Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 317
________________ ૮|-|=૪૦ થી ૩૪૬ ૧૧૧ [૪૫] પ્રત્યેક ચાતુરંત ચક્રવર્તી રાજાને આઠ સુવર્ણ પ્રમાણ કાકણી રન, છ તલ, બR અસિ, આઠ કર્ણિકા, અધિકરણ સંસ્થિત છે. [૪૬] માગધનો યોજન આઠ હજાર ધનુ પ્રમાણ નિશ્ચિત છે. • વિવેચન-૭૪૦ થી ૩૪૬ - [9૪] સત્ર સુગમ છે. વિશેષ એ કે – ભાવ પ્રધાનવથી નિર્દેશના ગૌરવ વડે ઉદર્વ-અધો-તિછગમન રવભાવ વડે જે પરમાણુ આદિના સ્વભાવથી ગતિ તે ગુરગતિ.. પરપ્રેરણાથી ગતિ તે પ્રણોદન ગતિ-બાણની જેમ. અન્ય દ્રવ્યથી દબાયેલ જે ગતિ તે પામાર ગતિ - જેમ નાવની અધોગતિ. [૪૧] અનંતર ગતિ કહી તે ગંગાદિ નદીની અધિષ્ઠાતા દેવીના દ્વીપ સ્વરૂપને કહે છે - x - ગંગાદિ ભરત, ઐરાવતની નદી છે, તેના અધિષ્ઠાતા દેવીઓના નિવાસ દ્વીપો ગંગાદિ પ્રપાતકુંડના મધ્યમાં રહેલ છે. (૪ર થી 9૪૪] દ્વીપના અધિકારચી અંતરદ્વીપ સૂત્ર, પછી દ્વીપવાળા કાલોદ સમુદ્રના પ્રમાણનું સૂત્ર પછી પુકવરદ્વીપના સૂત્રો સુગમ છે, વિશેષ એ કે - ઉલ્કામુખ આદિ ચારેને દ્વીપ શબ્દ જોડવો - x - દ્વીપો હિમવત અને શિખરી નામા વર્ષઘર પર્વતની પૂર્વ-પશ્ચિમની દાઢાઓ મધ્યે સાત-સાત અંતર દ્વીપોના મથે છઠો અંતરદ્વીપ ૮૦૦-૮૦૦ યોજન લાંબા-પહોળા છે. [9૪૫] પુકરાદ્ધ દ્વીપમાં ચકવર્તી હોય છે માટે ચકીના રને વિશેષને આઠ સ્થાનમાં અવતારતા કહે છે - એક એક ચક્રવર્તીને અહીં અન્ય-અન્ય કાળે ઉત્પન્ન તુલ્ય કાકણીરત્નનું પ્રતિપાદન કરવા એકૈક ગ્રહણ છે, નિરૂપચરિત રાજા શબ્દનો વિષય જણાવવા ‘ાજ’ શબ્દનું ગ્રહણ છે. છ ખંડ ભરતાદિનું ભોકતૃત્વ બતાવવા ચતુરંત ચક્રવર્તી શબ્દ લીધો. અષ્ટ સૌવર્ણિક કાકણિરત્ન છે. સુવર્ણમાન-ચાર મધુર તૃણ ફળનો એક સરસવ, સોળ સરસવનું ધાન્ય માપક ફળ, બે ધાન્ય માપક ફળની એક ગુંજા, પાંચ ગુંજાનો એક કર્મમાષક, ૧૬ કર્મ માષકનો એક સુવર્ણ, આ મધુર તૃણલકાદિ ભરત ચકીના કાળમાં થનારા લેવા, જેથી સર્વ ચક્રવર્તીનું કાકણીરને તુલ્ય છે, તેનું માપ સૂત્રાર્થ મુજબ જાણવું. આ રત્ન ચાર ગુલ પ્રમાણ છે. [૪૬] અંગુલ પ્રમાણથી નિષ્પક્ષ યોજન પ્રમાણ કહે છે - મગધમાં થયેલ છે માગધ - મગધ દેશમાં વ્યવહાર કરાયેલું તે રસ્તાના પ્રમાણ વિશેષરૂપ યોજનનું ૮૦૦૦ ધનુષ્ય નિહાર યાવત્ પ્રમાણ કહેલું છે. પાઠાંતરથી નિધત કે નિકાચિત પ્રમાણ છે. આ પ્રમાણ પરમાણું આદિના ક્રમથી જાણવું - તેમાં અનંતા નૈશ્ચયિક પરમાણુના સમુદાયરૂપ એક બાદર પરમાણું થાય છે. ઉધરણુ આદિ ભેદો અનુયોગદ્વારમાં કહેલા છે. તે એના વડે જ સંગૃહિત જાણવા. તથા પૂર્વનો પવનાદિથી પ્રેરિત થતાં જે ગતિ કરે તે બસરેણું. ચના ચાલવાથી પૈડા વડે ઉડેલ રેણુ તે સ્વરેણુ. એ પ્રમાણે આઠ યવમધ્યનું એક અંગુલ, ૨૪ અંગુલનો હાથ, ચાર હાથનું ધનુ, ૨૦૦૦ ધનુષ્પ એક ગાઉ, ચાર ગાઉનો એક યોજન. ૧૧૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ માગધના ગ્રહણથી ક્યાંક બીજું પણ યોજન હોય એમ બતાવ્યું. જે દેશમાં ૧૬૦૦ ધનુષનો ગાઉ છે, ત્યાં ૬૪૦૦ ધનુષનો એક યોજન થાય. • • યોજન પ્રમાણને કહીને આઠ યોજનથી જંબૂ આદિનું પ્રમાણ પ્રતિપાદન કરવા માટે કહે છે • સૂત્ર-૭૪૭ થી ૩૮૧ - [૪૭] સુદના જંબૂવૃક્ષ આઠ યોજન ઉd ઉચ્ચત્તથી, બહુમધ્ય દેશભાગમાં આઠ યોજન વિઠંભ વડે અને સાધિક આઠ યોજન સવગ્રણી કહ્યું. છે... કૂટ શાલ્મલી વૃક્ષ આઠ યોજન પ્રમાણ એ રીતે જ કહ્યું છે. [૪૮] તિમિગ્ર ગુફા આઠ યોજન ઉd ઉચ્ચત્વથી કહી છે.. ખંડuપાત ગુફા પણ એ જ રીતે આઠ યોજન ઉtd ઉચ્ચત્વથી કહી છે. [૪૯] જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વે સીતા મહાનદીના બંને કિનારે આઠ વક્ષસ્કાર પર્વતો કહ્યા છે. તે આ – ચિત્રકૂટ, પશ્નકૂટ, નલિનકૂટ એકરૌલ, ગિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન, માતંજન... જંબુના મેરની પશ્ચિમે શીતોદા મહાનદીને બંને કાંઠે આઠ વક્ષસ્કાર પર્વતો કહ્યા છે . કાવતી, પાવતી, આશીવિષ, સુખાવહ, ચંદ્રપર્વત, સૂર્ય પર્વત, નાગપર્વત, દેવપર્વત જંબૂદ્વીપના મેરુની પૂર્વે સીતા મહાનદીની ઉત્તરે આંઠ ચકવર્તી વિજય કહી છે – કચ્છ, સુચ્છ, મહાકચ્છ, કચ્છોવતી, આવતું, મંગલાવત, પુકલ, પકલાવતી... જંબુદ્વીપના મેરની પશ્ચિમે સીતા મહાનદીની દક્ષિણે આઠ ચક્રવર્તી વિજયો કહી છે. વલ્સ, સુવત્સ, ચાવતું મંગલાવતી. - જંબુદ્વીપના મેરની પશ્ચિમે શીતોદા મહાનદીની દક્ષિણે આઠ ચકવત વિજયો કહી છે – પણ સાવ સલિલાવતી... જંબૂદ્વીપના મેરની પશ્ચિમે શીતોદા મહાનદીની ઉત્તરે આઠ ચક્રવર્તી વિજય છે-વા યાવત ગંધિલાવતી. ભૂલીપના મેરની પૂર્વે સીતા મહાનદીની ઉત્તરે આઠ રાજધાનીઓ કહી. ખેમા યાવતુ પુંડરીકિણી... જંબૂદ્વીપના મેરુની પૂર્વે સીતા મહાનદીની દક્ષિણે આઠ રાજધાનીઓ કહી છે – સુસીમા, કુંડલા ચાવતું રનર્સચયા. જંબૂદ્વીપના મેરની પશ્ચિમે સીતોદા મહાનદીની દક્ષિણે આઠ રાજધાની કહી છે. તે આ - આસપુરા યાવતું વીતશોકા... જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે સીસોદા મહાનદીની ઉત્તરે આઠ રાજધાની છે વિજયા યાવતુ અયોધ્યા. [૫૦] જંબૂદ્વીપના મેરુની પૂર્વે સીતા મહાનદીની ઉત્તરે ઉત્કૃષ્ટપદે આઠ અરિહંત, આઠ ચક્રવર્તી આઠ બળદેવ, આઠ વાસુદેવ ઉત્પન્ન થયા છે - થાય છે અને થશે... જંબૂદ્વીપના મેરુની પૂર્વે સીતા નદીની દક્ષિણે પણ તેમજ જાણવું... જંબૂદ્વીપના મેટની પશ્ચિમે સીતોદા મહા નદીની દક્ષિણે તથા ઉત્તરે [બંને સ્થાને ઉત્કૃષ્ટ પદે આ પ્રમાણે જ જાણતું. [૫૧] જંબૂદ્વીપમાં મેરુની પૂર્વે સીતા મહાનદીની ઉત્તરે આઠ દીધ વૈતાઢયો, આઠ તિમિશ્રગુફાઓ, આઠ ખંડપપાત ગુફાઓ, આઠ કૃતમાલ દેવો, આઠ

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379