Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૨: ફિયાસ્થાન
કાર્યોના કરવામાં થતી આરંભી હિંસાનો આગાર હોય છે. ત્રસ જીવોની હિંસાનો ત્યાગ હોય, સ્થાવર જીવોની હિંસાનો સર્વથા ત્યાગ હોતો નથી. આ રીતે અસત્ય આદિ દરેક પાપસ્થાનના ત્યાગમાં શ્રાવકોને કેટલાક આગાર-છૂટ હોય છે તેથી શ્રાવકના પચ્ચકખાણ આગારયુક્ત એટલે તે એક દેશથી વિરત અને એક દેશથી અવિરત હોય છે.. દર્શાનિકોના ૩૬૩ વિભાગ અને અહિંસા પ્રધાન સ્વ-સિદ્ધાંત - ६४ एवामेव समणुगम्ममाणा इमेहिं चेव दोहिं ठाणेहिं समोयरंति, तं जहाधम्मे चेव अधम्मे चेव, उवसंते चेव अणुवसंते चेव । तत्थ णं णं जे से पढमस्स ठाणस्स अधम्मपक्खस्स विभंगे एवमाहिए, तस्स णं इमाई तिण्णि तेवट्ठाई पावाउयसयाई भवंतीति मक्खायाई, तं जहा- किरियावाईणं अकिरियावाईणं अण्णाणियवाईण वेणइयवाईण, ते वि णिव्वाणमासु, ते वि मोक्खमाहसु, ते वि लवंति सावगे, ते वि लवंति सावइत्तारो । शार्थ:-तिण्णि सयाई = त्रासो तेवट्ठाई = त्रेस पावाउय = प्रापा-पापडीओ लवंति= थन रेछ सावइत्तारो= ध पहेश संभावना२, ता. ભાવાર્થ :- આ રીતે સંક્ષેપમાં સમ્યક વિચાર કરતાં આ ત્રણેય પક્ષોનો બે સ્થાનમાં સમાવેશ થઈ જાય છે, જેમ કે- ધર્મસ્થાન અને અધર્મસ્થાન અથવા ઉપશાંત અને અનુપશાંત. તેમાંથી અધર્મસ્થાનમાં આ ૩૩ પાખંડીઓનો સમાવેશ થઈ જાય છે, એ પ્રમાણે પૂર્વાચાર્યોએ કહ્યું છે. તે આ પ્રમાણે છે– ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી. તે પણ પરિનિર્વાણનું પ્રતિપાદન કરે છે, તે પણ મોક્ષનું નિરૂપણ કરે છે, તે પણ પોતાના શ્રાવકોને ધર્મોપદેશ કરે છે, તે પણ પોતાના શ્રાવકોને ધર્મમાં જોડે છે. |६५ ते सव्वे पावाउया आइगरा धम्माणंणाणापण्णा णाणाछंदा णाणासीला णाणादिट्ठी णाणारुई णाणारंभा णाणाज्झवसाणसंजुत्ता एग मह मंडलिबंध किच्चा सव्वे एगओ चिट्ठति, पुरिसे य सागणियाणं इंगालाणं पाइं बहुपडिपुण्णं अयोमएणं संडासए णं गहाय ते सव्वे पावाउए आइगरे धम्माण णाणापण्णे जाव णाणाज्झवसाण-संजुत्ते एवं वयासी-हं भो पावाउया आइगरा धम्माणं णाणापण्णा जावणाणाज्झवसाण-संजुत्ता ! इमं ताव तुब्भे सागणियाणं इंगालाणं पाई बहुपडिपुण्णं गहाय मुहुत्तगं मुहुत्तगं पाणिणा धरेह, णो य हु संडासगं संसारियं कुज्जा, णो य हु अग्गिथंभणियं कुज्जा, णो य हु साहम्मियवेयावडियं कुज्जा, णो य हु परधम्मियवेयावडियं कुज्जा, उज्जुया णियागपडिवण्णा अमायं कुव्वमाणा पाणिं पसारेह, इति वुच्चा से पुरिसे तेसिं पावादुयाणं तं सागणियाणं इंगालाणं पाई बहुपडिपुण्णं अओमएणं संडासएणं गहाय पाणिंसु णिसिरइ,
तए णं ते पावाउया आइगरा धम्माणं णाणापण्णा जाव णाणाज्झवसाणसंजत्ता पाणिं पडिसाहरेतं, तए णं से पुरिसे ते सव्वे पावाउए आइगरे धम्माणं जाव
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org