Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 280
________________ ૬/-/૫૩ થી ૫૫ મહાદ્વૈમવત, વૈડૂર્ય, નિષધ, ટુચક-કૂટ. (૫) જંબૂદ્વીપના મેરુની ઉત્તરે છ ફૂટો કહળ છે : નીલવેનકૂટ ઉપદર્શનકૂટ, રુકિમકૂટ, મણિકંચનકૂટ, શિખરિકૂટ, તિનિચ્છિકૂટ... (૬) જંબદ્વીપમાં છ મહાદ્રો કા છે - પાદ્ધહ, મહાપદ્ધહ, તિગિછિદ્રહ, કેસરીદ્ધહ, મહાપૌંડકિહ, પુંડરીકદ્ધહ.. () ત્યાં છ દેવીઓ મહર્વિક યાવતું પલ્યોપમ સ્થિતિક છે. તે આ - શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી... (૮) જંબૂદ્વીપના મેરની દક્ષિણે છ મહાનદીઓ કહી છે - ગંગા, સિંધુ, રોહિતા, રોહિતાંશા, હરી, હરીકાંત... () જંબૂદ્વીપના મેની ઉત્તરે છ મહાનદીઓ કહી છે - નકાંતા, નારીકાંતા, સુવeકિલા, રીંયકુલા, તા, કતવતી... (૧૦) જંબૂદ્વીપમાં મેરુની પૂર્વે સીતા મહાનદીના બંને કિનારે છ અંતરનદીઓ કહી છે - ગ્રાહવતી, દ્રવતી, પકવતી, તdલા, મcજલા, ઉન્મતજa... (૧૧) ભૂદ્વીપના મેરની પશ્ચિમે સીતોદા મહાનદીના બંને કિનારે છ અંતરનદીઓ કહી છે - ક્ષીરોદા, સિંહસ્રોતા, સંતવાહિની, ઉર્મિમાલિની, ફ્રેનમાલિની, ગંભીરમાલિની. [૧ર થી ર] ધાતકીખંડ દ્વીપના પૂર્વદ્ધિમાં છ કર્મભૂમિઓ કહી છે. હૈમવત ઈત્યાદિ જંબૂદ્વીપમાં કહ્યું તેમ અહીં પણ કહેવું. વાવ4 (૩ થી ૫૫] કુકરવરદ્વીપાધના પશ્ચિમાર્ધમાં પણ એમ કહેવું. [૫૭૪] ઋતુઓ છ કહી - પાટ, વ, શરદ, હેમંત, વસંત ગ્રીષ્મ. [૫૫] છ વમરબ યિદિન કહ્યા છે - ત્રીજ, સાતમો, અગિયારમો, પંદરમો અને ઓગણીસમો, તેવીશમો પક્ષ... છ અધિકામિ વૃિદ્ધિદિન) કહા છે - ચોથો, આઠમો, બારમો, સોળમો, વીસમો, ચોવીસમો પા. • વિવેચન-પ૩૩ થી ૫૫ - [૫૩] આ સૂત્રો સુગમ છે. વિશેષ એ - કૂટ સૂત્રોમાં હિમવવાદિ વર્ષધર પર્વતોમાં દ્વિસ્થાનકમાં કહેલ ક્રમ વડે બે બે કૂતો જાણી લેવા. [૫૪] ઉક્ત વણિત ક્ષેત્રમાં કાળ હોય છે, માટે કાલવિશેષને કહેવા છે. ઋતુના સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - બે માસ પ્રમાણ કાળવિશેષ મહતુ, અષાઢ અને શ્રાવણ માસ પ્રાવૃટ છે. એ રીતે ક્રમથી બીજી ઋતુ જાણવી. લૌકિક વ્યવહારમાં શ્રાવણાદિ બે બે માસની વર્ષા, શરદ આદિ ઋતુ છે. [૫૫] મમરત્ત - હિન સમિ અર્થાત્ દિન ક્ષય. પર્વ - અમાસ કે પૂનમ, તેનાથી ઓળખાતો પક્ષ પણ પર્વ છે. લૌકિક ગ્રીષ્મનાતુમાં જે ત્રીજો પક્ષ - અષાઢ કૃષ્ણપક્ષ, સાતમું પર્વ - ભાદરવા કૃષ્ણ પક્ષ, એ રીતે એક માસ વડે અંતરિત માસના કૃષ્ણ પક્ષો સર્વત્ર પર્વો જાણવા. - x - ઉતિસTa - અધિક દિન અર્થાત્ દિન વૃદ્ધિ. ચોથું પર્વ - અષાઢ શુક્લ પક્ષ. એ રીતે અહીં એક માસ વડે અંતરિત શુક્લપક્ષો સર્વત્ર પર્વો છે. આ અતિબિકાદિ અર્થ જ્ઞાનથી જણાય છે. માટે અધિકૃત અધ્યયનમાં સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ અવતરનાર જ્ઞાનના કથન માટે સૂત્રદ્ધયને કહે છે • સૂત્ર-પ૩૬ થી ૫૩૮ : [૫૭] અભિનિબોધિક જ્ઞાનનો છ ભેદે અગવિગ્રહ કહેલ છે. તે આ - શ્રોએન્દ્રિય અશવિગ્રહ ચાવતુ નોઇન્દ્રિય અથવિગ્રહ. [૫૭] અવધિજ્ઞાન છે ભેદે કહ્યું છે, તે આ - આનુગામિક, અનાનુગામિક, વર્તમાનક, હીયમાનક, પ્રતિપાતી, અપતિપાતી. [૫૮] સાધુ-સાળીને આ છ પ્રકારના અવયન બોલવા ન કહ્યું. તે આ - અતિકવચન, હીલિતવચન, Mિસિતવચન, કઠોરવચન, ગૃહસ્થવચન અને ઉપશાંત કયાય પુનઃ ઉદીરવારૂપ વચન. • વિવેચન-૫૬ થી ૫૮ - [૫૬] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - સામાન્યનું - શ્રોસેન્દ્રિયાદિ વડે પહેલા વિકલ્પરહિત અને ‘આ શબ્દ છે' એવા વિકલ્પરૂપ ઉત્તર વિશેષ અપેક્ષાએ સામાન્યનું ગ્રહણ કરવું તે અથવિગ્રહ. આ નૈશ્ચયિક એક સમયપ્રમાણ અને વ્યવહારિક અંતર્મુહd પ્રમાણ છે. અર્થ વિશેષિતત્વથી વ્યંજન અવગ્રહનો નિષેધ છે. કેમકે વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે જ છે. [૫૭] પાછળ ચાલે તે અનુગામી, તે જ આનુગામિક - દેશાંતર ગયેલ જ્ઞાનીને પણ લોચન માફક સાથે ચાલે... જે તે દેશમાં રહેલા જ્ઞાનીને જ હોય કેમકે દેશનિબંધન ક્ષયોપશમ જ હોય તે અનાનુગામિક. તે સ્થાનમાં રહેલ બદ્ધદીપકવતું, દેશાંતર ગયેલ જ્ઞાનીને નષ્ટ થાય છે. જે જ્ઞાન ક્ષેત્રથી અંગુલના અસંખ્યાત ભાગ માત્ર વિષયવાળ, કાલથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ, દ્રવ્યથી તેજો-ભાષાદ્રવ્ય અંતરાલવર્તી દ્રવ્ય વિષયક, ભાવથી દ્રવ્યગત સંખ્યય પર્યાયના વિષયવાળું જઘન્યથી ઉત્પન્ન થઈને પુનઃ વૃદ્ધિ પામતું ઉકર્ષથી લોકમાં લોક પ્રમાણ અસંખ્યાત ખંડોને, અસંખ્યાતી ઉત્સર્પિણી - અવસર્પિણીને, સમસ્તરૂપી દ્રવ્યોને અને દરેક દ્રવ્યમાં રહેલ અસંખ્યય પર્યાયોને વિષયી કરે તે વર્ધમાન. કહ્યું છે કે - પ્રતિસમય અસંખ્યભાગ અધિક, કોઈ સંખ્ય ભાગ અધિક, કોઈ સંખ્યાતગુણ, કોઈ અસંખ્યાતગુણ ક્ષેત્રને વધતુ જુએ તે વર્ધમાન. એ રીતે કાળને પણ જાણવો - તથા - કોઈ ઉત્કર્ષથી અવધિ વડે લોકપર્યન્ત જોઈને સંકલેશવશથી ઓછું જુએ તો કોઈ અસંખ્યભાગહીનાદિ જુએ તે વિષય સંકોચરૂપ • હાનિને હીયમાન અવધિજ્ઞાન જાણવું. પડવાના સ્વભાવવાળું તે પ્રતિપાતી, ઉત્કૃષ્ટથી લોકવિષયવાળું થઈને પણ પડે... ન પડે તે અપ્રતિપાતી. જેનાથી અલોકનો એક પ્રદેશ પણ જોવાય તે અપતિપાતિ. આ કથનનો પાઠ પણ વૃત્તિમાં છે. [૩૮] આવા જ્ઞાનીને જે વચન બોલવા ન કલ્પે તેને કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - કુત્સિત વચન તે અવયન. મસ્તી - જેમકે - તે દિવસે કેમ

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379