________________ > આદશ મનિ. જે દિવસે આ ગ્રંથના ચરિત્રનાયકના જેવા આંગળીને ધ ગણાય તેટલા પ્રભાવશાળી પ્રચારકે એક બીજાની સાથે સહકાર સાધવામાં સફળ નિવડશે, અને એ એકત્રિત જેમથી સામાજીક- અનિષ્ટ કે જે માત્ર જૈનેની જ નહિ પરંતુ સારાયે ભારતવર્ષની જનતાની આધ્યાત્મિક નિર્બળતાનું મૂળ કારણ છે, તેને ધ્વંસ કરવામાં ફળીભૂત નિવશે, તે દિવસ ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે. આ મહાન કાર્ય માત્ર વ્યવસ્થિત રચનાત્મક કાર્ય દ્વારાજ પાર પાડી શકાય. તેમના કાર્યમાં તેમને સંપૂર્ણ સફળતા મળે એવી મારી અભિલાષા છે. આ વાડીલાલ મોતીલાલ શાહ, ઘાટકોપર (મુંબઈ). આદર્શ—–મુનિ” મૂળ ગ્રંથ ઉપર જૈનેતર સંપ્રદાયનાં માસિકોએ સમાલોચના કરતાં ઉચ્ચારેલા અભિપ્રાય સંક્ષેપમાં નીચે ટાંકીએ છીએ - નિક “અન’ દિલીથી લખે છે - - જૈન સાધુ ચૈથમલજીનું અત્યંત પરિશ્રમપૂર્વક સંગ્ર કરી તૈયાર કરેલું આ જીવનચરિત્ર છે........એક મહાત્માના ચરિત્રને ઉડે અભ્યાસ કરવાથી જે લાભ પ્રાપ્ત થાય છે, તેજ લાભ આ ચરિત્રને અભ્યાસ કરતાં પણ થાય તેમ છે. મનેરમા” (સપ્ટેમ્બર-૧૯૨૯)માં લખે છે - ગ્રંથમાં જૈનધર્મ સંબંધી બાબતેનું ઉત્તમ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. પુસ્તક ઉપયોગી છે. શિક્ષાપ્રદ અને