Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 316
________________ ૧be ૧૧૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ૮-/૩૩ થી ૩૬ છે. એ રીતે જીવના આઠ મધ્યપ્રદેશો કા છે. • વિવેચન-૭૩૩ થી ૩૬ : [33] સૂત્ર સુગમ છે. રસ પરિણામ વિશેષવાળા અમનોજ્ઞ આહાર દ્રવ્યો હમણાં જ કહ્યા. હવે પગલગત વર્ણ પરિણામ વિશેષપણાથી અમનોજ્ઞ કૃણાજિ નામક ક્ષેત્ર પ્રતિપાદક સૂત્રપંચકને કહે છે [૩૪-૩૫] સૂર સુગમ છે. afણ - ઉપર, fકું- નીચે. બહાલોકના રિપ્ટ નામક વિમાન પ્રતરની નીચે. અખાડા તુલ્ય, સર્વે દિશામાં ચોરસ આકારે રહેલ એવી કૃણાજિકાળા પુદ્ગલની પંકિત, તેથી યુક્ત ક્ષેત્ર વિશેષ. જે રીતે આ કૃષ્ણરાજિઓ રહેલી છે, તે બતાવે છે - પૂર્વ દિશામાં બે કૃષ્ણરાજિઓ છે, એ રીતે અન્ય દિશામાં પણ બે-બે છે. ઇત્યાદિ • x • તથા પૂર્વ અને પશ્ચિમની બે કૃણરાજિઓ છ પંક્તિવાળી છે. ઉત્તર અને દક્ષિણની બે બાહ્ય કૃણાજિ ત્રિકોણ છે. અંદરની ચારે ચોરસ છે. નામો જ નામઘેયો છે. કૃણ પુદ્ગલની પંક્તિરૂપ હોવાથી કૃષ્ણરાજિ. • x • મેઘની પંકિત જેવી તે મેઘરાજિ કહેવાય છે. કેમકે કૃષ્ણપણું છે મઘા-છઠી પૃથ્વી, તેની જેમ અતિ કાળી તે મઘા, માઘવતી-સાતમી પૃથ્વી જેવી છે તે, વાતપરિઘ આદિ તમસ્કાય સૂત્રવત્ વ્યાખ્યા કરવી. - આ આઠ કૃષ્ણજિઓના મધ્યમાં આઠ અવકાશાંતરોમાં • બે સજિના મધ્યલક્ષણ આંતરાઓમાં આઠ લોકાંતિક વિમાનો હોય છે. આ વિમાનો ભગવતી સૂત્રમાં આ પ્રમાણે કહેવાય છે – અત્યંતર પૂર્વમાં આગળ અચિં વિમાન, તેમાં સારસ્વત દેવો છે. પૂર્વ કૃષ્ણરાજિ મળે અર્ચિમાલી વિમાનમાં આદિત્ય દેવો છે. અત્યંતર દક્ષિણામાં આગળ વૈરોચન વિમાનમાં વહિ દેવો છે. દક્ષિણની મળે શુભંકર વિમાનમાં વરણ દેવો છે. અત્યંતર પશ્ચિમમાં આગળ ચંદ્રાભ વિમાનમાં ગઈતોય દેવો છે. પશ્ચિમા મધ્ય સુરાભ વિમાને તૂષિત દેવો છે. અત્યંતર ઉત્તરામાં આગળ વાંકાભાં અવ્યાબાધ દેવી છે. ઉત્તર મધ્યે સુપ્રતિષ્ઠાભ વિમાનમાં આગ્નેય દેવો છે. બહ મધ્ય ભાગે રિઠાભ વિમાનમાં રિઠ દેવો છે. • x - જઘન્યત્વ-ઉત્કૃષ્ટત્વના અભાવથી. બ્રહ્મલોકમાં જઘન્યથી સાત અને ઉત્કૃષ્ટથી દશ સાગરોપમ સ્થિતિ છે. લોકાંતિકની આઠ જ છે. [૩૬] કૃષ્ણરાજિઓ તો ઉર્વલોકના મધ્ય ભાગમાં રહેલી છે. માટે ધમસ્તિકાયના મધ્ય ભાગમાં રહેલ અષ્ટકરૂપ ચતુષ્ટયને પ્રગટ કરવા ચાર સૂત્રને કહે છે. ધર્મ, અધર્મ, આકાશના મધ્યપ્રદેશો તે ચકરૂપ જાણવા. જીવના પણ કેવલિ સમુઠ્ઠાતમાં જે ચકમાં રહેલા તે જ જાણવા. અન્યદા અવિચલ આઠ પ્રદેશો છે, તે મધ્યપ્રદેશ છે અને શેપ-x-x- અમધ્ય પ્રદેશો છે. -- જીવના મધ્ય પ્રદેશાદિ પદાર્થ પ્રતિપાદક તો તીર્થકરો હોય છે, માટે પ્રકૃત અધ્યયન સંબંધી તીર્થકર વકતવ્યતા કહે છે. • સૂઝ-935 થી ૩૩૯ : [39] મહાપા અરહંત આઠ રાજાઓને મુડિત કરીને, ઘર છોડીને અણગાર-પાને પ્રાપ્ત કરાવશે. તે – પદ્મ, પદ્મગુભ, નલીન, નલીનગુલ્મ, પાવજ, ધર્મધ્વજ કનકરથ, ભરત... [૩૮] કૃષ્ણ વાસુદેવની આઠ મુખ્ય રાણીઓ અરહંત અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈને, ઘર છોડીને અણગાર પ્રવજા લઈને સિદ્ધ થઈ ચાવતુ સર્વ દુઃખથી રહિત થઈ. તે આ – પાવતી, ગૌરી, ગાંધારી, લક્ષ્મણા, સુશીમા, જાંબવતી, સત્યભામા, રુકિમ. [36] વીર્ય પ્રવાદ પૂર્વની આઠ વસ્તુ, આઠ ચૂલિકાવસ્તુઓ કહી છે. • વિવેચન-૭૩૦ થી ૩૯ : [39] સૂણ સુગમ છે. વિશેષ એ – મહાપા- આવતી ઉત્સર્પિણીમાં થનાર પહેલા તીર્થકર શ્રેણિક રાજાનો જીવ. નવમાં સ્થાનકમાં કહેવાશે. • x - | [૩૮] કૃષ્ણની મુખ્ય સણીનું કથન “અંતગડ દશા"થી જાણવું. તે આ - દ્વારકાવતીમાં કૃણ વાસુદેવ હતો. તેને પદ્માવતી આદિ પનીઓ હતી. અરિષ્ઠનેમિ ત્યાં પધાર્યા. સપરિવાર કૃષ્ણ અને પાવતી આદિ સણીઓ ભગવંતને સેવતા હતા. ભગવંતે તેમને ધર્મ કહ્યો. કૃણે વંદન કરીને પૂછયું - હે ભગવન! - x - આ દ્વાકાવતીનો વિનાશ કોના નિમિતે થશે ? ભગવંતે કહ્યું- દારુ અને અગ્નિદ્વીપાયન મુનિના નિમિતે થશે. કૃષ્ણ મનમાં ચિંતવવા લાગ્યો કે - પ્રધુમ્નાદિએ દિક્ષા લીધી તેઓ ધન્ય છે. હું અધન્ય છું. દિક્ષા લેવા અસમર્થ છું. ભગવંતે કહ્યું – કૃષ્ણ ! વાસુદેવો દિક્ષા લે તેવું બનતું નથી. તેઓ નિદાન કરેલા હોય છે. કૃણે પૂછ્યું - હું ક્યાં ઉત્પન્ન થઈશ. ભગવંતે કહ્યું - બીજી નકમાં. - x - તું દીન મનોવૃત્તિ ન થા. ત્યાંથી નીકળી. આવતી ઉત્સર્પિણીમાં ભરત ક્ષેત્રમાં અમમ નામે બારમા તીર્થંકર થશો - x • પછી કૃષ્ણ નગરીમાં જઈને ઘોષણા કરાવી–ાઈનું નેમિનાથે આ નગરીનો વિનાશ કહ્યો છે, તો જે કોઈ તેમની પાસે દિક્ષા લેશે, તેનો દિક્ષા મહોત્સવ હું કરીશ. એ સાંભળી પડાવતી આદિ સણીઓ બોલી કે અમે દિક્ષા લઈશું - x - તે સણી દિક્ષા લઈ - x • સિદ્ધ થઈ. [૩૯] વીર્ય-પરાક્રમથી આ રાણીઓ સિદ્ધ થઈ, વીર્યના કહેવાવાળા પૂર્વના સ્વરૂપને કહે છે. વીર્યપવાદ નામક બીજા પૂર્વની મૂલ વસ્તુ-અધ્યયન વિશેષ, આચાર સૂગના બહાચર્ય અધ્યયનવત્ ચૂલા વસ્તુઓ આચારાંગના અગ્ર વસ્તુ જેમ. • • વસ્તુના વીર્યથી ગતિ થાય છે, તે દશવિ છે • સૂત્ર-૭૪૦ થી ૩૪૬ : [avo] આઠ ગતિઓ કહી છે. તે આ - નકગતિ, તિર્યંચગતિ ચાવતુ સિદ્ધિ ગતિ, ગતિ, પ્રણોદનગતિ, પ્રભાર ગતિ. [9] ગંગા, સિંધુ, કta, તાવતી દેવીના દ્વીપ આઠ-આઠ યોજના આયામ અને વિર્કથી કહ્યા છે... [૪૨] ઉલ્કામુખ, મેઘમુખ, વિયુવમુખ અને વિધતદત દ્વીપ આઠ-આઠ યોજન આયામ-વિÉભણી છે. [૪૩] કાલોદસમુદ્ર આઠ લાખ યોજન ચકવાલ વિર્કભી છે. [9] અત્યંતર કરાdદ્વીપ આઠ લાખ યોજન ચકવાલવિકંભ થકી કહ્યો છે. બાહ્ય પુષ્ઠરાદ્ધ પણ એ રીતે જાણો.

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379