Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 307
________________ ૮-૬૯૯ થી ૩૦૧ પૂર્વની ત્રીજી વસ્તુને જાણનાર. (૫) શક્તિમા-સમર્થ એટલે પાંચ પ્રકારની તુલના જેણે કરેલ છે એવો. તે આ પ્રમાણે – તપથી, સવણી, શ્રતથી, એકવવી અને બલથી, એમ પાંચ પ્રકારે જિનકા સ્વીકારે તેણે પહેલા તુલના કરવી (૬) અાધિકરણ - કલહરહિત, (9) ધૃતિમાનું - ચિત્ત સ્વસ્થતા યુક્ત અર્થાત્ અરતિ, રતિ, અનુકૂળ-પ્રતિકૂળ ઉપસનિ સહન કરનાર, (૮) વીર્ય-ઉત્સાહનો અતિરેક, તેના વડે યુક્ત.. અહીં આદિના ચાર પદોમાં દરેક પદ સાથે પુરુષજાત શબ્દ દેખાય છે. તે પછીના ચારે પદોમાં પણ જોડવો. [soo] આવા પ્રકારનો સાધુ બધાં પ્રાણીના રક્ષણમાં સમર્થ હોય છે. માટે તે પ્રાણીઓની યોનિના સંગ્રહને ગતિ-આગતિને કહે છે. ચાર સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - પપાતિક તે દેવ, નાક, - અંડજ, પોતજ, રાયજ સિવાયના સાદિ જીવોની ગતિ આગતિ આઠ પ્રકારે નથી. કેમકે સજાદિ જીવો, બધા પપાતિકમાં ઉત્પન્ન થતા નથી, માત્ર પંચેન્દ્રિયોમાં જ તેમની ઉત્પતિ થાય છે. તેમ બધા ઔપાતિકો પણ રસજાદિમાં ઉપજતા નથી, કેમકે પંચેન્દ્રિય અને એકેન્દ્રિયોમાં જ તેઓની ઉત્પત્તિ છે. આ હેતુથી અંડજ, પોતજ અને જરાયુજના ત્રણ સૂરો જ હોય છે. [૩૦૧] અંડજાદિ જીવો આઠ પ્રકારના કર્મના સંચયથી જ થાય છે. માટે ક્રિયા વિશેષરૂપ ચય આદિ છ સામાન્યથી અને નાકાદિ પદોને પ્રતિપાદન કરતા કહે છે - વ્યાખ્યા પૂર્વવત. વિશેષ એ કે – જ્ઞાન - વ્યાખ્યાનાંતરથી એક્સ કરવું. ૩પયન - પરિપોષણ, વંધન - નિમપિણ, જીરા - કરણ વડે આકર્ષીને દલિકને ઉદયમાં લાવવું. વેન - અનુભવ અર્થાતુ ઉદય. નિર્જરા - પ્રદેશોથી દૂર કર્યું. લાઘવને માટે અતિદેશ કરતાં કહે છે - જેમ ચયન ત્રણ કાળના વિશેષથી અને સામાન્ય વડે નારકાદિમાં કહ્યો. એ રીતે ઉપયય અર્થ કહેવો. એ રીતે ચયન આદિ ગાયાનો ઉત્તરાદ્ધ પૂર્વવતુ જાણવો. જે કારણથી ચયનાદિ છ પદો છે. તેથી જ સામાન્ય સૂઝથી છ દંડક છે. ચયનાદિ આઠ કર્મો સેવીને • x • કોઈક આલોચતો નથી તે કહે છે - • સૂત્ર-૩૦૨ - આઠ સ્થાને માયાવી માયા કરીને આલોચતો નથી, પ્રતિકમતો નથી ચાવતું પ્રાયશ્ચિત સ્વીકારતો નથી. તે આ - (૧) મેં કર્યું છે, (૨) હું કરું છું, ) હું કરીશ, () મારી અપકીર્તિ થશે, (૫) મારો અપયશ થશે, (૬) પૂજાસકારની મને હાનિ થશે. (૭) કીર્તિની હાનિ થશે, (૮) યશની હાનિ થશે. આઠ સ્થાને માયાની માયા કરીને લોચે ચાવતું પ્રાયશ્ચિત્ત સ્વીકારે - (૧) માયાવીનો આ લોક ગર્હિત થાય છે, () ઉપપત ગર્હિત થાય છે, (3) આજાતિ ગર્હિત થાય છે, (૪) એક વખત માયા કરીને ન આલોચે ચાવવું પ્રાયશ્ચિત્ત ન સ્વીકારે તેને આરાધના થતી નથી, (૫) જે માયાવી માયા કરીને આલોચે ચાવતું સ્વીકારે તેને આરાધના થાય છે, (૬) અનેક વાર માયા કરીને આલોચે આદિ, તેને આરાધના થાય છે. (૮) મારા આચાર્ય, ઉપાધ્યાયને અતિશયવાળા જ્ઞાન, દર્શન ઉત્પન્ન થાય તો મને માયાવી જાણે, માટે કશું સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ જેમ લોઢું, તાંબુ, કલઈ, શીશું, રૂપું, સોનું ગાળવાની ભઠ્ઠી મળતી રહે છે, તલ, તુમ, ભુસા, નલ, પાંદડાનો અગ્નિ, દારૂની ભઠ્ઠી, માટીનું વાસણ, ગોળ, નીંભાડો, ઈંટ આદિ બનાવવાનું સ્થાન, ગોળ બનાવવાની ભઠ્ઠી, લુહારની ભઠ્ઠી, તેમાં કેશુડાના ફુલ, ઉલ્કાપાત જેવા જાજવલ્યમાન હજારો ચીનગારીઓ જેનાથી ઉછળી રહી છે, એવા અંગારા સમાન માયાવીનું હૃદય પશ્ચાત્તરૂપ નિથી નિરંતર બળતું રહે છે. માયાવીને સઘ એવી આશંકા બની રહે છે કે આ બધા લોકો મારા પર જ શંકા કરે છે.. એ રીતે માયાવી માયા કરીને આલોચના-પ્રતિક્રમણ કર્યા વિના કાળ અવસરે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવપણાએ ઉન્ન થાય તો તે આ પ્રમાણે - તે મહહિક યાવતું સૌધર્માદિકમાં કે ચિરસ્થિતિકમાં ઉત્પન્ન થતો નથી. તે મહહિક યાવતું ચિરસ્થિતિક દેવ થતો નથી. ત્યાં તેની બાહ્ય પદા, અંતર પદા હોય છે તે પણ તેનો અદસ્તકાર કરતા નથી. મહાપુરુષને યોગ્ય આસન વડે નિમંગતા નથી. ભાષાને પણ બોલતા નથી. ચાવત ચાર, પાંચ દેવો ભાષણનો નિષેધ કરવા નહીં કહા છતાં ઉઠે છે અને કહે છે - હવે બહુ ન બોલ. તે દેવ તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિ ક્ષય પછી આંતરર રહિત ચ્યવીને આ જ મનુષ્ય ભવમાં નીચકુલોમાં ઉત્પન્ન થાય છે. જેમકે - આંતકુલ, પ્રાંતકુલ, તુચ્છકુલ, દદ્ધિકુલ, ભિકુળ, કૃપIકુલ કે તેવા પ્રકારના કુળોમાં પુરુષપણે અવતરે છે. તે પુરષ ત્યાં દુરૂપ, દુવર્ણ, દુર્ગન્ધ, દુલ્સ, દુસ્પર્શ, અનિષ્ટ, કાંત, અપિય, અમનોજ્ઞ, અમણામ, હીનસ્વર, દીનશ્વર, અનિટવર, કાંતસ્વર, અપિયર, અમનોજ્ઞ વર, અમણામ સ્વર, અનાદેય વચનવાળો થાય છે. વળી જે તેની બાહ્ય-વ્યંતર પપદા છે, પણ તેનો આદર-સકાર કરતા નથી, મહાપુરુષ યોગ્ય આરસન વડે નિમંત્રતા નથી, ભાષાને પણ બોલતા એવા તેનો યાવત ચાર-પાંચ જણા નિષેધ કરવા માટે નહીં કહેવા છતાં ઉઠીને, ન બોલવા કહે છે. માયાવી, માયા કરીને તેને આલોચી-પ્રતિક્રમીને મૃત્યુ સમયે કાળ કરીને કોઈ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તે મહદ્ધિક યાવતું ચિર સ્થિતિક દેવ થાય છે. તે ત્યાં મહાહિક યાવતુ ચિર શિતિક દેવ થઈને હાર વડે શોભિત હૃદયવાળો, કડા અને ત્રુટિત વડે થંભિત ભુજાવાળો, અંગદ-કુંડલ-મુગટ-ગંડલ-કણપીઠધારી વિચિત્ર એલ - હસ્તાભરણ, વરાભરણ, માળા-મુગટ, કલ્યાણક પ્રવર એવા વસ્ત્ર પહેરનાર, ગંધ-માલ્ય-લેપનાધર, ભાસરબોંદી, લાંબી વનમાળાધર, દિવ્ય એવા-વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંઘાત, સંસ્થાન, ઋત્વિ, યુતિ, પ્રભા, છાયા, જ્યોતિ, તેજ, વેશ્યાથી દશે દિશાને ઉૌતિત કરતો, પ્રકાશિત કરતો, મહતું એવા શબ્દોથી રચિત ના યુકતગીત, વા»િ, folી, હdતાલ, તાલ, ઢોલ આદિના મધુર ધ્વનિ સહ દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિચરે છે. ત્યાં જાહ-અભ્યતર પણદા તેનો આદરસત્કાર કરે છે. મહાપુરુષને યોગ્ય

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379