Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૩ : આહાર પરિક્ષા
जाव पुक्खलच्छिभगाणं सरीरा णाणावण्णा जाव मक्खायं, एक्को चेव आलावगो । ભાવાર્થ:- શ્રી તીર્થંકર ભગવાને વનસ્પતિકાયના સંબંધમાં અન્ય પણ કથન કર્યું છે– આ વનસ્પતિકાયિક જીવોમાંથી કેટલાક જીવો ઉદકયોનિક હોય છે. જે જળમાં ઉત્પન્ન થાય છે, ત્યાં જ રહે છે અને ત્યાં જ સંવૃદ્ધિ પામે છે. તે જીવો પોતાના કર્મોને વશ થઈને, કર્મોના ઉદયથી અનેક પ્રકારની જાતિવાળા પાણીમાં ७६, अवड, पन, सेवाण, सम्जुङ, हड, डसे३ड, अच्छलाडि, उत्पस, पद्म, डुभुह, नलिन, सुभग, सौगंधि, पुंडरीड, महापुंडरीड, शतपत्र, सहस्रपत्र, उल्हार, डोटुनह, अरविन्छ, तामरस, लिस, ભિસમૃણાલ, પુષ્કર, પુષ્કરાક્ષિભગના રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો વિવિધ જાતિવાળા જળની સ્નિગ્ધતાનો આહાર કરે છે તે ક્રમશઃ વૃદ્ધિ પામતાં પૃથ્વીકાય આદિનાં શરીરોનો પણ આહાર કરે છે. તે જલયોનિક વનસ્પતિઓના ઉદકથી લઈને પુષ્કરાક્ષિભગ સુધી જે નામ બતાવવામાં આવ્યા છે, તેનાં વિભિન્ન વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન(અવયવ રચના)થી યુક્ત તથા અનેકવિધ પુદ્દગલોથી રચિત બીજાં શરીરો પણ હોય છે. તે બધા જીવો સ્વકૃત કર્માનુસાર આ જીવોમાં ઉત્પન્ન થાય છે, આ પ્રમાણે તીર્થંકરદેવે કહ્યું છે. આમાં કેવળ એક જ આલાપક હોય છે.
विवेयन :
જલને આશ્રિત ઉત્પન્ન થતી સેવાળ આદિ વનસ્પતિઓની જલ યોનિ હોવાથી તે જીવ સર્વ પ્રથમ જલનો આહાર કરે છે. તે જીવોને આશ્રિત અન્ય વનસ્પતિઓ ઉગતી ન હોવાથી તેમાં એક જ આલાપક થાય છે.
૧૦૯
વૃક્ષયોનિકાદિ ત્રસ જીવોનો આહાર :
१४ अहावरं पुरक्खायं - इहेगइया सत्ता तर्हि चेव पुढविजोणिएहिं रुक्खेहिं रुक्खजोणिएहिं रुक्खेहिं, रुक्खजोणिएहिं मूलेहिं जाव बीएहिं । रुक्खजोणिएहिं अज्झारुहेहिं, अज्झारुहजोणिएहिं अज्झारुहेहिं, अज्झारुहजोणिएहिं मूलेहिं जाव बीएहिं, पुढवि- जोणिएहिं तणेहिं, तणजोणिएहिं तेणेहिं तणजोणिएहिं मूलेहिं जाव बीएहिं । एवं ओसहीहिं तिण्णि आलावगा, एवं हरिएहिं वि तिण्णि आलावगा, पुढविजोणिएहिं आएहिं काएहिं जाव कूरेहिं, उदगजोणिएहिं रुक्खेहिं, रुक्खजोणिए हिं रुक्खेहिं, रुक्खजोणिएहिं मूलेहिं जाव बीएहिं, एवं अज्झारुहेहिं वि तिण्णि, तणेहिं वि तिण्णि आलावगा, ओसहीहिं वि तिण्णि, हरिएहिं वि तिण्णि, उदगजोणिएहिं उदहिं अवएहिं जाव पुक्खलच्छिभगेहिं तसपाणत्ताए विउट्टंति ।
Jain Education International
ते जीवा तेसिं पुढविजोणियाणं उदगजोणियाणं रुक्खजोणियाणं अज्झारुहजोणियाणं तणजोणियाणं ओसहिजोणियाणं हरियजोणियाणं रुक्खाणं अज्झारुहाणं तणाणं ओसहीणं हरियाणं मूलाणं जाव बीयाणं आयाणं कायाणं जाव पुक्खलच्छिभगाणं सिणेहमार्रेति । ते जीवा आहारेंति पुढविसरीरं जाव संतं, अवरे वि य णं तेसिं रुक्ख- जोणियाणं अज्झारुहजोणियाणं तणजोणियाणं ओसहिजोणियाणं हरियजोणियाणं मूलजोणियाणं कंदजोणियाणं जाव बीयजोणियाणं आयजोणियाणं
For Private Personal Use Only
www.jainelibrary.org