________________
અધ્યાત્મ પ્રશસા.
અધ્યાત્મ શાસ્ત્રની પ્રશંસા કરે છે.
दंभपर्वतदभोलिः सौहादबु घिचंद्रमाः । अध्यात्मशास्त्रमुत्तान मोहजालवनानलः ॥ १२ ॥
ભાવા—અધ્યાત્મ શાસ્ત્ર "ભ રૂપી પતને છેવામાં વજા સમાન છે, મૈત્રી ભાવરૂપી સમુદ્રને વધારવામાં ચંદ્ર સમાન છે, અને વધેલા મેહજાળ રૂપ વનને ખાળવામાં અગ્નિ સમાન છે. ૧૨
વિશેષા—ગ્રંથકાર અધ્યાત્મ શાસ્ત્રની પ્રશંસા કરતાં કહે છે કે, અધ્યાત્મ શાસ્ત્રના અભ્યાસથી મુખ્યત્વે કરીને ત્રણ પ્રકારના લાભ થાયછે. અધ્યાત્મના ચે!ગથી દંભ નાશ પામેછે, મૈત્રી વધેછે, અને મેહજાળ તુટી જાય છે. તેને ગ્રંથકાર અલકારિક ભાષાથી દર્શાવે છે. વાથી જેમ પર્વત તુટી જાયછે, તેમ અધ્યામ રૂપ વાથી દંભ રૂપી પર્વત તુટી જાયછે. ચંદ્રથી જેમ સમ્રુ* ઉછળેછે—વધેછે, તેવી રીતે અધ્યાત્મ રૂપી ચદ્રથી મૈત્રીભાવ વધેછે, અને અગ્નિથી જેમ વન બની જાયછે, તેમ અધ્યાત્મ રૂપી અગ્નિથી મેાહુના જાળ રૂપ અગ્નિ મલી જાયછે; તેથી ભને તેમનાર, મૈત્રીને વધારનાર અને માહુના નાશ કરનાર અધ્યાત્મ શાસ્ત્ર અવશ્ય અધ્યયન કરવા ચેાગ્ય છે. ૧૨
૨