Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
श्री सूयगडांग सूत्र (जीभे श्रुतस्टुंध)
४६ से मेहावी जाणेज्जा बाहिरंगमेतं, इणमेव उवणीयतरागं, तं जहा- माया मे, पिया मे, भाया मे, भज्जा मे, भगिणि मे, पुत्ता मे, धूया मे, णत्ता मे, सुण्हा मे, पेसा, सहा मे, सयण-संगंथ संथया मे, एए खलु आयओ, अहमवि एतेसिं ।
३२
=
AGEार्थ :- बहिरंगं = जहारना, दूरना उवणीयतरागं = नटुना भज्जा स्त्री धूया पुत्री पेसा= प्रेष्य, हास णत्ता = ज्ञाति ४न सुण्हा = पुत्रवधू सहा भित्र सयण स्व४न, पारिवारि5 संगंथ = सगा संबंधी संधुया परिथित, सोमपाशवाणा.
ભાવાર્થ :- તે વિવેકશીલ બુદ્ધિમાન સાધક એમ પણ જાણે છે કે આ મારા નિકટના સ્વજનો, માતા, पिता, भाई, जहेन, पत्नी, पुत्र, पुत्री छे; नोड२-याङ२, ज्ञातिभ्नो, पुत्रवधू, मित्र, स्व४न, सगा-संबंधी અને પરિચિત લોકો મારા જ્ઞાતિજનો છે અને હું તેઓનો આત્મીયજન છું.
४७ से मेहावी पुव्वामेव अप्पणा एवं समभिजाणेज्जा - इह खलु मम अण्णयरे दुक्खे रोगायंके समुप्पज्जेज्जा- अणिट्ठे जाव दुक्खे णो सुहे, से हंता भयंतारो णायओ ! इमं मम अण्णयरं दुक्खं रोगायंकं परियाइयह- अणिट्ठं जाव णो सुहं, माहं दुक्खामि वा जाव परितप्पामि वा, इमाओ मे अण्णयराओ दुक्खाओ रोगायंकाओ पडिमोयह अणिट्ठाओ जाव णो सुहाओ । एवमेव णो लद्धपुव्वं भवइ ।
सिं वा विभयंताराणं मम णाययाणं अण्णयरे दुक्खे रोगायंके समुप्पजेज्जा अणिट्ठे जाव णो सुहे, से हंता अहमेतेसिं भयंताराणं णागयाणं इमं अण्णतरं दुक्खं रोगायंकं परियाइयामि- अणि जाव णो सुहं, मा मे दुक्खंतु वा जाव परितप्पंतु वा, इमाओ णं अण्णयराओ दुक्खाओ रोगायंकाओ परिमोएमि अणिट्ठाओ जाव णो सुहाओ । एवामेव णो लद्धपुव्वं भवइ ।
ભાવાર્થ :– તેમ છતાં તે બુદ્ધિમાન સાધક એમ સમજે છે કે આ જીવનમાં મને કોઈ પ્રકારનો અત્યંત દુઃખકારી રોગાતંક ઉત્પન્ન થાય ત્યારે જો હું મારા સ્વજનોને પ્રાર્થના કરું કે– અહો સ્વજનો ! મારા આ અનિષ્ઠ, અપ્રિય, દુઃખરૂપ, અસુખરૂપ દુઃખકારી રોગાતંકને તમે સહુ બરાબર વહેંચી લો, જેથી હું આ દુઃખથી દુઃખી યાવત્ અતિસંતપ્ત ન થાઉં અથવા તો આપ લોકો મને આ અનિષ્ઠ, પીડાકારક રોગાતંકમાંથી કોઈ પણ એક રોગથી મુક્ત કરાવો. આ પ્રમાણે કહેવા છતાં તે સ્વજનો મારા દુઃખકારી રોગાતંકને વહેંચી લે અથવા મને આમાંથી કોઈ પણ દુઃખકારી રોગાતંકથી મુક્ત કરાવે, તેવું કદાપિ બનતું નથી.
અથવા મારા તે પૂજ્ય સ્વજનોને જ અનિષ્ટ, અપ્રિય યાવત્ દુઃખકારી રોગાતંક ઉત્પન્ન થાય, તો હું પણ તે પૂજ્ય સ્વજનોના અનિષ્ટ, અપ્રિય, અસુખરૂપ તે દુઃખકારી રોગાતંકને ભાગ પાડીને લઈ લું કે જેથી તેઓ તે દુઃખ રોગાતંકથી દુખિત ન થાય યાવત્ પરિતાપિત ન થાય અથવા તો તે દુઃખ રોગાતંકમાંથી કોઈ પણ દુઃખ રોગાતંકથી તે સ્નેહીજનોને મુક્ત કરાવી દઉં, તેવું પણ કદાપિ બનતું નથી.
४८ अण्णस्स दुक्खं अण्णो णो परियाइयइ, अण्णेण कडं कम्म अण्णो णो पडिसंवेदेइ, पत्तेयं जायइ, पत्तेयं मरइ, पत्तेयं चयइ, पत्तेय उववज्जइ, पत्तेयं झंझा,
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org