________________
અધ્યાત્મ સાર.
વિશેષા-આ લેાકથી ગ્રંથકાર અધ્યાત્મ વિષય કોને પ્રિય હાય છે, એ વાત જણાવે છે. ભાગની ઈચ્છા રાખનારા પુરૂષોને જેમ સંગીતમય એવુ, મીનુ ગીત પ્રિય હાય છે, તેવી રીતે ચેાગી પુરૂષાને અધ્યાત્મ પદ્ય પ્રિય હાયછે. આ પ્રમાણે ચેગીની સાથે ભાગીનુ દષ્ટાંત આપવામાં ગ્રંથકારે ભુખી બતાવી છે કે, જ્ઞાન'ના વિષય આત્માની સાથે સ્વભાવથી રહેલા છે. જેવા અધ્યાત્માનંદ આનંદ રૂપ છે, તેવા વિષયાનંદ આનંદ રૂપ છે, પશુ તે આનંદમાં ઘણાજ તફાવત છે. વિષયાનંદ વિષયીને અધેાગતિમાં પ્રે’ચી જાય છે, અને અધ્યાત્મને આન તેને ઉત્તમ ગતિમાં આકર્ષે છે. વળી ગ્રંથકાર ચેાગી શબ્દ કહેલા છે, તે ઉપરથી અધ્યાત્મ વિદ્યાના અધિકારી યાગીજ છે, એમ સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે. અધ્યાત્મના ઉત્તમ આનંદના સ્વાદ જેવા ચેાગીએને આવેછે, તેવા ખીજાઓને આવતા નથી. કારણ કે, સમાધિ વિદ્યામાં મનને વશ રાખવાની શક્તિ રહેલી છે, અને તે શક્તિ અધ્યાત્મ વિદ્યાની નજીક છે. ૮
कांताधरसुधास्वादाद्यूनां यज्जायते सुखम् । बिंदुः पार्श्वे तदध्यात्मशास्त्रस्वदसुखोदधेः ॥ ९ ॥
ભાવા યુવાન પુરૂષોને સ્રીના અધરામૃતના સ્વાદથી જે સુખ ઊત્પન્ન થાય છે, તે સુખ અધ્યાત્મ શાસ્ત્રના સ્વાદના સુખ સાગરની પાસે એક બિદું રૂપ છે. ૯
વિશેષા–સ્રીના શ્રૃંગારમાં આસક્ત એવા યુવાન પુરૂષને તેણીના અધરામૃતના પાનથી ભારે સુખ થાય છે. એટલે વસ્તુતાએ