________________
पाठश्रवणमात्रेण,
विनश्यन्ति नृणां ध्रुवम् ॥९॥ (૯) જે કોઈને ભૂત, પ્રેત, પિશાચ આદિ તરફથી ઉપસર્ગ ત્રિાસ થઈ રહ્યો હોય, કોઈને ત્રાસદાયક ગ્રહપીડા નડતી હોય તો આ નવ મરણને પાઠ કરવા માત્રથી અને સાંભળવા માત્રથી તે મનુષ્યની આવેલી આપત્તિ ઓસરી જશે તેમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી. ____ भूत-पिशाच आदिका उपसर्ग और भयङ्कर ग्रहपीडा, इस नवस्मरण के पाठ के श्रवण मात्रसे अवश्यमेव नष्ट होजाती है ॥ ९॥ कायिकं वाचिकं पापं,
मानसं चापि दुष्कृतम् ।