________________
el-/૬૯૦,૬૯૮
૮૯
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
(૧) કોઈ કહે છે - કૃતિકાદિ સાત નો પૂર્વદ્વાવાળા કહ્યા છે. (૨) બીજા કોઈ મઘાદિ, (3) અન્ય કોઈ ધનિષ્ઠાદિ, (૪) ઇત્તર અશ્વિની આદિ, (૫) કોઈ ભરણી આદિ સાતને પૂર્વદ્વારિક કહે છે... દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર હારવાળા સાત-સાત નો યયામત ક્રમથી જ જાણવા.. વળી અમે એમ કહીએ છીએ - અભિજિતુ આદિ સાત નક્ષત્રો પૂર્વદારિક કહ્યા છે.
એ રીતે દક્ષિણાદિ દ્વારવાળા પણ ક્રમશઃ જાણવા. તે અહીં છઠ્ઠા મતને સ્વીકારીને સૂત્રો પ્રવૃત છે, લોકમાં પ્રથમ મતને આશ્રીને આમ કહે છે. કૃતિકાદિ સાત પૂર્વમાં, મઘાદિ સાત દક્ષિણમાં ઇત્યાદિ - x -
સંમુખ જતાં મનુષ્યોને ગમનમાં શુભ પ્રાપ્તિ થાય છે. પૂર્વ નબ સપ્તક ઉત્તર દિશાએ ગમનમાં મધ્યમ કહેલ છે. ઉત્તરનક્ષમ સપ્તક પૂર્વદિશાએ ગમનમાં મધ્યમ છે. દક્ષિણ સપ્તક પશ્ચિમમાં મધ્યમ છે. ઇત્યાદિ - ૪ -
ઉક્ત દિશાને ઉલ્લંઘીને જે મૂઢો જાય છે, તે પરિઘ- શસ્ત્ર, વાયુ, અનિરૂપ દિગુરેખા સંબંધી કષ્ટમાં પડે છે, નિકલારંભ કાર્યવાળા થાય છે.
૬િ૯૨] દેવાધિકારથી દેવ નિવાસકૂટ વિષયક બે સૂત્ર સરળ છે. કેવલ સૌમનસ નામક ગજદંત પર્વત ઉપર દેવકુરની પશ્ચિમે કૂટો છે.
૬૯] સિદ્ધાયતનથી ઓળખાતો કુટ તે સિદ્ધકૂટ, મેર સમીપે છે. એ રીતે બધાં ગજદૂતોમાં સિદ્ધાયતનો છે. બાકીના પરંપરા છે. સોમનસ કૂટ, સૌમનસ નામક તેના અધિષ્ઠાતા દેવના ભવનથી ઓળખાયેલ છે. એ રીતે મંગલાવતી અને દેવકર કટ તેનાતેના નામના દેવના નિવાસરૂપ છે. યથાર્થ નામવાળા વિમલકૂટ અને કાંચનકૂટમાં ક્રમશ: વત્સા અને વસુમિત્રા નામની અધોલોવાસી બે દિકકુમારીના નિવાસભૂત છે. વશિષ્ટ કુટ વશિષ્ટ નામના દેવના નિવાસાભૂત છે. એ રીતે આગળ જાણવું.
૬િ૯૪] ગંધમાદન ગજદંતક જ છે. તે ઉત્તરકુરુની પશ્ચિમે છે.
૬િ૯૫] સરળ છે. વિશેષ એ - ફાટિકકૂટ, લોહિતાકૂટ ધોલોકવાસી ભોગંકરા અને ભોગવતી નામક બે દિકકુમરીના નિવાસરૂપ છે.
૬િ૯૬] કૂટોને વિશે પણ પુકરણીના જળમાં બેઇન્દ્રિયો હોય છે. માટે બેઇન્દ્રિય સૂત્ર. જાતિ-બેઇન્દ્રિયોની જાતિમાં જે કુલકોટિ છે તે જાતિકુલ કોટિ. તે એવી યોનિ પ્રમુખો - બે લાખની સંખ્યાએ બેઇન્દ્રિયના ઉત્પત્તિ સ્થાન દ્વારા. તે જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખ. તે લાખો છે. અતિ આ બેઇન્દ્રિયની જાતિમાં જ યોનિઓ છે. તેમાં ઉત્પન્ન કુલ કોટિઓની સંખ્યા સાત લાખની કહી છે. તેમાં યોનિ જેમ ગોમય, તેમાં એક યોનિમાં પણ વિચિત્ર આકારવાળા કૃમિ આદિ કુલો હોય છે. શેષ-પૂર્વવત્
સ્થાન-૩-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિત અનુવાદ પૂર્ણ
& સ્થાન-૮ @
– X - X — o સાતમું અધ્યયન કહ્યું, હવે સંખ્યાક્રમના સંબંધથી આવેલ રાષ્ટ સ્થાનક નામક આઠમું અધ્યયન કહે છે. તેનું પહેલું સૂત્ર
• સૂત્ર-૬૯૯ થી ૩૦૧ -
૬િ૯] આઠ ગુણોથી યુક્ત સાધુ એકલવિહાર પ્રતિમાને સ્વીકારી વિચરવા માટે યોગ્ય છે. તે આ - શ્રદ્ધાવાન, સત્યવાદી, મેઘાવી, બહુચુત, શકિતમાન, અાધિકરણ, ધૃતિમા, વીર્યસંપs.
[goo] આઠ ભેદે યોનિસંગ્રહ કહ્યો છે. તે આ - અંડજ, પોતજ, યાવતું ઉદ્િભજ ઔપપાતિક... અંડm lઠ ગતિવાળા અને આઠ આગતિવાળા કહal છે. તે આ - અંડજ અંડજોને વિશે ઉપજતો અંડજમાંથી, પોતજમાંથી યાવતું ઔપપાલિકો-માંથી ઉત્પન્ન થાય. તે જ અંડજ, અંડજપણાને છોડતો અંડપણામાં, પોતાપણામાં યાવતું ઔપપાતિકાણામાં જાય. એ પ્રમાણે પોતજે પણ અને જરાયુજે પણ જાણવા. બાકીનાને આઠ ગતિ આપતી નથી.
[bo] જીવોએ આઠ પ્રકારની પ્રકૃતિને એકઠી કરી છે - કરે છે રશે. તે આ પ્રમાણે : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોઝ, અંતરાય... નૈરયિકોએ આઠ કમપ્રકૃતિને એકઠી કરી છે - કરે છે - કરશે.. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિકોમાં કહેવું. એ પ્રમાણે આઠ કમપકૃતિઓનો ઉપચય કર્યો છે - કરે છે અને કરશે... એ રીતે ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરા છે, તે ચોવીશે દંડકમાં કહેવા.
• વિવેચન-૬૯ થી ૩૦૧ :
૬િ૯૯] આ સૂત્રનો પૂર્વ સૂત્ર સાથે આ સંબંધ છે - અનંતર પુદ્ગલો કહ્યા. તે કામણો, પ્રતિમા વિશેષને અંગીકાર કરનારાઓના, વિશેષથી નિર્જાય છે. માટે એકાકી વિહારપ્રતિમાને યોગ્ય પુરુષ નિરૂપાય છે. એ રીતે સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા-સંહિતાદિની ચર્ચા પ્રસિદ્ધ જ છે.
વિશેષ એ કે – આઠ ગુણો વડે યુક્ત સાધુ યોગ્ય થાય છે. એકાકીપણે ગામાદિમાં વિચરવું તે જે અભિગ્રહ તે એકાકીવિહાર પ્રતિમા. જિનકલપ્રતિમાં અથવા માસિકી આદિ ભિક્ષુ પ્રતિમા, તેને સ્વીકારીને • x • પ્રામાદિમાં વિચરવા. તે આ પ્રમાણે- (૧) શ્રદ્ધા-dવોમાં શ્રદ્ધા-આસ્તિક્યવાળો કે અનુષ્ઠાનોમાં પોતાની રુચિવાળો - સકલ દેવોના નાયક વડે પણ ન ચલાવી શકાય એવા સમ્યકત્વ અને ચાસ્ટિવાળો. પુરુષજાત એટલે પુરુષ પ્રકાર.
(૨) સત્યવાદી, પ્રતિજ્ઞામાં શૂર હોવાથી અથવા સત્વોને હિતકર હોવાથી સત્ય, (3) મેધા-શ્રુતપ્રહણની શક્તિવાળો હોવાથી મેધાવી અથવા મેધાવી એટલે મર્યાદામાં વર્તનાર, (૪) મેધાવીપણાથી પ્રચુર શ્રુત-આગમ (ગથી તથા અર્થથી જેને છે, તે બહુશ્રુત. તે ઉત્કૃષ્ટથી અસંપૂર્ણ-કંઈક ન્યૂન દશ પૂર્વધર અને જઘન્યથી નવમાં