Book Title: Aatmsiddhi Author(s): Kiranbhai Publisher: Siddhgiri Bhaktivihar View full book textPage 7
________________ દુ:ખ શું છે ? પૌગલિક સુખ શું છે ? આત્મિક સુખ શું છે ? કયું સુખ નાશવંત છે? કયું સુખ શાશ્વત છે ? સુખને મેળવવા અને દુઃખથી મુક્ત થવા જે ચાહે છે તે વાત વિકપણે કોણ છે? સુખ પ્રાપ્ત થાય તેવા વિચાર-વાણી, વ્યાપાર અને વર્તન કરવાની સ્કુરણની પાછળ કયું તત્વ કામ કરી રહ્યું છે? મનની ધારણું કેમ સફળ થતી નથી? વાણું વ્યાપાર કેમ નિષ્ફળ થાય છે? પરિશ્રમ ઘણે કરવા છતાં પણ ફળ કેમ મળતું નથી ? આ બધાં પાછળ શાં કારણે છે? રાજા રંક કેમ બને છે? રંક રાજા કેમ બને છે? એક મનુષ્ય અસદ્ વિચાર કરે છે, હાનિકારક બેલે છે અને સ્વપર હિતને નુકસાન થાય તેવું વતે છે; તથા બીજે મનુષ્ય સવિચાર કરે છે હિત-મિત અને સત્ય વાણી ઉચ્ચારે છે. પરહિતમાં પ્રવૃત્તિ કરે છે. આનું કારણ શું ? એક વ્યક્તિ દયાળુ, કરુણાવંત, પરે પકાર પરાયણ હેય છે; બીજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 162