Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 306
________________ el-/૬૯૦,૬૯૮ ૮૯ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ (૧) કોઈ કહે છે - કૃતિકાદિ સાત નો પૂર્વદ્વાવાળા કહ્યા છે. (૨) બીજા કોઈ મઘાદિ, (3) અન્ય કોઈ ધનિષ્ઠાદિ, (૪) ઇત્તર અશ્વિની આદિ, (૫) કોઈ ભરણી આદિ સાતને પૂર્વદ્વારિક કહે છે... દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર હારવાળા સાત-સાત નો યયામત ક્રમથી જ જાણવા.. વળી અમે એમ કહીએ છીએ - અભિજિતુ આદિ સાત નક્ષત્રો પૂર્વદારિક કહ્યા છે. એ રીતે દક્ષિણાદિ દ્વારવાળા પણ ક્રમશઃ જાણવા. તે અહીં છઠ્ઠા મતને સ્વીકારીને સૂત્રો પ્રવૃત છે, લોકમાં પ્રથમ મતને આશ્રીને આમ કહે છે. કૃતિકાદિ સાત પૂર્વમાં, મઘાદિ સાત દક્ષિણમાં ઇત્યાદિ - x - સંમુખ જતાં મનુષ્યોને ગમનમાં શુભ પ્રાપ્તિ થાય છે. પૂર્વ નબ સપ્તક ઉત્તર દિશાએ ગમનમાં મધ્યમ કહેલ છે. ઉત્તરનક્ષમ સપ્તક પૂર્વદિશાએ ગમનમાં મધ્યમ છે. દક્ષિણ સપ્તક પશ્ચિમમાં મધ્યમ છે. ઇત્યાદિ - ૪ - ઉક્ત દિશાને ઉલ્લંઘીને જે મૂઢો જાય છે, તે પરિઘ- શસ્ત્ર, વાયુ, અનિરૂપ દિગુરેખા સંબંધી કષ્ટમાં પડે છે, નિકલારંભ કાર્યવાળા થાય છે. ૬િ૯૨] દેવાધિકારથી દેવ નિવાસકૂટ વિષયક બે સૂત્ર સરળ છે. કેવલ સૌમનસ નામક ગજદંત પર્વત ઉપર દેવકુરની પશ્ચિમે કૂટો છે. ૬૯] સિદ્ધાયતનથી ઓળખાતો કુટ તે સિદ્ધકૂટ, મેર સમીપે છે. એ રીતે બધાં ગજદૂતોમાં સિદ્ધાયતનો છે. બાકીના પરંપરા છે. સોમનસ કૂટ, સૌમનસ નામક તેના અધિષ્ઠાતા દેવના ભવનથી ઓળખાયેલ છે. એ રીતે મંગલાવતી અને દેવકર કટ તેનાતેના નામના દેવના નિવાસરૂપ છે. યથાર્થ નામવાળા વિમલકૂટ અને કાંચનકૂટમાં ક્રમશ: વત્સા અને વસુમિત્રા નામની અધોલોવાસી બે દિકકુમારીના નિવાસભૂત છે. વશિષ્ટ કુટ વશિષ્ટ નામના દેવના નિવાસાભૂત છે. એ રીતે આગળ જાણવું. ૬િ૯૪] ગંધમાદન ગજદંતક જ છે. તે ઉત્તરકુરુની પશ્ચિમે છે. ૬િ૯૫] સરળ છે. વિશેષ એ - ફાટિકકૂટ, લોહિતાકૂટ ધોલોકવાસી ભોગંકરા અને ભોગવતી નામક બે દિકકુમરીના નિવાસરૂપ છે. ૬િ૯૬] કૂટોને વિશે પણ પુકરણીના જળમાં બેઇન્દ્રિયો હોય છે. માટે બેઇન્દ્રિય સૂત્ર. જાતિ-બેઇન્દ્રિયોની જાતિમાં જે કુલકોટિ છે તે જાતિકુલ કોટિ. તે એવી યોનિ પ્રમુખો - બે લાખની સંખ્યાએ બેઇન્દ્રિયના ઉત્પત્તિ સ્થાન દ્વારા. તે જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખ. તે લાખો છે. અતિ આ બેઇન્દ્રિયની જાતિમાં જ યોનિઓ છે. તેમાં ઉત્પન્ન કુલ કોટિઓની સંખ્યા સાત લાખની કહી છે. તેમાં યોનિ જેમ ગોમય, તેમાં એક યોનિમાં પણ વિચિત્ર આકારવાળા કૃમિ આદિ કુલો હોય છે. શેષ-પૂર્વવત્ સ્થાન-૩-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિત અનુવાદ પૂર્ણ & સ્થાન-૮ @ – X - X — o સાતમું અધ્યયન કહ્યું, હવે સંખ્યાક્રમના સંબંધથી આવેલ રાષ્ટ સ્થાનક નામક આઠમું અધ્યયન કહે છે. તેનું પહેલું સૂત્ર • સૂત્ર-૬૯૯ થી ૩૦૧ - ૬િ૯] આઠ ગુણોથી યુક્ત સાધુ એકલવિહાર પ્રતિમાને સ્વીકારી વિચરવા માટે યોગ્ય છે. તે આ - શ્રદ્ધાવાન, સત્યવાદી, મેઘાવી, બહુચુત, શકિતમાન, અાધિકરણ, ધૃતિમા, વીર્યસંપs. [goo] આઠ ભેદે યોનિસંગ્રહ કહ્યો છે. તે આ - અંડજ, પોતજ, યાવતું ઉદ્િભજ ઔપપાતિક... અંડm lઠ ગતિવાળા અને આઠ આગતિવાળા કહal છે. તે આ - અંડજ અંડજોને વિશે ઉપજતો અંડજમાંથી, પોતજમાંથી યાવતું ઔપપાલિકો-માંથી ઉત્પન્ન થાય. તે જ અંડજ, અંડજપણાને છોડતો અંડપણામાં, પોતાપણામાં યાવતું ઔપપાતિકાણામાં જાય. એ પ્રમાણે પોતજે પણ અને જરાયુજે પણ જાણવા. બાકીનાને આઠ ગતિ આપતી નથી. [bo] જીવોએ આઠ પ્રકારની પ્રકૃતિને એકઠી કરી છે - કરે છે રશે. તે આ પ્રમાણે : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોઝ, અંતરાય... નૈરયિકોએ આઠ કમપ્રકૃતિને એકઠી કરી છે - કરે છે - કરશે.. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિકોમાં કહેવું. એ પ્રમાણે આઠ કમપકૃતિઓનો ઉપચય કર્યો છે - કરે છે અને કરશે... એ રીતે ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરા છે, તે ચોવીશે દંડકમાં કહેવા. • વિવેચન-૬૯ થી ૩૦૧ : ૬િ૯૯] આ સૂત્રનો પૂર્વ સૂત્ર સાથે આ સંબંધ છે - અનંતર પુદ્ગલો કહ્યા. તે કામણો, પ્રતિમા વિશેષને અંગીકાર કરનારાઓના, વિશેષથી નિર્જાય છે. માટે એકાકી વિહારપ્રતિમાને યોગ્ય પુરુષ નિરૂપાય છે. એ રીતે સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા-સંહિતાદિની ચર્ચા પ્રસિદ્ધ જ છે. વિશેષ એ કે – આઠ ગુણો વડે યુક્ત સાધુ યોગ્ય થાય છે. એકાકીપણે ગામાદિમાં વિચરવું તે જે અભિગ્રહ તે એકાકીવિહાર પ્રતિમા. જિનકલપ્રતિમાં અથવા માસિકી આદિ ભિક્ષુ પ્રતિમા, તેને સ્વીકારીને • x • પ્રામાદિમાં વિચરવા. તે આ પ્રમાણે- (૧) શ્રદ્ધા-dવોમાં શ્રદ્ધા-આસ્તિક્યવાળો કે અનુષ્ઠાનોમાં પોતાની રુચિવાળો - સકલ દેવોના નાયક વડે પણ ન ચલાવી શકાય એવા સમ્યકત્વ અને ચાસ્ટિવાળો. પુરુષજાત એટલે પુરુષ પ્રકાર. (૨) સત્યવાદી, પ્રતિજ્ઞામાં શૂર હોવાથી અથવા સત્વોને હિતકર હોવાથી સત્ય, (3) મેધા-શ્રુતપ્રહણની શક્તિવાળો હોવાથી મેધાવી અથવા મેધાવી એટલે મર્યાદામાં વર્તનાર, (૪) મેધાવીપણાથી પ્રચુર શ્રુત-આગમ (ગથી તથા અર્થથી જેને છે, તે બહુશ્રુત. તે ઉત્કૃષ્ટથી અસંપૂર્ણ-કંઈક ન્યૂન દશ પૂર્વધર અને જઘન્યથી નવમાં

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379