________________
૮|-|=૪૦ થી ૩૪૬
૧૧૧
[૪૫] પ્રત્યેક ચાતુરંત ચક્રવર્તી રાજાને આઠ સુવર્ણ પ્રમાણ કાકણી રન, છ તલ, બR અસિ, આઠ કર્ણિકા, અધિકરણ સંસ્થિત છે.
[૪૬] માગધનો યોજન આઠ હજાર ધનુ પ્રમાણ નિશ્ચિત છે. • વિવેચન-૭૪૦ થી ૩૪૬ -
[9૪] સત્ર સુગમ છે. વિશેષ એ કે – ભાવ પ્રધાનવથી નિર્દેશના ગૌરવ વડે ઉદર્વ-અધો-તિછગમન રવભાવ વડે જે પરમાણુ આદિના સ્વભાવથી ગતિ તે ગુરગતિ.. પરપ્રેરણાથી ગતિ તે પ્રણોદન ગતિ-બાણની જેમ. અન્ય દ્રવ્યથી દબાયેલ જે ગતિ તે પામાર ગતિ - જેમ નાવની અધોગતિ.
[૪૧] અનંતર ગતિ કહી તે ગંગાદિ નદીની અધિષ્ઠાતા દેવીના દ્વીપ સ્વરૂપને કહે છે - x - ગંગાદિ ભરત, ઐરાવતની નદી છે, તેના અધિષ્ઠાતા દેવીઓના નિવાસ દ્વીપો ગંગાદિ પ્રપાતકુંડના મધ્યમાં રહેલ છે.
(૪ર થી 9૪૪] દ્વીપના અધિકારચી અંતરદ્વીપ સૂત્ર, પછી દ્વીપવાળા કાલોદ સમુદ્રના પ્રમાણનું સૂત્ર પછી પુકવરદ્વીપના સૂત્રો સુગમ છે, વિશેષ એ કે - ઉલ્કામુખ આદિ ચારેને દ્વીપ શબ્દ જોડવો - x - દ્વીપો હિમવત અને શિખરી નામા વર્ષઘર પર્વતની પૂર્વ-પશ્ચિમની દાઢાઓ મધ્યે સાત-સાત અંતર દ્વીપોના મથે છઠો અંતરદ્વીપ ૮૦૦-૮૦૦ યોજન લાંબા-પહોળા છે.
[9૪૫] પુકરાદ્ધ દ્વીપમાં ચકવર્તી હોય છે માટે ચકીના રને વિશેષને આઠ સ્થાનમાં અવતારતા કહે છે - એક એક ચક્રવર્તીને અહીં અન્ય-અન્ય કાળે ઉત્પન્ન તુલ્ય કાકણીરત્નનું પ્રતિપાદન કરવા એકૈક ગ્રહણ છે, નિરૂપચરિત રાજા શબ્દનો વિષય જણાવવા ‘ાજ’ શબ્દનું ગ્રહણ છે. છ ખંડ ભરતાદિનું ભોકતૃત્વ બતાવવા ચતુરંત ચક્રવર્તી શબ્દ લીધો.
અષ્ટ સૌવર્ણિક કાકણિરત્ન છે. સુવર્ણમાન-ચાર મધુર તૃણ ફળનો એક સરસવ, સોળ સરસવનું ધાન્ય માપક ફળ, બે ધાન્ય માપક ફળની એક ગુંજા, પાંચ ગુંજાનો એક કર્મમાષક, ૧૬ કર્મ માષકનો એક સુવર્ણ, આ મધુર તૃણલકાદિ ભરત ચકીના કાળમાં થનારા લેવા, જેથી સર્વ ચક્રવર્તીનું કાકણીરને તુલ્ય છે, તેનું માપ સૂત્રાર્થ મુજબ જાણવું. આ રત્ન ચાર ગુલ પ્રમાણ છે.
[૪૬] અંગુલ પ્રમાણથી નિષ્પક્ષ યોજન પ્રમાણ કહે છે - મગધમાં થયેલ છે માગધ - મગધ દેશમાં વ્યવહાર કરાયેલું તે રસ્તાના પ્રમાણ વિશેષરૂપ યોજનનું ૮૦૦૦ ધનુષ્ય નિહાર યાવત્ પ્રમાણ કહેલું છે. પાઠાંતરથી નિધત કે નિકાચિત પ્રમાણ છે. આ પ્રમાણ પરમાણું આદિના ક્રમથી જાણવું - તેમાં અનંતા નૈશ્ચયિક પરમાણુના સમુદાયરૂપ એક બાદર પરમાણું થાય છે. ઉધરણુ આદિ ભેદો અનુયોગદ્વારમાં કહેલા છે. તે એના વડે જ સંગૃહિત જાણવા. તથા પૂર્વનો પવનાદિથી પ્રેરિત થતાં જે ગતિ કરે તે બસરેણું. ચના ચાલવાથી પૈડા વડે ઉડેલ રેણુ તે સ્વરેણુ. એ પ્રમાણે આઠ યવમધ્યનું એક અંગુલ, ૨૪ અંગુલનો હાથ, ચાર હાથનું ધનુ, ૨૦૦૦ ધનુષ્પ એક ગાઉ, ચાર ગાઉનો એક યોજન.
૧૧૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ માગધના ગ્રહણથી ક્યાંક બીજું પણ યોજન હોય એમ બતાવ્યું. જે દેશમાં ૧૬૦૦ ધનુષનો ગાઉ છે, ત્યાં ૬૪૦૦ ધનુષનો એક યોજન થાય. • • યોજન પ્રમાણને કહીને આઠ યોજનથી જંબૂ આદિનું પ્રમાણ પ્રતિપાદન કરવા માટે કહે છે
• સૂત્ર-૭૪૭ થી ૩૮૧ -
[૪૭] સુદના જંબૂવૃક્ષ આઠ યોજન ઉd ઉચ્ચત્તથી, બહુમધ્ય દેશભાગમાં આઠ યોજન વિઠંભ વડે અને સાધિક આઠ યોજન સવગ્રણી કહ્યું. છે... કૂટ શાલ્મલી વૃક્ષ આઠ યોજન પ્રમાણ એ રીતે જ કહ્યું છે.
[૪૮] તિમિગ્ર ગુફા આઠ યોજન ઉd ઉચ્ચત્વથી કહી છે.. ખંડuપાત ગુફા પણ એ જ રીતે આઠ યોજન ઉtd ઉચ્ચત્વથી કહી છે.
[૪૯] જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વે સીતા મહાનદીના બંને કિનારે આઠ વક્ષસ્કાર પર્વતો કહ્યા છે. તે આ – ચિત્રકૂટ, પશ્નકૂટ, નલિનકૂટ એકરૌલ, ગિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન, માતંજન...
જંબુના મેરની પશ્ચિમે શીતોદા મહાનદીને બંને કાંઠે આઠ વક્ષસ્કાર પર્વતો કહ્યા છે . કાવતી, પાવતી, આશીવિષ, સુખાવહ, ચંદ્રપર્વત, સૂર્ય પર્વત, નાગપર્વત, દેવપર્વત
જંબૂદ્વીપના મેરુની પૂર્વે સીતા મહાનદીની ઉત્તરે આંઠ ચકવર્તી વિજય કહી છે – કચ્છ, સુચ્છ, મહાકચ્છ, કચ્છોવતી, આવતું, મંગલાવત, પુકલ, પકલાવતી... જંબુદ્વીપના મેરની પશ્ચિમે સીતા મહાનદીની દક્ષિણે આઠ ચક્રવર્તી વિજયો કહી છે. વલ્સ, સુવત્સ, ચાવતું મંગલાવતી.
- જંબુદ્વીપના મેરની પશ્ચિમે શીતોદા મહાનદીની દક્ષિણે આઠ ચકવત વિજયો કહી છે – પણ સાવ સલિલાવતી... જંબૂદ્વીપના મેરની પશ્ચિમે શીતોદા મહાનદીની ઉત્તરે આઠ ચક્રવર્તી વિજય છે-વા યાવત ગંધિલાવતી.
ભૂલીપના મેરની પૂર્વે સીતા મહાનદીની ઉત્તરે આઠ રાજધાનીઓ કહી. ખેમા યાવતુ પુંડરીકિણી... જંબૂદ્વીપના મેરુની પૂર્વે સીતા મહાનદીની દક્ષિણે આઠ રાજધાનીઓ કહી છે – સુસીમા, કુંડલા ચાવતું રનર્સચયા.
જંબૂદ્વીપના મેરની પશ્ચિમે સીતોદા મહાનદીની દક્ષિણે આઠ રાજધાની કહી છે. તે આ - આસપુરા યાવતું વીતશોકા... જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે સીસોદા મહાનદીની ઉત્તરે આઠ રાજધાની છે વિજયા યાવતુ અયોધ્યા.
[૫૦] જંબૂદ્વીપના મેરુની પૂર્વે સીતા મહાનદીની ઉત્તરે ઉત્કૃષ્ટપદે આઠ અરિહંત, આઠ ચક્રવર્તી આઠ બળદેવ, આઠ વાસુદેવ ઉત્પન્ન થયા છે - થાય છે અને થશે... જંબૂદ્વીપના મેરુની પૂર્વે સીતા નદીની દક્ષિણે પણ તેમજ જાણવું... જંબૂદ્વીપના મેટની પશ્ચિમે સીતોદા મહા નદીની દક્ષિણે તથા ઉત્તરે [બંને સ્થાને ઉત્કૃષ્ટ પદે આ પ્રમાણે જ જાણતું.
[૫૧] જંબૂદ્વીપમાં મેરુની પૂર્વે સીતા મહાનદીની ઉત્તરે આઠ દીધ વૈતાઢયો, આઠ તિમિશ્રગુફાઓ, આઠ ખંડપપાત ગુફાઓ, આઠ કૃતમાલ દેવો, આઠ