ સમય નૈરયિક, આપમ સમય નૈરયિક એ રીતે સમય દેવો... સર્વે જીવો આઠ ભેદે કહ્યા છે. તે આ – નૈરયિકો, તિર્યંચયોનિકો, તિર્યંચયોનિક સ્ત્રીઓ, મનુષ્યો, મનુષ્યીઓ, દેવ, દેવીઓ, સિદ્ધો... અથવા સર્વે જીવો આઠ ભેદે જણવા. તે આ - આભિનિબોધિકજ્ઞાની યાવતુ કેવળજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, વિર્ભાગજ્ઞાની. [૮] આઠ ભેદ સંયમ કહ્યો છે. તે આ - પ્રથમ સમય સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમ, અપથમ સમય સૂક્ષ્મ સંપરાય સરામસંયમ, પ્રથમ સમય બાદર સંયમ, આuથમ સમય બાદર સંયમ, પ્રથમ સમય ઉપશાંત કષાય વીતરાગ સંયમ, આપ્રથમ સમય ઉપશાંતકષાય વીતરામ સંયમ, પ્રથમ સમય ક્ષીણ કષાય વીતરામ સંયમ, આuથમ સમય ક્ષીણ કષાય વીતરાગ [૮૫] આઠ પૃdીઓ કહી છે. તે જ – રનપભા યાવત્ અધ:સપ્તમી, ઇષujભાર. ઈષતાભરા પૃadીના બહુ મધ્ય દેશ ભાગમાં અષ્ટયોજન હોમમાં આઠ યોજન બાહલ્યથી કહેલ છે... ઈષ પ્રાગભારા પ્રણવીના આઠ નામો કહ્યા છે તે આ - Shતુ, ઇષતામારા, તનું, તનુતનુ સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ મુક્તાલય. • વિવેચન-૩૮૨ થી ૩૮૫ - [૩૨] આ અષ્ટમ દિવસો છે જેણીમાં તે અષ્ટ અષ્ટમિકા. જે આઠ અષ્ટક દિવસો વડે પૂરી થાય છે, તેમાં આઠ અષ્ટમ દિવસો હોય જ, તેમાં આઠ અટકોનું ૬૪ દિન થાય જ, તથા પહેલા અટકમાં એક દક્તિ ભોજનની, એક દક્તિ પાણીની, એ રીતે બીજા અટકમાં બે, એ રીતે આઠમા અષ્ટકમાં આઠ. તે બધી મળીને ૨૮૮ ભિક્ષા સંખ્યા થાય છે. યથાસણ... ચચાકલ્પ, યથાતથ્ય, સમ્યક્ કાયાથી પશિત, પાલિત, શોધિત, તીરિતા, કિર્તિતા, આરાધિતા એમ ચાવતું શબ્દથી જાણવું. અનુપાલિત એટલે આત્મા અને સંયમને અનુકૂળપણાને પાળેલી હોય છે. [૮] બધાં સંસારીઓને તપ હોતું નથી. આ સંબંધથી સંસારી જીવો અને તેના અધિકારથી સર્વ જીવોનું પ્રતિપાદન કરતા ત્રણ સૂત્રો કહે છે – સૂણો સુગમ છે. વિશેષ એ કે - પ્રથમ સમય નૈરયિક - નકાયુના પ્રથમ સમયના ઉદયમાં અને બીજા પ્રથમ સમય નૈરયિક દ્વિતિયાદિના ઉદયે હોય છે. [૮૪] અનંતર જ્ઞાનીઓ કહ્યા. તે સંયમી પણ થાય, તેથી સંયમ સૂત્ર - ચારિ, તે બે પ્રકારે - સરાણ, વીતરાગ ભેદથી. તેમાં સરણ બે ભેદે-સક્ષમ અને બાદર કષાય ભેદથી. તે બંને પ્રથમ, અપચમ સમય ભેદથી બે પ્રકારે, એમ ચાર ભેદે સરાગસંયમ છે. તેમાં પ્રથમ સમય સંયમની પ્રાપ્તિમાં છે જેને તે તથા સૂમ-ખંડરૂપ

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379