________________
૬/-/૫૩ થી ૫૫ મહાદ્વૈમવત, વૈડૂર્ય, નિષધ, ટુચક-કૂટ. (૫) જંબૂદ્વીપના મેરુની ઉત્તરે છ ફૂટો કહળ છે : નીલવેનકૂટ ઉપદર્શનકૂટ, રુકિમકૂટ, મણિકંચનકૂટ, શિખરિકૂટ, તિનિચ્છિકૂટ...
(૬) જંબદ્વીપમાં છ મહાદ્રો કા છે - પાદ્ધહ, મહાપદ્ધહ, તિગિછિદ્રહ, કેસરીદ્ધહ, મહાપૌંડકિહ, પુંડરીકદ્ધહ.. () ત્યાં છ દેવીઓ મહર્વિક યાવતું પલ્યોપમ સ્થિતિક છે. તે આ - શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી... (૮) જંબૂદ્વીપના મેરની દક્ષિણે છ મહાનદીઓ કહી છે - ગંગા, સિંધુ, રોહિતા, રોહિતાંશા, હરી, હરીકાંત... () જંબૂદ્વીપના મેની ઉત્તરે છ મહાનદીઓ કહી છે - નકાંતા, નારીકાંતા, સુવeકિલા, રીંયકુલા, તા, કતવતી...
(૧૦) જંબૂદ્વીપમાં મેરુની પૂર્વે સીતા મહાનદીના બંને કિનારે છ અંતરનદીઓ કહી છે - ગ્રાહવતી, દ્રવતી, પકવતી, તdલા, મcજલા, ઉન્મતજa... (૧૧) ભૂદ્વીપના મેરની પશ્ચિમે સીતોદા મહાનદીના બંને કિનારે છ અંતરનદીઓ કહી છે - ક્ષીરોદા, સિંહસ્રોતા, સંતવાહિની, ઉર્મિમાલિની, ફ્રેનમાલિની, ગંભીરમાલિની.
[૧ર થી ર] ધાતકીખંડ દ્વીપના પૂર્વદ્ધિમાં છ કર્મભૂમિઓ કહી છે. હૈમવત ઈત્યાદિ જંબૂદ્વીપમાં કહ્યું તેમ અહીં પણ કહેવું. વાવ4 (૩ થી ૫૫] કુકરવરદ્વીપાધના પશ્ચિમાર્ધમાં પણ એમ કહેવું.
[૫૭૪] ઋતુઓ છ કહી - પાટ, વ, શરદ, હેમંત, વસંત ગ્રીષ્મ.
[૫૫] છ વમરબ યિદિન કહ્યા છે - ત્રીજ, સાતમો, અગિયારમો, પંદરમો અને ઓગણીસમો, તેવીશમો પક્ષ... છ અધિકામિ વૃિદ્ધિદિન) કહા છે - ચોથો, આઠમો, બારમો, સોળમો, વીસમો, ચોવીસમો પા.
• વિવેચન-પ૩૩ થી ૫૫ -
[૫૩] આ સૂત્રો સુગમ છે. વિશેષ એ - કૂટ સૂત્રોમાં હિમવવાદિ વર્ષધર પર્વતોમાં દ્વિસ્થાનકમાં કહેલ ક્રમ વડે બે બે કૂતો જાણી લેવા.
[૫૪] ઉક્ત વણિત ક્ષેત્રમાં કાળ હોય છે, માટે કાલવિશેષને કહેવા છે. ઋતુના સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - બે માસ પ્રમાણ કાળવિશેષ મહતુ, અષાઢ અને શ્રાવણ માસ પ્રાવૃટ છે. એ રીતે ક્રમથી બીજી ઋતુ જાણવી. લૌકિક વ્યવહારમાં શ્રાવણાદિ બે બે માસની વર્ષા, શરદ આદિ ઋતુ છે.
[૫૫] મમરત્ત - હિન સમિ અર્થાત્ દિન ક્ષય. પર્વ - અમાસ કે પૂનમ, તેનાથી ઓળખાતો પક્ષ પણ પર્વ છે. લૌકિક ગ્રીષ્મનાતુમાં જે ત્રીજો પક્ષ - અષાઢ કૃષ્ણપક્ષ, સાતમું પર્વ - ભાદરવા કૃષ્ણ પક્ષ, એ રીતે એક માસ વડે અંતરિત માસના કૃષ્ણ પક્ષો સર્વત્ર પર્વો જાણવા. - x -
ઉતિસTa - અધિક દિન અર્થાત્ દિન વૃદ્ધિ. ચોથું પર્વ - અષાઢ શુક્લ પક્ષ. એ રીતે અહીં એક માસ વડે અંતરિત શુક્લપક્ષો સર્વત્ર પર્વો છે.
આ અતિબિકાદિ અર્થ જ્ઞાનથી જણાય છે. માટે અધિકૃત અધ્યયનમાં
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ અવતરનાર જ્ઞાનના કથન માટે સૂત્રદ્ધયને કહે છે
• સૂત્ર-પ૩૬ થી ૫૩૮ :
[૫૭] અભિનિબોધિક જ્ઞાનનો છ ભેદે અગવિગ્રહ કહેલ છે. તે આ - શ્રોએન્દ્રિય અશવિગ્રહ ચાવતુ નોઇન્દ્રિય અથવિગ્રહ.
[૫૭] અવધિજ્ઞાન છે ભેદે કહ્યું છે, તે આ - આનુગામિક, અનાનુગામિક, વર્તમાનક, હીયમાનક, પ્રતિપાતી, અપતિપાતી.
[૫૮] સાધુ-સાળીને આ છ પ્રકારના અવયન બોલવા ન કહ્યું. તે આ - અતિકવચન, હીલિતવચન, Mિસિતવચન, કઠોરવચન, ગૃહસ્થવચન અને ઉપશાંત કયાય પુનઃ ઉદીરવારૂપ વચન.
• વિવેચન-૫૬ થી ૫૮ -
[૫૬] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - સામાન્યનું - શ્રોસેન્દ્રિયાદિ વડે પહેલા વિકલ્પરહિત અને ‘આ શબ્દ છે' એવા વિકલ્પરૂપ ઉત્તર વિશેષ અપેક્ષાએ સામાન્યનું ગ્રહણ કરવું તે અથવિગ્રહ. આ નૈશ્ચયિક એક સમયપ્રમાણ અને વ્યવહારિક અંતર્મુહd પ્રમાણ છે. અર્થ વિશેષિતત્વથી વ્યંજન અવગ્રહનો નિષેધ છે. કેમકે વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે જ છે.
[૫૭] પાછળ ચાલે તે અનુગામી, તે જ આનુગામિક - દેશાંતર ગયેલ જ્ઞાનીને પણ લોચન માફક સાથે ચાલે... જે તે દેશમાં રહેલા જ્ઞાનીને જ હોય કેમકે દેશનિબંધન ક્ષયોપશમ જ હોય તે અનાનુગામિક. તે સ્થાનમાં રહેલ બદ્ધદીપકવતું, દેશાંતર ગયેલ જ્ઞાનીને નષ્ટ થાય છે.
જે જ્ઞાન ક્ષેત્રથી અંગુલના અસંખ્યાત ભાગ માત્ર વિષયવાળ, કાલથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ, દ્રવ્યથી તેજો-ભાષાદ્રવ્ય અંતરાલવર્તી દ્રવ્ય વિષયક, ભાવથી દ્રવ્યગત સંખ્યય પર્યાયના વિષયવાળું જઘન્યથી ઉત્પન્ન થઈને પુનઃ વૃદ્ધિ પામતું ઉકર્ષથી લોકમાં લોક પ્રમાણ અસંખ્યાત ખંડોને, અસંખ્યાતી ઉત્સર્પિણી - અવસર્પિણીને, સમસ્તરૂપી દ્રવ્યોને અને દરેક દ્રવ્યમાં રહેલ અસંખ્યય પર્યાયોને વિષયી કરે તે વર્ધમાન.
કહ્યું છે કે - પ્રતિસમય અસંખ્યભાગ અધિક, કોઈ સંખ્ય ભાગ અધિક, કોઈ સંખ્યાતગુણ, કોઈ અસંખ્યાતગુણ ક્ષેત્રને વધતુ જુએ તે વર્ધમાન. એ રીતે કાળને પણ જાણવો - તથા - કોઈ ઉત્કર્ષથી અવધિ વડે લોકપર્યન્ત જોઈને સંકલેશવશથી
ઓછું જુએ તો કોઈ અસંખ્યભાગહીનાદિ જુએ તે વિષય સંકોચરૂપ • હાનિને હીયમાન અવધિજ્ઞાન જાણવું.
પડવાના સ્વભાવવાળું તે પ્રતિપાતી, ઉત્કૃષ્ટથી લોકવિષયવાળું થઈને પણ પડે... ન પડે તે અપ્રતિપાતી. જેનાથી અલોકનો એક પ્રદેશ પણ જોવાય તે અપતિપાતિ. આ કથનનો પાઠ પણ વૃત્તિમાં છે.
[૩૮] આવા જ્ઞાનીને જે વચન બોલવા ન કલ્પે તેને કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - કુત્સિત વચન તે અવયન. મસ્તી - જેમકે - તે દિવસે કેમ