Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 318
________________ I-I9૪૭થી ૨૮૧ ૧૧૩ નૃત્યમાલ દેવો, આઠ ગંગાકુડો, ઠ સિંધુ કુંડો, આઠ ગંગા, આઠ સિંધુ, આઠ ઋષભકૂટ પર્વતો, આઠ 8 ભકૂટ દેવો, આઠ નૃત્યમાલક, દેવો કહ્યા. જંબૂદ્વીપના મેરની પૂર્વે સીતા મહાનદીની દક્ષિણે આઠ દીધ વૈતાઢ્યો ચાવ4 આઠ ઋષભકૂટના દેવો કહ્યા છે. વિશેષ એ - અહીં કતા, કતાવતી નદીઓ અને તેના કુંડો કહેવાય. જંબુદ્વીપના મેર પર્વતની પશ્ચિમે શીતોn મહાનદીની દક્ષિણે આઠ દીધ વૈતાઢયો યાવતુ આઠ ઋષભ કૂટના દેવો કહ્યા. જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે શીતોા મહાનદીની ઉત્તરે આઠ દીધ વૈાયાદિ પૂર્વવત વિશેષ કતા, કાવતી નદી અને કુંડ જાણવા. [પર મેરની ચૂલિકા બહુમધ્ય દેશ ભાગે આઠ યોજન વિષ્ઠભ છે. [૫૩] ઘાતકી ખંડહર્ષ પૂર્તિમાં ધાતકીવૃક્ષ આઠ યોજન ઉtવ-ઉચ્ચત્તથી કહ્યું છે. બહુ મધ્ય દેશ ભાગે આઠ યોજના વિદ્ધભથી. સાતિરેક આઠ યોજના સવગ્રણી કહ્યું છે. એ રીતે - x • બધુ જંબૂદ્વીપ કથન માફક કહેવું... એ પ્રમાણે પશ્ચિમમાં પણ મહાધાતકી વૃક્ષાદિ • x • જાણવું... એ રીતે પુખરવર હીપાઈની પૂર્વે પાવૃાદિ... - એ રીતે તેની પશ્ચિમે પણ મહwwવૃદિ ચાવત મેરુ ચૂલિકા જાણવું. [૫૪] જમ્બુદ્વીપના મેરુ પર્વતમાં ભદ્રશાલ વનમાં આઠ દિશાહસ્તિકૂટો કહા છે - .. [૫૫] પuોવર, નીલવંત, સુહસ્તિ, અંજનગિરિ, કુમુદ, પલાશ, અવતંસક, રોચનગિરિ.. [૫૬] જંબુદ્વીપની જમતી આઠ યોજન ઉd ઉચ્ચપણે, મધ્ય ભાગે આઠ યોજના વિકંભથી છે. [૭પ૭ થી ૩૮૦] મુદ્રિત વૃત્તિમાં આ એક જ સૂત્ર છે. સૂ૬૪૩. [૫] જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે મહાહિમવંત વર્ષધર પર્વત ઉપર આઠ ફૂટો કહે છે. તે આ - પિ૮] સિદ્ધ, મહાહિમવન, હિમવર, રોહિતા, હકૂિટ, હરિકાંતા, હરિવર્ણ વૈકુટ.. [૫૯] જંબુદ્વીપના મેરની ઉત્તરે રુકિમ વર્ષધર પર્વત ઉપર આઠ કૂટો કહ્યા છે - [૬૦] સિદ્ધ, રુકિમ, રચ્ચક, નરકાંત, બુદ્ધિ, રૂમ્રકૂટ કૅરણ્યવત, મણિકંચન... [૬૧] જંબૂદ્વીપના મેરુની પૂર્વે રૂચકવર પર્વત પર આઠ ફૂટો કહ્યા છે. [૬] રિસ્ટ, તપનીય, કાંચન, રજd, દિશા સ્વસ્તિક, પ્રલંબ, અંજન, આંજનપુલક... [૬] ત્યાં આઠ દિશાકુમારી મહત્તકિાઓ મહર્તિક ચાવતું એક પલ્યોપમ સ્થિતિવાળી દેવીઓ વસે છે. તે આ-[૬૪] નંદોત્તર, નંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા. [7/8] ૧૧૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ [૬૫] જંબુદ્વીપના મેરની દક્ષિણે ચકવર પર્વત આઠ કૂટો કહ્યા છે. તે આ - [૬૬] કનક, કાંચન, પા, નલિન, શશિ, દિવાકર, વૈશ્રમણ વૈચ... [૬] ત્યાં આઠ દિશાકુમારી મહત્તરિકાઓ મહહિક ચાવતું પલ્યોપમ સ્થિતિક વસે છે. તે આ - [૬૮] સમાહારા, સુપતિજ્ઞા, સુપબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા, વસુંધરા. [૬૯] જંબૂતહીપના મેરની પશ્ચિમે ચક પર્વત પર આઠ કુટો કા છે - [999] સ્વસ્તિક, અમોધ, હિમવંત, મંદર, સુચક, ચકોત્તમ, ચંદ્ર, સુદનિ... [૭૧] ત્યાં આઠ દિશાકુમારી મહત્તાિ મહદ્ધિક યાવત્ પલ્યોપમ સ્થિતિક વસે છે. તે આ - [૨] ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પાવતી, એકનાશા, નામિકા સીતા, ભદ્રા. [999] જંબુદ્વીપના મેરની ઉત્તરે ટચકવર પર્વત આઠ કૂટો કર્યા છે. તે આ - [૭૪] રન, રોચ્ચય, સર્વ રત્ન, રક્તસંચય, વિજય, વૈજયંત જયંત અપરાજિત... [૩૫] ત્યાં આઠ દિશાકુમારી મહત્તસ્કિા યાવત્ પલ્યોપમ સ્થિતિક વસો છે. તે આ - [૩૬] અલંબુસા, મિતકેશી, પીઠ્ઠી, ગીતવાણી, આશા, સગા, શ્રી, હ્રી. [] આઠ આધોલોકમાં વસનારી દિશાકુમારી મહત્તરિકાઓ કહી છે - [૮] ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વસુમિત્રા, વારિણા, બલાહકા.. [ase] આઠ ઉtdલોકમાં રહેનારી દિશાકુમારી મહત્તસ્કિાઓ કહી છે - [co] મેઘકા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્ર, પુષમાલા, અનિંદિતા... [૪૧] આઠ કયો તિરસ મિશ્ર ઉત્પત્તિવાળા કહ્યા છે - સૌધર્મ ચાવત્ સહસર... આ આઠ કલામાં આઠ ઈન્દ્રો કહ્યા છે - શક યાdd સહક્યાર.. આ આઠ ઈન્દ્રોને આઠ પરિસ્થાનિક વિમાનો કહ્યા છે - પાલક, પુષ્પક, સોમનસ, શ્રી વસ, નંદાવર્ત, કામકમ, પીતિમન, વિમલ. • વિવેચન-૭૪૭ થી ૩૮૧ : [૪] જંબૂ-વૃાવિશેષ, તેના આકારવાળી સર્વરનમયી તે જંબૂ જેના વડે આ જંબૂદ્વીપ કહેવાય છે, સુદર્શના એવું તેણીનું નામ છે. તે ઉત્તરકુરુના પૂવૃદ્ધિમાં શીતા મહાનદીની પૂર્વે સુવર્ણમય ૫oo યોજન આયામ-વિડંભનો ૧૨ યોજના પિંડવાળો અને ક્રમશઃ પરિહાનિથી બે ગાઉ પર્યન્ત ઉંચાઈવાળો, બે ગાઉની ઉંચાઈ અને ૫oo ધનપ પહોળી પાવર વેદિકાથી વીંટાયેલો, વળી બે ગાઉ ઉંચા છબ સહિત તોરણયુકd દ્વારની પીઠના મધ્ય ભાગે રહેલ ચાર યોજન ઉંચી, આઠ યોજન લાંબી-પહોળી મણિપીઠિકામાં રહેલી અને બાર વેદિકા વડે રક્ષણ કરાયેલ છે. આઠ યોજન ઉદર્વઉચ્ચત્વથી બહુ મધ્યદેશ ભાગે-શાખા વિસ્તારવાળા દેશમાં આઠ યોજન વિઠંભથી

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379