________________
અધ્યાત્મીઓની નિસ્પૃહતા.
તે ખરૂ' સુખ નથી, છતાં તેને તે મેહથી ભારે સુખ માને છે, પર ંતુ અધ્યાત્મ શાસ્ત્રના સ્વાદમાં એટલું' બધુ· સત્ય સુખ રહેતુ છે કે, તેની પાસે એ સુખ ઘણુ ંજ ક્ષુદ્ર છે. તે ઉપરથી ગ્રંથકારે ઘણાને ખાધ આપ્યા છે કે, તમે સ્રીના શ્રૃંગારમાં જે સુખ માની બેઠા છે, તે સુખ અધ્યાત્મ વિદ્યાના સુખની આગળ કાંઇ મીસાતમાં નથી, માટે તમે અધ્યાત્મ વિદ્યાનું અવગાહન કરા. ને તમે એ મહાવિદ્યામાં પ્રવેશ કરી તેનેા મધુર સ્વાદ ચાખશે, તા પછી તમને વિષય સુખ જરાપણુ રૂચિકર લાગશે નહીં. ૯
अध्यात्मशास्त्रसंभूत संतोषसुखशालिनः ।
गणयति न राजानं न श्रीदं नापि वासवम् ॥ १० ॥
ભાવા—અધ્યાત્મ શાસ્ત્રથી ઉત્પન્ન થયેલા સતીષના સુખ વડે શાલનારા પુરૂષો રાજાને, કુબેરને અને ઇંદ્રને પણ ગણુતા નથી. ૧૦
વિશેષા—ગ્રંથકારે આ લેાકથી અધ્યાત્મ શાસ્ત્રની ભારે મશ'સા કરી છે. આ જગતમાં સ પુરૂષા રાજાની, કુબેરની અને કેંદ્રની સ્પૃહા રાખે છે, તેમને માટા ગણે છે, અને તેમની પાસેથી ઉત્તમ પ્રકારના સુખને મેળવવાની આકાંક્ષા રાખે છે; ૫રંતુ જેઓએ અધ્યાત્મ શાસ્ત્રના અભ્યાસ કરી તે ઉપર મનન કરેલ છે, તેના હૃદયમાં એવા સÔાષ ઉત્પન્ન થાય છે કે, જેનાથી તેઓ રાજાને, ધનપતિ—કુખેને અને ઇંદ્રને પણ ગણુતા નથી. તેએ તેમની જરા પણું દરકાર રાખતા નથી. વળી આવા પણ ભાવા નીકળે કે, અધ્યાત્મ વિદ્યાના મનનથી તેમના હૃદય