Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 290
________________ el-/૫૯૪ થી ૫૯૬ પ૩ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ (3) ઉદ્ધતા - થાળી આદિમાં સ્વયોગથી કોઈ ભોજન કાર્યું હોય તેમાંથી ખરડાયેલ હાય, ન ખરડાયેલ પાત્ર અથવા ખરડાયેલ પાક કે ખરડાયેલ હાથ હોય એ રીતે ગ્રહણ કરવાથી... (૪) અલેપા - અહીં અા શબ્દ અભાવવાચી છે, નિર્લેપ - પૃથકાદિ લેવાથી ચોથી. (૫) અવગૃહીતા - ભોજન કાલે શરાવ આદિમાં ગ્રહણ કરેલ જ જે ભોજન હોય તેમાંથી લેવાયી... (૬) પ્રગૃહીતા - ભોજનવેળામાં દેવા માટે ઉધતને હાદિથી ગૃહિત કોઈ ભોજન કે ભોજન માટે સ્વહસ્તાદિથી ગૃહીત આહારને લેવાથી... (9) ઉઝિતધમ - જે પરિત્યાગ યોગ્ય ભોજન હોય, જેને બીજા ઇચ્છે નહીં તેવું કે અર્ધચક્ત આહાર ગ્રહણ કરે. o પાણીની એષણા આ પ્રમાણે જ જાણવી. વિશેષ એ કે - અલપલેપમાં વૈવિધ્ય છે. તે આ - ઓસામણ, કાંજી આદિ નિર્લેપ જાણવા. o અવગ્રહ પ્રતિમા - ગ્રહણ કરાય તે અવગ્રહ - વસતિ, તેનો અભિગ્રહ છે. તેમાં (૧) મારે આવો ઉપાશ્રય ગ્રહણ કરવો પણ બીજો નહીં, એવું પહેલેથી વિચારીને તેની જ યાચના કરી ગ્રહણ કરે. (૨) જેને એવો અભિગ્રહ હોય કે હું આ સાધુઓ માટે અવગ્રહ ગ્રહીશ અને બીજાના ગૃહીત અવગ્રહમાં વાસ કરીશ... પહેલી પ્રતિજ્ઞા સામાન્યથી છે અને બીજી ગચ્છવાસી સાંભોગિક-અસાંભોગિક ઉધતવિહારી મુનિઓને છે, તેથી એકબીજા માટે તેઓ સાચે છે. (૩) બીજાને માટે યાચીશ પણ બીજાએ ગૃહીત વસતિમાં રહીશ નહીં.. આ અહાનંદિક સાધુઓને હોય છે. જે માટે તે અવશેષ સૂત્રને આચાર્ય પાસે ઈચ્છતો આચાયર્થેિ વસતિ યાયે છે. (૪) બીજા માટે વસતિ યાચીશ નહીં પણ બીજાયો ગૃહીતમાં રહીશ.. ગચ્છમાં જિનકાદિ અર્થે પરિકર્મ કરનારા અભ્યાતવિહારી સાધુને હોય (૫) હું પોતા માટે અવગ્રહ ગ્રહીશ, પણ બીજા બે-ત્રણ-ચાર માટે નહીં.. આ પ્રતિમા જિનકભીને હોય (૬) હું જે સંબંધી અવગ્રહને ગ્રહીશ તે સંબંધી કટ આદિ સંસ્કાર હોય તો ગ્રહણ કરીશ અ યા કુટુક કે નિષણ ભેદે રહીને રાત્રિ વ્યતીત કરીશ.. આ પ્રતિજ્ઞા જિનકલિકાદિને હોય છે. (૩) આ જ પૂર્વોક્ત સાતમી છે. વિશેષ એ કે - પાથરેલ જ શિલાદિ ગ્રહીશ, બીજું નહીં.- ૪ - o સપ્ત સર્તકક - ઉદ્દેશક ન હોવાથી એકસપણે એકક-અધ્યયન વિશેષ, આચારાંગ સુમના બીજા શ્રુતસ્કંધમાં બીજી ચુડાપ એવા સમુદાયથી સાત છે, તેથી સતૈકક કહેવાય. તેનું એક પણ અધ્યયન સર્તકક કહેવાય. તથા નામ હોવાથી એ રીતે તે સાત છે. (૧) સ્થાનસતૈકક, (૨) નૈપેધિકી સર્તકક, (3) ઉચ્ચારપ્રશ્રવણ વિધિ સતૈકક, (૪) શબ્દસઔકક, (૫) રૂપ સર્તકક, (૬) પરક્રિયાસઔકા, (9) અન્યોન્યક્રિયાસપ્તકક. o સાત મહા અધ્યયન-સૂત્રકૃતાંગના બીજા શ્રુતસ્કંધમાં પહેલા શ્રુતસ્કંધના અધ્યયનોથી મોટા અધ્યયનો છે તે મહાધ્યયનો - પંડરીક, ક્રિયાશાન, આહારપરિજ્ઞા, પ્રત્યાખ્યાનક્રિયા, અનાચારકૃત, આર્તક, નાલંદીય. o સપ્તસપ્તમ-૪૯ દિવસો જેમાં છે તે સપ્તસMમિકા. તે સાત દિવસના સાત સપ્તક વડે યથોત્તર વર્ધમાન દત્તિઓ વડે થાય છે. તેમાં પહેલા સપ્તકમાં એકદતિ ભોજન, એક દતિ પાન ચાવતું સાતમામાં સાત દક્તિઓ હોય છે. ભિક્ષુપતિમા, તે ૪૯ અહોરાત્ર વડે થાય છે. ૧૯૬ દપ્તિ થાય. કેમકે પહેલા સપ્તકમાં સાત, બીજામાં ૧૪ ચાવતું સાતમામાં-૪૯, બધી મળીને ૧૯૬ થાય. ભોજન અને પાણી બંનેની દક્તિઓ આટલી-આટલી થાય. ઉક્ત અને જણાવતા ત્રણ શ્લોક વૃત્તિકારે મૂક્યા છે, વિશેષ એ કે દતિ સંખ્યા ૩, ૧૪, ૨૧, ૨૮, ૩૫, ૪૨, ૪૯ કે ૪૯ થી ૩ બંને રીતે હોઈ શકે. અદભુજો - સૂત્રને ન ઉલ્લંઘીને ચાવત્ શબ્દથી મા30 - નિયુક્તિ આદિ વ્યાખ્યાને ન ઉલ્લંઘીને, માતબ્ધ - સપ્ત સપ્તમિકા નામક અનિ ન ઉલ્લંઘીને અથતિ નામને સત્યાર્થ કરવા વડે, દામ - ક્ષાયોપથમિક ભાવરૂપ માર્ગને ન ઉલ્લંધીને અર્થાત્ ઔદયિક ભાવમાં ન જવા વડે. અહીવU - કાનીયને ન ઉલ્લંઘીને અર્થાત્ પ્રતિમાના સમાકુ આચારને ન ઉલ્લંઘીને, કાયાની પ્રવૃત્તિ વડે, માત્ર મનથી નહીં, સ્વીકાકાળમાં વિધિ વડે ગૃહીત, ફરી ફરીને ઉપયોગપૂર્વક પ્રતિ જાગરણ વડે ક્ષિત, શોભિત-પ્રતિમાની સમાપ્તિમાં ગુરુ આદિને આપીને શેષ ભોજનના આસેવન વડે અથવા શોધિત-અતિચાર વર્જન કે આલોવવા વડે, પાર પહોંચાડેલી, કાળની અવધિ પૂર્ણ થતા - કિંચિત્ કાળ અધિક રહીને, પારણાદિને - આ અભિગ્રહ વિશેષ આ પ્રતિમામાં મેં કર્યો અને તે આરાધેલ છે, એ રીતે ગુરુ સમક્ષ કીર્તન કરવાની • x • તે આરાધિતા હોય છે. પ્રત્યાખ્યાનની અપેક્ષાએ તેનું વ્યાખ્યાન આ રીતે - ઉચિતકાલે વિધિપૂર્વક પ્રાપ્ત તે પૃષ્ટ કહ્યું. સતત ઉપયોગૂપર્વક સાવધાન રહેલને પાલિત થાય છે. ગુરને આપીને શેષ ભોજન વડે શોભિત થાય, પ્રત્યાખ્યાન કાળ પૂર્ણ થતાં સ્ટોક કાળ સ્થિર રહેતા તિરિત થાય, ભોજનકાળે તે પ્રત્યાખ્યાનના મરણથી કીર્તિત થાય, નિષ્ઠાથી પહોંચાડી આરાધિત થાય. -- સપ્ત સપ્તમિકાદિ પ્રતિમા પૃથ્વીમાં થાય માટે પૃથ્વી - • સૂત્ર-૫૯૭ : અધોલોકમાં સાત પૃથ્વીઓ કહી છે, સાત ધનોદધિ, સત ધનવાd, સાત તનુવાતો, સાત આકાશાંતરો કહ્યા છે. આ સાત આકાશતરોમાં સાત તનુવાતો સ્થિત છે. સાત તનુવાતોમાં સાત ઘનવાતો સ્થિત છે. સાત ધનવાતોમાં સાત વનોદધિ સ્થિત છે. સાત વનોદધિમાં પિંડલક, પુષ્ય ભાજન સંસ્થાન સંસ્થિત સાત પૃdીઓ કહી છે. તે આ પહેલી યાવત સાતમી. આ સાતે પ્રાણીના સાત નામો કહ્યા છે, તે આ - ધમાં, du, રૌલા, અંજના, રિટા, મઘા, માઘવતી આ સાતેના સાત ગોબો કહiા છે. તે આ - રત્નપ્રભા, શર્કરાપભા, તાલુકાપભા, પંકપ્રભા, ઘૂમપભા, તમપ્રભા, તમતમપભા.

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379