Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ११४ ।
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
તે ઉપરાંત અનેકવિધ ચતુષ્પદ સ્થલચર તિર્યંચયોનિક એક ખરીવાળા યાવત નહોર યુક્ત પગવાળા જીવોના શરીરો વિવિધ વર્ણાદિવાળા, વિવિધ પુદ્ગલોથી બનેલા હોય છે. આ પ્રમાણે શ્રી તીર્થકરોએ કહ્યું છે. | १८ अहावरं पुरक्खायं- णाणाविहाणं उरपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणं, तं जहा- अहीणं अयगराणं आसालियाणं, महोरगाणं । तेसिं च णं अहाबीएणं, अहावगासेणं इत्थीए पुरिसस्स जाव एत्थ णं मेहुणे एवं तं चेव, णाणत्तं- अंड वेगया जणयंति, पोयं वेगया जणयंति, से अंडे उब्भिज्जमाणे इत्थ वेगया जणयंति, पुरिसंपि णपुंसगंपिवेगया जणयंति, ते जीवा डहरा समाणा वाउकायमाहारैति अणुपुव्वेणं वुड्डा वणस्सइकायं तस-थावरे य पाणे, ते जीवा आहारैति पुढविसरीरं जाव संतं, अवरे वि य णं तेसिं णाणाविहाणं उरपरिसप्प-थलयरपंचिंदिय तिरिक्खजोणियाणं अहीणं जाव महोरगाणं सरीरा णाणावण्णा जाव मक्खाय । शार्थ :- अहीणं = सम् अयगराणं = ४२ आसालियाणं = मसालिs (सनी sad). ભાવાર્થ :- ત્યાર પછી શ્રી તીર્થકર દેવે અનેક પ્રકારની જાતિવાળા ઉરપરિસર્પ-છાતીના બળે સરકીને ચાલનારાં-લપસનારાં, સ્થળચર પંચેન્દ્રિય, તિર્યંચયોનિક જીવોનું વર્ણન કર્યું છે, જેમ કે– સર્પ, અજગર, આસાલિક– સર્પવિશેષ અને મહોરગ– મોટા વિશાળ કાય સાપ આદિ ઉરપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવો છે. તે જીવો પોત-પોતાના યથાયોગ્ય બીજ અને અવકાશ દ્વારા ઉત્પન્ન થાય છે. તે જીવોમાં પણ સ્ત્રી અને પુરુષનો પરસ્પર મૈથુન નિમિત્તક સંયોગ થાય છે, તે સંયોગથી બંનેના સ્નેહનો સંચય થાય છે. ત્યાં તે જીવ પોતાના કર્માનુસાર, નિયત યોનિમાં ઉત્પન્ન થાય છે. શેષ કથન પૂર્વવતુ જાણવું ગર્ભકાળ પૂર્ણ થતાં તે જીવ માતાના શરીરમાંથી ઈડા રૂપે અથવા બચ્ચા રૂપે બહાર નીકળે છે. તે ઈંડા સેવાય જાય ત્યારે તેમાંથી કોઈ સ્ત્રી રૂપે, કોઈ પુરુષ રૂપે અને કોઈક નપુંસક રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ બાલ્યાવસ્થામાં વાયુકાયનો આહાર કરે છે. ક્રમશઃ મોટા થાય ત્યારે તે વનસ્પતિકાય તથા અન્ય ત્રણ-સ્થાવર પ્રાણીઓનો આહાર કરે છે. તે ઉપરાંત તે જીવ પૃથ્વી આદિ જીવોના શરીરનો પણ આહાર કરીને તેને પોતાના શરીરના રૂપમાં પરિણત કરે છે. તે ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચના અનેક વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનવાળા અન્ય શરીરો પણ હોય છે, એ પ્રમાણે શ્રી તીર્થકર પ્રભુએ કહ્યું છે. |१९ अहावरं पुरक्खायं- णाणाविहाणं भुयपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणं, तं जहा- गोहाणं णउलाणं सेहाणं सरडाणं सल्लाणं सरवाणं खाराणं घरकोइलियाणं विस्संभराणं मूसगाणं मंगुसाणं पयलाइयाणं बिरालियाणं जोहाणं चाउप्पाइयाणं, तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थीए पुरिसस्स य जहा उरपरिसप्पाणं तहा भाणियव्वं जाव सारूवियकडं संतं, अवरे वि य णं तेसिं णाणाविहाणं भुयपरिसप्पपचिंदियथलयरतिरिक्खाणं तं चेव जाव गोहाणं जाव जोहाणं चाउप्पाइयाणं सरीरा णाणावण्णा जाव मक्खाय । शार्थ:-गोहाणं = गोड- यंहनधोणउलाणं = नमुस-नोगियो सरडाणं = सर2-5डीडीखाराणं५२-नोणियानी भयासतुं प्राी घरकोइलियाणं = गुडओडिसा, ढगरोणी.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org