Book Title: Bhini Kshanono Vaibhav
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust
Catalog link: https://jainqq.org/explore/001470/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બીની ક્ષણોનો લેબલ વિજયશીલચન્દ્રસૂરિ Jan Education International HELE & PUSO le lorary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ ollolt Holio &ola વિજયશીલચન્દ્રસૂરિ પ્રકાશક શ્રીભદ્રકરોદય શિક્ષણ ટ્રસ્ટ ગોધરા વિ.સં. ૨૦૬૨ ઈ. ૨૦૦૬ PLE Page #3 -------------------------------------------------------------------------- ________________ ભીની ક્ષણોનો વૈભવ (બે સ્તવન ચોવીસીઓ) રચયિતા : વિજયશીલચન્દ્રસૂરિ પ્રકાશક : શ્રી ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ, ગોધરા શાહ કિરીટકુમાર શાંતિલાલ ૪૯, રૂષભ, રાયણવાડી સોસાયટી, બામરોલી રોડ, ગોધરા (પંચમહાલ) ૩૮૯૦૦૧ પ્રાપ્તિસ્થાન : ૧. ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ - ગોધરા ૨. આ.શ્રી વિજયનેમિસૂરીશ્વરજી જૈન સ્વાધ્યાય મંદિર, ૧૨, ભગતબાગ, શારદા મંદિર રોડ, આ.ક. પેઢીની બાજુમાં, અમદાવાદ-૩૮૦૦૦૭ સર્વાધિકાર સુરક્ષિત મૂલ્ય ઃ રૂા. ૨૦ ઈ. ૨૦૦૬, વિ.સં. ૨૦૬૨ મુદ્રક : ક્રિષ્ના ગ્રાફિક્સ ૯૬૬, નારણપુરા જૂના ગામ, નારણપુરા, અમદાવૃંદ-૧૩ ફોન : ૨૭૪૯૪૩૯ OZ Page #4 -------------------------------------------------------------------------- ________________ ભીની ક્ષણોનો વૈભવ વિજયશીલચન્દ્રસૂરિ S இ Page #5 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાદ્ભ મારે થાવું રમતારામ ભવ રણમાં રઝળી રઝળીને થાક્યો છું હે રામ !.... તૃષ્ણાનું તર્પણ કરવા મેં ખરચી શક્તિ તમામ નથી કળાતો તોયે ક્યાંયે એનો પૂર્ણવિરામ.... ૧ “હું” ને “મારું” રટ રટી હું રચતો રહ્યો દમામ ફુગ્ગાની માફક એ ફૂટ્યો તે દી રહી ન હામ...... ૨ સૌ છે તુચ્છ અને હું અચ્છ મોટું મારું નામ આ અભિમાન પડી ભાંગ્યું તવ, જ્યારે ક્યા રામ..... એક દિવસ આ દુનિયા આખી ભરતી મને સલામ પણ જયાં આવી ઓટ પછી સૌ મુજને ગણે ગુલામ..... ૪ બદ કરતાં અદકું ભૂંડું છે દુનિયામાં બદનામ” એમ વિચારી ઘણાં કર્યા મેં મનગમતાં બદકામ..... ૫ તો ય ન લાધ્યો હાય ! મને તો અંતરનો આરામ બલ્બ બદકામોથી થઈ ગઈ મારી ઉંઘ હરામ..... ૬ હાર્યો હું મુજ કરણી કેરો જોઈ આ અંજામ ડરનો માર્યો થરથર ધ્રૂજું પસ્તાતું મન મામ..... ૭ ત્યાં ઉઘડી સમજણની બારી તેજકિરણ મળ્યું નામ અલપ ઝલપ મારગ દેખાયો જે લઈ જાય મુકામ..... ૮ “હું-મારું' ના અંધારાનું હવે ન મારે કામ નામ ન લેશો એનું એને, હો! નવ ગજના પ્રણામ.... ૯ કર પથદર્શન થઈ અજવાળું હે મુજ આતમરામ ! ઠચૂક ઠચૂક કરતો હું તો યે પામીશ અનહદ ધામ.....૧૦ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ (ભૈરવ) પ્રિયતમ ! પ્રાન કરે પોકાર તુજ વિરહાનલ દાહ મુજકો, ચેન ન આવૈ લગાર... અંતરમેં ઘમસાન મચ્યો હૈ, જીલરો બન્યો બજાર હરદમ રટન કરત મુજ હિયરું, બાલમ ! નામ તિહાર ખિન ખિન તલસું દરસન તેરો, અંતરતમ-આધાર ! અબ તો આઓ સાજન ! જલદી, બિનતિ સુનો દિલદાર ! પીરિતિ કર બૈઠો મેં તો સે, સમજી યાર ઉદાર અબ તલસાવો કાહે મોહેં, માલિક ! દિયો રે દિદાર Page #7 -------------------------------------------------------------------------- ________________ થાઇ (નટ ભૈરવ) થાક્યો હું ભવ ભટકી, ઋષભજિન ! ભવમેં સુખ અરુ દુઃખ સદા દો, ખગ્ન રહૈ શિર લટકી જહેં જાઊં તë સાથ ન છોડે, બાત બડી ખટપટકી ૧ રીસ, પ્રીત અરુ મત્સર-લોભા, સંગત દંભ-કપટકી મિલ કર યે ચર બૈઠે સબ તો, મોં કો ઊંધો પટકી w મમ દુરગતિ હોવૈ પ્રભુ ! જૈસે, જલમેં કાની મટકી માલિક ! કર પકરો મૈં તોસે, આશ ધરું ભવ તટકી --- Page #8 -------------------------------------------------------------------------- ________________ લાચારી (અલૈયો બિલાવલ) અજિત-જિણંદ જુહાર, તું જિરિા ! કરમ-ભરમ સબ ટાર, તું જિલરા ! મોહરાય મદહોશ બની જબ, આયૌ કરન પ્રહાર જિનને છિનમેં તિનકો તબ તો, કર દીન્હો બેકરાર ૧ વિષય-વિકાર અસાર તજત જિન, ઔર દોષ અઢાર પદ નિરવાન સું પ્રીતિ માંડે, છાંડી ભવ-ભરમાર અહંકાર-પરવશ મુજ હિયરું, બન્યું દીન લાચાર તા કારન બિગરી બાજી મુજ, હીન ભયો આચાર દીનદયાલ ! અજિતજિન ! અબ હું, જાચું શરન તિહાર અવર ન કછુ માંગું પ્રભુ મેં, બસ, નેક-નિગાહ નિહાર ation International www. Page #9 -------------------------------------------------------------------------- ________________ ચાચના (હમીર કલ્યાણ) જિનેશ્વર ! સંભવ ! ભવ-ભય ટાળ ‘સોહં’-પદનું દાન દઇને, અહંભાવ મમ બાળ તું કરુણાકર, હું તુજ ચાકર, ના કર ઢીલ દયાળ હીર હણ્યું મુજ આતમનું મેં, રચી વિષય જંજાળ ક્રૂર નઠોર બની મુજ મારે, મોહ-મલ્લ વિકરાળ વિશ્વ-સકલનો તું તારણ તું કર્મ-વિધા૨ણ કાળ પાપ-નિવારણ કર મમ હે વિભુ !, યાચે એટલું બાળ ૪ ૧ ર (F) Page #10 -------------------------------------------------------------------------- ________________ (શુદ્ધ વસંત) શ્રી અભિનન્દન-ચરન-કમલ કી, શરન સકલ-સુખદાઈ રે તીન ભુવન-પાવન મનભાવન, તા સમ દૂછું ન કાંઈ રે ૧ એ જિનકો દર્શન, અઘમર્ષણ, વર્ષણ પુણ્ય કમાઈ રે કઠિન કરમ-ઘર્ષણકો ટારે, તારે ભાવકી ખાઈ રે. ૨ જગ-ઉદ્ધારન-કારન હે જિન ! ભાવદયા બરસાઈ રે દીન અભાગી અધમ હું સેવક, તો બિસ ક્ય સાંઈ રે ૩ Page #11 -------------------------------------------------------------------------- ________________ એકરાર (તિલક કામોદ) સુમતિપ્રભુ ! જગજન-મંગલકારી સુમતિપ્રભુ ! જગહિતકર નિરધારી પંચમ જિનપતિ દે પંચમ ગતિ, દુર્ગતિ-દુ:ખ-સંહારી... કામ વિષમ વિષધર કી સંગત, લાગત મોહે પ્યારી તો બસ બન ઉનમત્ત કિયો મેં, અનુચિત કરમ નઠારી ૧ મમતાકુંદ ફસ્યો દુર્મતિ-સૌ કીન્હી મેં દિલદારી ધ્યાન-અશુભ ભાવૈ અતિ મોકો, જનમ ગયો હું હારી રે ઇસબિધ પર-ઘર ખૂબ રમ્યો હું, થાક્યો અબ હું ગમારી આયૌ આપ-શરન હે સાહિબ ! તુમ બિન કૌન સહારી? ૩ અબ નિજ ઘર જા કર ખેલન કી, દિલ મેં દાનત ભારી બાંહ પકર સેવકની માલિક !, બિગરી લે તું સુધારી Page #12 -------------------------------------------------------------------------- ________________ દાવો (મિશ્ર પહાડી) પદ્મપ્રભ જિનરાજને વંદું, વદન-પદ્મ નિરખી આનંદુ તસ પદ-પા-યુગલની સેવા, આપે નિત્ય મનવાંછિત મેવા ૧ શ્રીજિનવરની આણા પાળું, પ્રસરાવું સમક્તિ-અજવાળું અંધારું મિથ્યાત્વનું કાળું, પૂર્ણ પ્રયત્ન તેને ટાળું ૨ અથડાતો ભવ-વનમાં સ્વામી, આવ્યો તુમ ચરણે વિશરામી ! તારો સેવકને શિવગામી ! સમરથને શી વાતે ખામી? ૩ સાહિબ ! ઝાઝું નહિ તરસાવો, કરુણાનું અમૃત વરસાવો અનુભવરૂપે હૈયે આવો, સ્વીકારો સેવકનો દાવો ૪ O Page #13 -------------------------------------------------------------------------- ________________ અરy (મિશ્ર માઢ; જગજીવન જગવાલો-એ દેશી) શ્રી સુપાર્શ્વજિન સાહિબા ! સત્તમ સત્તમ દેવ લાલ રે સેવકની ભવ-ભીતિને, જે ટાળે તતખેવ લાલ રે તુજ શાસને પામ્યા છતાં, રાખું પાપની હેવ લાલ રે ચિત્ત ભમે સંસારમાં, ન ટળે જૂની ટેવ લાલ રે મૂઢ બની મમતામહીં, મ્હાલતું મન મામ લાલ રે સમતા-ઘરમાં તે થશે, ક્યારે વિભુ! ઠરી ઠામ લાલ રે ૩ આવું વિડંબન માહરું, તું વિણ કહું કુણ પાસ લાલ રે અંતરયામી સાંભળો, સેવકની અરદાસ લાલ રે - ૪ જો સર્વજ્ઞ તમે પ્રભુ, તો પેખો મુજ પીડ લાલ રે દેવ સુપાર્શ્વ જિનેશ્વર, ભાંગો મનની ભીડ લાલ રે ૮ O) Page #14 -------------------------------------------------------------------------- ________________ નામમાહાય (ચન્દ્રકસ) નામ-રૂપ અતિ મીઠો, પ્રભુકો. ધન્ય ધન્ય કૃતપુણ્ય ભયો અજ, ચંદ્રપ્રભજિન દીઠો દૂર ગયો દુર્બાન સકલ મુજ, પાપ-તાપ સબ મીઠો નિર્બલ ઉÚખલ મુજ દિલકો, દેખી ઝટપટ પાંઠો પંચબાણ પડે તન-મન કો, કુટિલ જટિલ બહુ ધીઠો ૨ ચંદ્રકિરણ સમ ઉજ્જવલ શીતલ, રૂપ તિહાર ગરિઠો પીડ હરત નિષ્કામ કરત તબ મોં મન એ અતિ ઇઠ ૩ સકલ-સત્ત્વ-હિતકર જિનવર, તું જગતિલક વિસિષ્ઠો નામ-જપન તુજ પાપ ખપન કો, સાધન જગ ઉક્કિઠો ૪ D Page #15 -------------------------------------------------------------------------- ________________ જોખમની સોપft (અડાણા) પકડો સુવિધિનાથ ! મુજ હાથ તું-સમ દીનાનાથ ન કોઈ, હું-સમ દીન-અનાથ આજ લગે ભટક્યો હું ભવમાં, મિથ્યા-સુર સંગાથ મોહમૂઢ થઈને દીધી મેં, બાવળ-કાંટે બાથ અંતરિયાળ રઝળતો મૂકી, છોડી ગયા એ સાથ ત્યારે ભાન થયું કે હું તો, ભૂલો પડ્યો'તો નાથ! આવ્યો છું હું હવે ગણીને, “જાગ્યા ત્યાંથી પ્રભાત” ઘો શરણું આ બાળ-અબુઝને, દયાવંત હે તાત! યોગ-સેમ આશ્રિતને આપે, એવા છો પ્રભુ ! નાથ તેથી મુજ આતમની ચિંતા, હવે તમારે હાથ வ Page #16 -------------------------------------------------------------------------- ________________ (દેશી) હું પામર ને પરમ તું દેવ ! હે મનવાંછિતદાયક ! મારી આશ પૂરો જિનદેવ !... દૂષિત નયન અને મન મારાં, જ્યાં-ત્યાં ભમે સદૈવ પુગલ-રમણાની હજી એની જાય ન જૂની ટેવ રંગ વિષયનો સંગ કુમતિનો, મનડું કરે નિતમેવ આ ભ્રમણામાં ભંગ પડે પ્રભુ ! એવું કરો તતખેવ ૨ સુખદ સુખડ-સમ શીતલ સ્વામી ! પામી મેં તુજ સેવ પામરતા મમ મનની શમે એ, આશીષ યાચું દેવ! ૧ ૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ બેચેન (સરસ્વતી) શ્રેયસ્કર શ્રેયાંસ જિગંદ સેવા તુજ ચરનનકી સાહિબ ! કોર્ટે આઠ કરમકો ફંદ... શિવ-રમનીકી સંગત પાઇ, સાંઈ ! રંગત આપ કરંદ ભવ-વનમેં ભટકું હું ભગવન્! કૌન મિટાવે મુજ દુ:ખદંદ ૧ તૃષ્ણા-પરવસ ખેલું તમાસા, બઢત જાય મેરો ભવકંદ સૂધબૂધ આવે જબ, મેં તબ, ભાગ્યહીન પછતાઊ મંદ ૨ ભયકો માર્યો ભવસે હાર્યો, આયો આપ શરન જિનચંદ! સ્વીકારો સેવક કર માલિક ! જય પાઊં હું ચેન અમંદ ૩ ૧૨ Oો - - - - - - - - - - Page #18 -------------------------------------------------------------------------- ________________ અંતરની આરત (ઝીંઝોટી) શ્રી જિન વાસુપૂજ્ય સુખદાઈ જસ સુજસ ત્રિજગમેં છવાઇ વાસવ સબ પૂજે તુજ ચરનન, અદ્ભુત એ ઠકુરાઇ. માત-તાત અરુ ભ્રાત હમારો, મિત્ર તું નાથ સખાઇ દીન હું, દીનદયાલ તું સાહિબ ! થોરી કરો સહાઇ સબ સદ્ગુન–રતનોંકો સાગર, તું ત્રિભુવન મેં સવાઇ અગનિત-અવગુન-પૂરન મન મમ, કુટિલ કલંકી સદાઇ શુદ્ધ નિરંજન રૂપ તિહારો, યોગીજન મન ભાઇ પુદ્ગલનંદી સ્વરૂપનિકંદી, જિયો મુજ પંકાઇ અંતરકી આરત અબ ઇતની, એ અંતર કબ જાઈ? અવર ન યાચું, અધિક ન યાચું, કૃપા કરો હે સાંઇ ! •*• ૧૩ ૧ ૨ ૩ ૪ Page #19 -------------------------------------------------------------------------- ________________ વિવેક ! (મારુબિહાગ) વિમલજિન ! સાચું શરણ તું એક તારા ચરણ ન છોડું કદાપિ, એ મમ મનની ટેક... ભવ-રણમાં સંસરણ કરતાં, શરણ લહ્યાં મેં અનેક જનમ-મરણના ચક્કરમાંથી, તારણ-તરણ ન એક ૧ રાગ-રીસ-અજ્ઞાનદશાનો, ઘટતાં કંઈ અતિરેક માર્ગાભિમુખ બન્યો મુજ આતમ, ઉપન્યો ચિત્ત વિવેક ૨ પુણ્ય-ઉદય જાગ્યો મન લાગ્યો, તુજ વચને રસ છેક ભવવારણ ને દુઃખવિદારણ, પ્રતીત થયો તું નેક છે. ચરણ-કમલ તુજ પકડું, ન છોડું, થાય ભલે અવિવેક મનમંદિરના સિંહાસન પર, કરું હું તવ અભિષેક જ ૧૪ - Page #20 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્ય સધાન (પૂર્વ) અનંતજિન ! જ્ઞાન તિહાર અનંત તીન ભુવનકે તીન કાલકે, જાને શેય અનંત... ઉપાદેય શુદ્ધાતમ-પદમેં, નિર્વિકલ્પ વિલસંત હેય સકલ પુદ્ગલદલ ત્યાગી, આપ ભયે ભગવંત જ્ઞાનરૂપ અરિહંત... કર્મઅધીન દીન જગતજન, દેખી કરુનાવંત ઉર આવ્યો સમભાવ અલૌકિક, જ્ઞાન-સફલ બલવંત તૂ લોકોત્તર ગુનવંત... રે ઉપાદેય તુજ વચન હમારે, ધ્યેયરૂપ તું સંત હેય અનેરો જગ સબ ઇતનો, બખશો જ્ઞાન ભદંત ! યે પાઊં ભવકો અંત.... ૩ ૧૫ இ Page #21 -------------------------------------------------------------------------- ________________ અનુપમ ધર્મ (ગૌડ મલ્હાર) સાહિબ ' અનુપમ ધર્મ તિહારો દુઃખતપ્ત જગ-શાંતિકરન એ, કરુના-પીયૂષ ઘારો કોઊ નિજઘર-ભરન ભમત છે, એકલપેટ અસારો નિજ ભક્તનકે કારન નિકલ્યો, કોઊ તારનારો સબ મિથ્યાજાલ પ્રસારો... ૧ જૈન-અજૈન, મનુષ્ય-ઇતર વા, નિંદક હો ના પ્યારો યહ નિજ યહ પર ભેદ ન જિનવર, આપ હૃદયમેં ધારો સબકો સમભાવૈ તારો... ૨ સકલ વિશ્વકો મંગલકારન, શોકનિવારન સારો ધર્મજિનેશ્વર આપ પ્રકાશ્યો, ધર્મ અનન્ય ઉદારો જો જનમ-મરન- પ્રતિકારો... ૩ Page #22 -------------------------------------------------------------------------- ________________ તવૈવાહમ (બૈરાગી) ૧ ૨ ધન-ધન શાંતિજિનંદ ગુન-પીન સ્વર્ણિમ કાંતિ મેરુ-શિખરિ-સમ, કિંતુ ન હિયરું કઠીન.. શારદ-શશિ-જયોસ્ના-સમ બાની-અમૃતરસે જગ તીન પુષ્ટ અદુષ્ટ ભયે અરુ ઉજ્જવલ, જ્યુ લવનોદધિ-ફીન હરન ચરન પર વિલસે, તલસે સેવા તુજ નિશ-દીન અચરિજ તૂ પ્રભુ ! કિંતુ મૃગાંક કર્યું, નહીં કલંકી ક્ષીન નામ “શાંતિ' ઉપશામૈ ભ્રાંતિ, પ્રતિમા સમરસલીન શાન્તીશ્વરકો સેવક કબહૂ, હોવત નહિ ગમગીન રોગ-શોક-મદ-મોહ બિચારે, જાસ પ્રભાવે દીન ઐસે પ્રભુસે બન ગઈ પ્રીતિ, જર્યું ચાહત જલ મીન માલિક તૂ, મૈં તેરા બંદા, જીવન આપ-અધીન શાંત કરો ચંચલ ચિત્ત મોંકો, જાચું દેવ પ્રબીન! ૩ Nછ ૧૭ | Gો. Page #23 -------------------------------------------------------------------------- ________________ લગાવ (મુલતાની) પ્રણમું કુંથુનાથ ધરી ભાવ જગત-જંતુ-પાલન-હેતે જે, કરે કૃપા-છંટકાવ. . ચક્રરત્ન સહુ ચક્રી પાસે, વરતે નિશ્ચિતભાવ ધર્મચક્ર પણ ધાર્યું આપે, અદૂભુત એહ બનાવ તેજવિહીન બન્યો મમ આતમ, પાપ-પ્રકર્ષે સાવ તેજકિરણ એક ધર્મચક્રનું, મુજ પર પ્રભુ ! પ્રસરાવ ચિત્તવિશોધક દોષનિરોધક, તુજ પ્રવચન-સદ્દભાવ ક્ષણ-ક્ષણ ભવ-ભવ તુજ શાસનનો, મળજો નાથ ! લગાવ ૩ ૧૮ Page #24 -------------------------------------------------------------------------- ________________ શરણાર્થાત (કલાવતી) અબ મૈં તેરો અર જિનરાજ ! કાલ અનંતો ઘર ઘર ભટક્યો, અજહૂન સીઝયો કાજ... ૧ પહિલે બહુ દિન મોહરાજ જબ, થા મુજ ગરીબનિવાજ ધર્મ' શબ્દ તબ તક તો મૈને, નહીં સુન્યો મહારાજ! ચરમાવર્તે ધર્મ-ભ્રમે મૈ, કીનો ઘોર અકાજ દેવ ભજે બહુબિધ બહુ કષ્ટ, તો ભી ભયો તારાજ ૩ સબ તેં હાર્યો ભવ-ભય ડાર્યો, મોહ-નિવારન-કાજ. તુમ્હરે શરન હું આયો સાહિબ ! જાન જગત-સરતાજ હે જગબંધુ !કરુનાસિંધુ, હે ભવ-તરન-જહાજ ! સમકિત અબ બાંટો ભવ કાટો, રાખો હમારી લાજ Nિ) ૧૯ Oો Page #25 -------------------------------------------------------------------------- ________________ સાફલ્યટાણ (પીલુ) શ્રી મલ્લિનિણંદ નિહાળો, પરભાવ-રમણતા ટાળો નિજ ગુણનું ધન સંભાળો, કચરો સવિ કર્મનો બાળો. ૧ જે રીતે મચ્યો અનંગ, સ્વામી ! એ અદૂભુત ઢંગ અમને શીખવો એ જંગ, જેમ વિઘટે વિષય તરંગ હું રઝળ્યો ઘણું સંસારે, વિષયોનાં મૃગજળ-લારે અદ્યાવધિ કામ-વિકાર, રીબાઉં હું પ્રભુજી ! ભારે હે નાથ ! હવે તો ઉગારો, તુમ વિણ ના કોઈ સહારો નિજ દાસ ગણી સ્વીકારો, તો છૂટે પાપ-પનારો ૪ હે કુંભ-નૃપતિ કુલભાનુ! તુજ આણા મનથી માનું પડશે તો મુજ ઠેકાણું, ને સફળ થશે આ ટાણું - DU Page #26 -------------------------------------------------------------------------- ________________ સૃમિરન (હંસધ્વનિ) સમરું પલ પલ સુવ્રત નામ વંદું હું વધતે પરિણામ.... એ જિનવરનું નામ જપે જે, સસ સરતાં સહુ કામ તાસ વચન-સેવનથી હોવે, ભવનો પૂર્ણવિરામ હું એવું આઠ યામ સુવ્રતજિન-પૂજનથી શમતી, શનિની પીડ તમામ એમાં શું અચરજ? એ તોડે, કર્મોનો ય દમામ પ્રભુબલ અવિચલ ઉદ્દામ ર વિષમ બન્યું મમ મન સમતાળુ ! નર્યું અશુભનું ધામ સેવકની આ પીડ હરો જિન !, જગબાંધવ નિષ્કામ ! જિમ જીતું જીવન-સંગ્રામ ૩ ૨૧ /> Page #27 -------------------------------------------------------------------------- ________________ પSઠાર (જયજયવંતી) સખી રી નમિજિન માં મન ભાવે જો બિગરી બાજી બનાવે... ફ્લેશભર્યો કલુષિત મન મેરો, ક્યાં કર નિરમલ થાવે વિકટ સમસ્યા યહ જીવનકી, નિશદિન ખૂબ સતાવે શ્રીનમિજિનકે ચરનકમલ અબ, આશ ઉલ્લાસ જગાવે ભઈ દિલમેં પરતીત, હમારી-ઉલઝન એહી સુલઝાવે પ્રભુકો પાવન શાસન આસન, જા કે દિલમેં જમાવે તાકે બહુબિધ અવગુન ભારી, આપ હી નિરબલ થાવે રે ૩ જય જય તુમ ગુન ગાઉં સાહિબ ! ત્યોં ત્યૌ આનંદ આવે માનું તો ગુન તેરો વિભુ ! જો, આપ-રૂપ દરસાવે ૪ ૨૨ - Page #28 -------------------------------------------------------------------------- ________________ પોઠાર (ગોરખ કલ્યાણ) જગતમાં સહુનું કરે કલ્યાણ શ્રી નેમિ-નિણંદની આણ.... રાગ-દ્વેષ મિટાવે એને, સુખની મળે રસલ્હાણ સાંભળતા સંતાપ શમાવે, પ્રભુ ! તુજ આગમવાણ દેવોને દુર્લભ દરશાવ્યાં, દેવ! તમે ગુણઠાણ મોહવશે પણ હું નિર્માગી, કરું નિજ-ગુણની હાણ ૨ આર્તનાદ પશુઓનો નિસુણી, તાસ ઉગાર્યો પ્રાણ શું પોકાર અમારો સુણશો, કદી ન જીવનપ્રાણ !? વારવાર શું કરું વિનંતિ, હે જિનરાજ સુજાણ ! કરુણાકર ! મમ કર્મો કેરું, ખતમ કરો ઘમસાણ ૨ ૩ இ Page #29 -------------------------------------------------------------------------- ________________ ભગત-તરંગ (બસંત) મનમેં પ્રગટ્યો ભગતિ-તરંગ પાસજિનંદ-મુખચંદ નિરખક૨, જાગ્યૌ અજબ ઉમંગ બ્યાપ્યો બ્યોમ જ્યું જસ જસ જગમેં, અવિકૃત ઔર અભંગ છાંડી મમતા સાધી સમતા, ટાર્યો વિષય-પ્રસંગ તંગ કરત જો લોક-સકલકું, માર્યો આપ અનંગ કમઠ-સરિસ શઠકી હઠ જૂઠી, ઠારન આપ અઠંગ શમરસ ઉલત વદન-કમલ પર, યું સામુદ્ર તરંગ પતિત, અધમ અરુ મલિન-હૃદય મૈં, તૂ પાવન જ્યું ગંગ કથીર કો કંચન મેં પલટત, પારસ-પા૨સ--સંગ પાસ છુડાઓ પાસ પ્રભુ ! અબ, માંગું ભવકો ભંગ... •*• ૨૪ O Page #30 -------------------------------------------------------------------------- ________________ આનંદ (ભૈરવી) પ્રભુકો અદ્ભુત અતિશય છાજે વૃક્ષ અશોક નિહાળી ભવિકો, શોક સકલ દૂર ભાંજે બિધ બિધ કુસુમકી વૃષ્ટિ કરત સુર, ઉરમેં આનંદ-ઘન ગાજે ૧ નભમેં ભવિજન-મન-સુખકારન, દિવ્ય મધુર સ્વર બાજે ઉજવલ ચામર, રત્ન સિંહાસન, છત્રત્રય શુભ રાજે ૨ હાર્યો મેઘ ભયો મુખ શ્યામલ, દુંદુભિ-ધીર-અવાજે મેરે પ્રભુકે મુખમંડલ પર, આભામંડલ રાજે ) યું અડ પ્રાતિહારજ - શોભાયત, સમવસરનમેં બિરાજે વીર જિનંદ મુખચંદ દરશ કરી, પાયૌ આનંદ આજે Dિ ૨૫ Page #31 -------------------------------------------------------------------------- ________________ (કલશ-પદ) ડેફિયત (બિલાસાંની તીડી) ઇમ મેં યુણિયા જિન ચોવીશ જિનગુણગાન કર્યું બહુમાને, પૂરી મનહ જગીશ... વાતવિસામો જિનથી અધિકો, ઉત્તમ કોણ ગણીશ? તેથી આત્મ-નિવેદન આ તો, સ્તવન-મિષે કર્યું ઈશ ! ૧ વિક્રમથી દો સહસ્ર ઉપરે, વરતે ચુમ્માલીશ ફાલ્ગની પૂનમના શુભ દિવસે, સ્તવ્યા નિણંદ જગદીશ. ૨ શ્રીજિનભક્તિ-તરંગે જાતાં, દિવસ ગયા દસ-વીશ માનું સફલ કૃતારથ તે દિને, મળજો પુનરપિ ઈશ! . સુગુરુ-પસાથે શુભ-વ્યવસાય, રચતાં પદ ચોવીશ પુણ્ય રળ્યું છે તેથી ચેતન-મય હું વિશ્વા વીશ જ We ૨૬ GOIL Page #32 -------------------------------------------------------------------------- ________________ જય ચાન્ય (તિલંગ) આજ મૈને ગિરિવર દરિશણ કીનો યુગ આદીસર જય જગદીસર, નિરખત અમીરસ પીનો છે નયનયુગલ મુજ સફલ ભયે અબ, કરમ કુટિલ ભટ દીનો ૨ તેરે બિન જિન ! રાચું ન કિનમેં, તુજ સુમિરન-જલ-ભીનો ૩ શ્રી શત્રુંજ્ય-નાથ ! નિરંજન ! મુજ મન તુજ ગુન-લીનો ૪ તુજ શાસન-નન્દનવનમેં હમ, ધરમ-કલ્પ-ફેલ લીનો ૫ પ©િ ૨૭ OPE Page #33 -------------------------------------------------------------------------- ________________ ક્યું ન ભયે હમ મોર ક્યું ન ભયે હમ મોર, વિમલગિરિ ઉનમત હોકર ખૂબ ગહેકત ગહેકત હોતી ભોર જિનજીકે ચરનકમલકું દેખત નાચત મૈં ચહું ઓર આદિજિનંદ ચરનરજ ચુનતો ચુનતો હોત વિભોર બિરથા માનુષ જનમ ગંવાયો બિનુ ભગતિકો નઠોર ભગતિ કરે વો પંછી ચંગા, બિન ભગતિ મનુ રોર અરજ સ્વીકારો સાહિબ ઇતની બન મુજ ચિત્તકા ચોર તુંહી તુંહી તુંહી રટત મૈં જિનજી નાભિકિશોર... ૨૮ Page #34 -------------------------------------------------------------------------- ________________ અભત રૂપ તિહારો (આશાઉરી) પ્રભુજી ! અદ્દભુત રૂપ તિહારો નયનયુગલ ઉત્પલસમ સોહે, મોહે મન-મધુકર મારો ભાલ ભવ્ય ઝળકે બહુ તેજે, હેજે ચંદ્ર સંભારો દિવ્ય તિલક વિલસે પ્રભુ ભાલે, આકાશે જિમ તારો મસ્તક ઉપર મુકુટ વિરાજે, કથતો પુણ્ય-પ્રકારો નિર્મલ વિપુલ હૃદયતલ છાજે, કરુણારસ-આગારો બાહુ ઉભય ભયનાશી વિશાલા, ભાંજે કર્મ-ઠઠારો ચરણ-કમલ-યુગ સેવા સારે, અમર-અસુર-નર-વારો નિર્લંછન પદ વરવા પન્નગ-પતિ લાંછન સુખકારી કસ્તૂરીસમ શ્યામવરણી, કરતી સુરભિ-પ્રસારો અમી નીતરતી મૂર્તિ વિલસતી, હરતી ચિત્તવિકારો અનુપમ શોભા-શોભિત જિનવર, મુજ વિનતિ ઉર ધારો આંતર-રિપુગણ દૂર કરણકો, યાચું આપ-સહારો જય શત્રુજ્ય પાર્થ જિગંદા, દાસની આશ નિવારો શ્વાસે શ્વાસે સમરું તુજને, એક જ તું આધારો ૪ પ ૬ છે ૨ ૯ இட Page #35 -------------------------------------------------------------------------- ________________ અજારા પાર્શ્વનાથ ભગવંત ! (દરબારી કાનડા) અજારા પાર્શ્વનાથ ભગવંત પાવન તવ નામ-સ્મરણે મમ રોમ રોમ વિકસંત બાલારુણસમ અરુણિમ આભા, તવ અંગે વિલસંત ઉજ્જવલ-ફૂલ-મઢ્યો તું સોહે, મધ્ય-રવિ ઝલકંત તવ ન્હવણનું જલ અજયરાજના, કરે રોગનો અંત તો ભવ-રોગ અમારો પણ પ્રભુ ! આપ શમાવો સંત હું દુ:ખિયો કરુણાને લાયક, તું વિભુ કરુણાવંત અજ્ઞ હું, તું સર્વજ્ઞ; હું નિર્ગુણ, સાહિબ ! તું ગુણવંત દૂર દૂરથી તવ દરબારે, દોડી આવ્યો ભદંત ! તુજ દર્શનથી નિજ દર્શન હો ! યાચું એ અરિહંત ! ૩૦ ૧ ૨ ૪ Page #36 -------------------------------------------------------------------------- ________________ અાનંદગાન (માલકૌંસ). જગતગુરુ ! વર્ધમાન ભગવાન ચરમ જિનેશ્વર જય જગદીશ્વર, કરતા જગલકલ્યાણ..... મનને જીત્યું, મમતા મારી, સાધી સમતા મહાન દૂર કર્યા શુભ-આતમધ્યાને, રાગ-દ્વેષ અજ્ઞાન ચોત્રીશ અતિશય અનુપમ વિલસે, પાંત્રીશ વાણીગુણ-ખાણ શાસન-આકાશે અહનિશ જે, સદા ચમકતો ભાણ હે જગગુરુ ! યાચું તુજ પાસે, સમકિત-સુખનાં દાન તુજ શાસન-નન્દનવન પામી, કરીએ આનંદગાન ૩ ૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ ઠાટો ઠરમ-જંજીર (બાગેશ્રી) વીર ! હરો ભવ-પીર....મેરી તૂ ઉપશમ અમૃતરસ સાગર, સાગર ક્યું ગંભીર કર્મ-સુભટ તુજ આગે ન ટકે, તૂરિપુ-ખંડન ધીર ઇતને દિન ભટક્યો ભવજલમેં, તો ભી ન પાયો તીર અબ હું શરને આયૌ સ્વામી ! કાટો કરમ-જંજીર لم દાહૈ ભવ-દાવાનલ મુજકો, છાંટો કરુના-નીર જ્યે સબ દાહ મિટે મુજ મનકો, પ્રગટે આત્મ-ખમીર لیگ છે ૩૨ ૩ ૨ Page #38 -------------------------------------------------------------------------- ________________ વન (યમન કલ્યાણ) જિનજી ! યાચું શરન તિહારો તૂ જગતા૨ન શિવસુખકારન, વારન કુમતિ-પ્રસારો તૂ ભવભંજન ભવિમનરંજન, સજ્જન જન-આધારો તુ કરુનાકર ત્રિભુવન ઠાકર, ચાકર વીર ! હું તારો તૂ રીઝે સીઝે મુજ કારજ, મુજ કારજ, ભાંજૈ ભવ-ભય-ભારો ૩૩ ૧ તુજ ગુનકમલ બિમલ અતિ નિરખી, હરખૈ મન–અલિ મારો ત્રિશલાનન્દન દુરિતનિકંદન, વંદન મમ અવધારો 3 ૨ © Page #39 -------------------------------------------------------------------------- ________________ તલસાટ (શિવરંજની) અખિયાં તલસે પ્રભુ-દર્શનકો ત્રિશલાનન્દન જિન મનમોહન, ચરનકમલ-ફરસનકો ૧ વીર અનોપમ ચંદ નિહાલી, હૃદય-કુમુદ-બિકસનકો , અભ્યતર રિપુ-ખલ-દલકા સબ, દૂર કરને ઘરષનકો છે જ વીર જિનેસર ભેટી પાઊં, શુદ્ધાતમ-હરખનકો પ્રભુ-ગુન-નન્દનવનમેં વિહરી, હરું મૈલ સબ મનકો ૫ - ૩૪ ૩૪ - Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉજયંત ગિરનાર (આહીર ભૈરવ) જય જય ઉજ્જયંત ગિરનાર ત્રિભુવનમાં પાવન એ અનુપમ, ઉપવન પુણ્યનું સાર... નેમિજિનેશ્વર શ્રી પરમેશ્વર, યાદવકુલ-શણગાર દીક્ષા-કેવલ-મોક્ષ થકી તસ, એ ગિરિવર સુખકાર પહેલી ટૂંકે ચૌદ જિનાલય, શિખરબંધ શ્રીકાર પ્રથમ સર્વથી તેહમાં સોહે, દાદાનો દરબાર શ્યામલવરણું નમણું સલૂણું, વિલસે બિંબ ઉદાર કામ-વિજયનો ઘોષ ગજવતું, તીરથનો આધાર તનનો શ્રમ, સંતાપ હૃદયનો, ને ભવ-ભયનો ભાર ટાળે એ ઊર્જાના દૈવી-પુંજ તણો દેદાર ત્રીજી ટૂંકે અંબાદેવી, તીર્થ-૨ક્ષણાધાર ગણધરનાં પગલાં પણ વરતે, પંચમ ટૂંક મોઝાર વર્તમાનમાં આ બે સ્થાને, ઇતરોનો અધિકા૨ સત્તા ને પશુબળની સામે, સકલ સંઘ લાચાર જ્ઞાનવાવ ગજપદકુંડાદિક, કુંડ ઘણા જલધાર પાવન જલ જેનાં ભવ-જલથી, ભવિનો કરે ઉગાર ૩૫ ૧ ૨ ૩ ૫ ૬ Page #41 -------------------------------------------------------------------------- ________________ ગૌમુખી ગંગામાં પ્રભુજીનાં પગલાં છે સુખકાર પણ ઇતરો કરતાં ત્યાં નિશદિન, આશાતન દુઃખકાર રાજિમતી ને રથનેમિની, પ્રતિમા ગુફા-મઝાર સાથે નેમીશ્વરનાં પગલાં, નિરખી ધન્ય અવતાર એક ચૈત્ય છે દિગંબરોનું, પહેલી ટૂંકે ધા૨ ઇતરોના દેવોનાં છૂટક, સ્થાનકનો નહિ પાર સહસ્રામ્રવનમાં પ્રભુ-પગલાં, કલ્યાણક-સ્મૃતિ સાર નૂતન મંદિરમાં ચઉમુખ જિન, વળી વિપુલ પરિવાર તીર્થ-તળેટીએ સુંદર પ્રભુ-ઋષભનું ચૈત્ય જુહાર પ્રભુ-પગલાં ને અંબા-મૂરત, પણ ચઢતાં પગથાર શાસ્ત્રવચન થકી એ ગિરિવરનો, જાણી પ્રભાવ અપાર યાત્રાર્થે ઉલ્લસિયું અંતર, કીધો દીર્ઘ વિહાર વિક્રમથી બે સહસ્ર ઉપર, અડતાલીશ વિચાર માઘ શુદી એકમના દીઠો, દાદો મેં દિલદાર જ્યોતિ જળહળ નેમપ્રભુનાં, મુખડાંની પલવાર એકટકે અનુભવતાં મેં તો, ધોયાં પાપ હજાર તીર્થ-પ્રભાવે મુજ મનના સહુ, મટો વિષય-વિકાર સરસ શીલનાં ને પાલનથી, સફળ હજો અવતાર જય જય ઉજ્જયંત ગિરનાર.... ૩૬ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ Page #42 -------------------------------------------------------------------------- ________________ નંદનવન તીર્થપતિ શ્રÍનિસુવર્નોન સ્તવન (રાગ : જગજીવન જગ વાલહો...) નંદનવન-તીરથપતિ શ્રી મુનિસુવ્રતસ્વામ લાલ રે, તગડી-મંડન દીપતો સુંદર અતિ અભિરામ લાલ રે. ૧ શ્યામવરણ જિન દેહડી ઉજ્જવલ યશનું ધામ લાલ રે, બિંબ યશોજ્જવલ થાપિયું તેણે કારણ ઇણ ઠામ લાલ રે. ૨ ભવ્ય-દિવ્ય તેજે મઢ્યું, ઉપશમરસ છલકત લાલ રે, વદનકમલ જિનરાજનું મરક-મરક મલકત લાલ રે. ૩ પ્રભુદર્શન જો આવડે, તો નહિ એ પાષાણ લાલ રે, મૂર્તિમંત પરમાતમાં પ્રતિમા આ મહાપ્રાણ લાલ રે. ૪ દર્શન ભદ્રક જીવને, પાપ નિવારણહાર લાલ રે, સમ્યગ્દર્શન જો હવે, સ્વર્ગ દિયે સુખકાર લાલ રે. ૫ દર્શન આત્મસ્વરૂપનું દર્શન કરતાં જેહ લાલ રે, પામે શિવપ્રાસાદની શ્રેણિ ચઢશે તે લાલ રે. શ્રી સુવ્રતજિનનાથનું પરિકર-મંડિત બિંબ લાલ રે, નિરખત મનડું પૂછતું આ શું ન મુજ પ્રતિબિંબ? લાલ રે. ૭ ઉત્તર આ પૃચ્છાતણો, જબ લગ પામું ન નાથ ! લાલ રે, ત્યાં લગ તવ પ્રતિમાતણો, હોજો શીળો સાથ લાલ રે. ૮ જ ૩૭ Page #43 -------------------------------------------------------------------------- ________________ ३८ Page #44 -------------------------------------------------------------------------- ________________ संस्कृत गीति - चतुर्विंशतिका । - ૩૯ - OU Page #45 -------------------------------------------------------------------------- ________________ श्रीवीरस्तवः ॥ जस्स सासणवी अत्थमइ नो कया जो समुज्जालई तिहुयणं सध्या । नाणकिरणोहणासियतमोवद्दलो जयउ सो वद्धमाणो जिणाखंडलो ॥१॥ सुद्धनियअप्परुवस्स झाणे रओ परमअविगप्पआणंदसुहसंगओ । जम्मजरमरणमग्गे य दत्तग्गलो जयउ सो बद्धमाणो जिणाखंडलो ॥२॥ समवसरणम्मि गयणोवमे उग्गओ सुमुणिगणतारयालंकि ओडच्चभुओ। पुण्णचंदो व्व जो रेहइ समुज्जलो जयउ सो वद्धमाणो जिणाखंडलो ॥३॥ झायई दब्बगुणपज्जवाणं ठिइं पण्णवड़ तह जहत्थं तिलोगट्टिइं। नामगहणेण वि विणासियामंगलो जयउ सो बद्धमाणो जिणाखंडलो ॥४॥ तिण्णभवसिंधुओ भुवणजणबंधुओ सोसिओ जेण तवसा य कम्मंधुओ। परमकरुणासुधासित्तभूमंडलो जयउ सो वद्धमाणो जिणाखंडलो ॥५॥ - पल ४० Page #46 -------------------------------------------------------------------------- ________________ नमो नमः श्रीगुरुनेमिसूरये ॥ ऐं नमः ॥ ॥ चतुर्विंशतिजिनगीतयः ॥ १ श्रीऋषभजिनगीतिः ॥ वन्दे नाभितनूजन्मानं पृथ्वीशं प्रथमं पृथुकीर्तिं प्रथितविमलमहिमानम्..... सृष्ट्यादाविह भरते योऽखिल - सद्व्यवहारनिदानं, दातारं प्रथमं त्रातारं प्रथमं ज्ञाननिधानम्.... स्रष्टारं प्रथमं द्रष्टारं प्रथमं गुरुमविगानं, प्रथमं वैज्ञानिकमथ विश्वे विश्वेश्वरतास्थानम्... प्रथमं विश्वपतिं श्रीवृषभं धर्मे वृषभसमानं, वृषभाङ्कितपदकमलं सुरवर-वधूरचितगुणगानम्.... १ ૪૧ m ज्योतिर्मयमानन्दघनं हत- सर्वकठिनकर्माणं, शुचिशीलं गतभवलीलं तं विहितभुवनकल्याणम्.... ४ Page #47 -------------------------------------------------------------------------- ________________ श्री अजितनाथजिनगीतिः ॥ अद्वितीयं द्वितीयं जिनं संस्तुवे कर्ममल्लैरजितमष्टसङ्ख्यैः अजितनाथाभिधं विजितसकलद्विधं त्रिविधमभिवन्दितं त्रिदशमुख्यैः ॥ १ ॥ कलभगतिगामुकं मुक्ति रतिकामुकं मत्तगजलाञ्छितं पादपद्मे स्वर्णवर्णच्छविं पुण्यपङ्कजरविं नाशयन्तं च पापापदं मे ॥२॥ रागभङ्गं त्वया कुर्वतोपार्जितो विश्वरागो महच्चित्रमेतत् । द्वेषविजयं तथा कुर्वता तदुपरि द्विष्टमेवेत्यहो ! चित्रमपि तत् ॥३॥ धर्मसाम्राज्यवरनायकं दायकं धर्मतत्त्वस्य परिचायकं च । भीमभवसिन्धुतस्त्राणशीलं सदा भावप्राणेश्वरं मामकं च ॥४॥ ૪૨ ORL Page #48 -------------------------------------------------------------------------- ________________ ३ श्रीसम्भवनाथजिनगीतिः ॥ तारय तारय रे सम्भवजिन ! मां तारय मारय मारय रे मोहरिपुं मम मारय.... कारय निरुपमसमतानन्दं निजगुणगणनिः ष्यन्दं, वारय विषमममत्वस्पन्दं संवर्धितभवकन्दम्.... विस्तारय सुविवेकाभोगं दारय दुर्मतिदारुणरोगं विनिवारय मयि कर्मकुदृष्टि योगविलसदुपयोगं, कृतसतताशुभयोगम्... २ रचय शीलसुखसृष्टि, धारय मम विज्ञप्तिं कुरु कुरु १ मयि करुणारसवृष्टिम्.... ३ ४३ Page #49 -------------------------------------------------------------------------- ________________ - - श्री अभिनन्दनजिनगीतिः ॥ श्रीअभिनन्दन ! जगदानन्दन ! संवरनन्दन ! श्रेष्ठ ! रे । विश्वविहितवन्दन ! सुखस्यन्दन ! दुरितनिकन्दन ! प्रेष्ठ ! रे ॥१॥ गतिचतुष्कनिर्मूलनकारण ! .. चतुर्धर्मसन्धारण ! रे । तुर्यजिनेश्वर ! तुर्ये ध्याने स्थापय मां भववारण ! रे ॥२॥ भवनीडेऽहं कृतबहुपीडे निर्वीडं क्रीडामि रे। निजमात्मानं कृतपाप्मानं कर्मभिरथ पीडामि रे રો इत्थं मम दुरितैर्मयका मम मूर्धनि सृष्टं शूलं रे । पाहि पाहि मां त्राणशील जिन ! शीघ्रं नय भवकूलं रे - ४४ PM - Page #50 -------------------------------------------------------------------------- ________________ श्रीसुमतिनाथजिनगीतिः॥ सुमतिजिन ! तव चरणौ प्रणमामि सुमतिजिन ! अघकरणाद् विरमामि तव चरणौ न्यक्कृतजनि-मरणौ मोहमल्लसंहरणौ कृतजगदुद्धरणौ भवरणतोऽहर्निशमहं भजामि... णाम............. तव चरणौ बहुशतशुभलक्षण-लक्षितमङ्गलकरणौ देव-दनुज-मनुजैः कृतशरणौ भक्त्या नाथ ! यजामि...... २ त्वच्चरणाश्रयणं कुर्वाणः पापाचरणमनुचितम् अपि बहु रुचितं मम बहु कालात् तत्कालं विसृजामि....३ तव चरणौ समवाप्य शरणमिह जातोऽहं जितभवभीः करुणाशील ! कुगतिमधुना तव कृपया नैव व्रजामि......४ - पल ४५ இ Page #51 -------------------------------------------------------------------------- ________________ श्रीपद्मप्रभजिनगीतिः ॥ वन्दे पद्मप्रभमभिरामं रक्तोत्पलदलसन्निभदीप्ति तृप्तिप्रदमविरामम्.... १ रक्तपद्मलाञ्छितपदपऱ्या छद्मविहीनमकामम्...२ दिनकरवन्निजकरभरप्रसरै बर्बोधितभव्यारामम्... ३ ऊर्जितचरणं निर्जितकरणं तर्जितदोषग्रामम्.... ४ विगतविभावं प्रकटस्वभावं शीलसदनमुद्दामम्....५ ४६OLA Page #52 -------------------------------------------------------------------------- ________________ - श्रीसुपार्श्वनाथजिनगीतिः ॥ रे मम मनसि मुदा त्वं वसतु देव ! सुपार्थ ! सदा तव ध्यानं मम हृदये प्रविलसतु.... मम चित्तं बहुदोषकलुषितं पर्युषितं ननु कमलं त्वदर्शनमधुरामृतसेकात् शुचि भूत्वा प्रविकसतु......... १ असमप्रशमरसखचितां निचितां गुणपरमाणुसमूहै: तव मुखमुद्रां वीक्ष्योन्मुद्रां नयनयुगं मम हसतु........... भीमभवारण्येऽशरणोऽहं लुट्यति मां मोहारिः अधुना स्वीकुर्वे तव शरणं येनाऽसौ सन्त्रसतु............. अभयदानशीलोऽसि त्वमिति श्रुत्वा त्वां प्रतिपन्नः दुर्गतिभयभीतेऽथ विभो ! तव कुणा मयि उल्लसतु...... ४ ४७ Page #53 -------------------------------------------------------------------------- ________________ श्रीचन्द्रप्रभजिनगीतिः ॥ देव ! देवानां दयालो ! हे विभो ! तुभ्यं नमः नाथ ! चन्द्रप्रभजिनेश्वर ! जय विभो ! तुभ्यं नमः । भाग्यहीनैर्नैव लभ्यस्त्वं विभो ! तुभ्यं नमः भागधेयैस्त्वामवाप्तोऽहं विभो ! तुभ्यं नमः निष्कलङ्का निष्कलङ्कपथप्रदानेऽपि क्षमा शोभना शर्मप्रदाऽथ च शीतला शशधरसमा विशदबोधविधानतः सुनिराकृतशेषभ्रमा जयति भुवने देशना ते हे विभो ! तुभ्यं नमः ॥२॥ दृष्ट्वोज्ज्वलं वदनं त्वदीयं भवति मम हृदि कल्पना किमिदं सितांशुः किमुत भानुः किमथ कमलं काञ्चनम् । प्रथमः कलङ्की मध्यम: प्रखरस्तूतीयं च क्षयि वदनोपमं त्वत एव वदनं ते विभो ! तुभ्यं नमः ॥३॥ ___४८ ४८ Page #54 -------------------------------------------------------------------------- ________________ स्वामिन् ! समस्तसुपुण्याशेरेक एव निधिर्भवान् अनघात्मसद्गुणरलराशेरपि भवानेवेश्वरः निर्गुणशिरोमणिरहमपुण्यः सेवकोऽस्मि तथाऽपि ते उदरम्भरित्वं कीदृगेतत् ते ? विभो ! तुभ्यं नमः ॥४॥ शीलन्धरस्त्वं शीलरहितोऽहं विभो ! तव सेवकः ज्ञानाकरस्त्वं ज्ञानरहितोऽहं तथा भवदाश्रितः। परमात्मतत्त्वं त्वं तथा बहिरात्मतत्त्वमहं महद् भेदं विदारय शीघ्रमेनं हे विभो ! तुभ्यं नमः ॥५॥ ४४ Page #55 -------------------------------------------------------------------------- ________________ ९ श्रीसुविधिनाथजिनगीतिः सत्यं नाऽहं नहि मम किञ्चित् अद्यावधि 'सर्वं मम' इति मे मतिरतितीव्रा समभूत् स्वार्थाधीनं किन्तु तदखिलं मनुते मां यत्किञ्चित्..... लोक समाराधनचेष्टायां कालः सुमहान् गमितः श्रमितोऽहं बहु तत्र तथाऽपि तोषितवान् नहि कञ्चित्.... लोकवास्तवमितीक्षित्वाऽथ तत्त्यागोद्यतचेताः जिनप! त्वामनपेक्षसहायं श्रितवानहमविपश्चित्..... १ सुविधिनाथ ! मम वारय ममता - महङ्कारमपि दारय 'त्वं मेऽहं तच' इति विश्वासं प्रकटय जिन ! मयि भवभित्... ४ भक्तिरेव शीलं मम धर्मो भक्तिरेव चिरमस्तु येनाsहंता - ममतायुगलं त्यजति झटिति जिन ! मम हृत्..... ५ ૫૦ Page #56 -------------------------------------------------------------------------- ________________ १० श्रीशीतलनाथजिनगीतिः ॥ शिरसा वन्दे शीतलनाथं..... ज्ञानमनन्तं ज्ञेयानन्तं यो वहते शिवपाथम्... १ वचनमनिर्वचनीयगुणमपि भावामयसत्क्वाथम्... २ त्रिभुवनजनकृतपूजापात्रं निर्दोषं शुचिशीलं शीतल वजिरचितगुणगाथम्... ३ मीडे कर्मोन्माथम्... ४ ૫૧ ONL Page #57 -------------------------------------------------------------------------- ________________ श्रीश्रेयांसनाथजिनगीतिः॥ विभो ! त्वयि भक्तिर्मम हृदि भवतु भक्तिरेव शक्तिः कलिकाले भक्तिरेव मामवतु... भक्तिपदार्थमहं नो वेद्मि नहि नहि भक्त्या रीतिम् विनवीम्येतत् तव कृपया तद्-बोधो मय्युद्भवतु... १ भक्तिस्त्वत्पदपङ्कजसेवा त्वत्पूजनमपि भक्तिः आज्ञापालनमपि तव भक्तिः मम मन इदमनुभवतु... २ मुक्तिपदं यावन्नो लप्स्ये श्रीश्रेयांसजिनेश ! भक्तिशीलता तावदभङ्गं मयि प्रतिभवं प्रभवतु.... ३ XY - ५२ One Page #58 -------------------------------------------------------------------------- ________________ श्रीवासुपूज्यजिनगीतिः॥ चेतन ! चल चल जिनवचरणे चल चल वासुपूज्यजिनचरणे रक्तदीप्तिरञ्जितनखशशधर जगदुद्भासिसुकिरणे... १ दीनतया भुवने गीतानां भवभीतानां शरणे.... २ इन्द्रियमत्तमतङ्गजपञ्चक वञ्चितभवदुद्धरणे... ३ विषयोन्मादप्रमादप्रेरित कर्माश्रवसंवरणे.... ४ प्रक्षालितमलिनानन्तःकरणे वारितपापाचरणे.... ५ दुष्टशीलतायाः संवरणे चारुशीलताकरणे.... ६ سه هم - पल ५3 PM Page #59 -------------------------------------------------------------------------- ________________ १३ श्रीविमलनाथजिनगीतिः ॥ जय जय जय जय विमलजिनेश्वर ! तव गुणगानरसाकुलचेताः सञ्जातोऽतितमामविनश्वर ! विमलीकुरु मम हृत्कमलं हे नित्योदित ! गतताप ! दिनेश्वर ! ... १ बहुकालं सोढस्तव विरहो नाऽहमथोऽधिसहे परमेश्वर ! मोहध्वान्ताक्रान्तस्वान्त - स्तव विरहे वर्तेऽहं भास्वर !... क्षीरोदस्त्वं क्षारोदोऽहं कुशलस्त्वमहमनङ्कुशप्रष्ठः स्थावरतुल्योsहं त्वं स्थिरता - स्वामी हे जिन ! नित्यविकस्वर ! ...३ त्वं सगुणः शिवरमणीसक्तः तदसक्तोऽहं निर्गुणपुरुषः मम तव भेदमिमं बहुलघुकं लघु लघु निर्मूलय जगदीश्वर !... ४ तव प्रेष्योऽहं प्रेषय मामथ निजगेहे जिन ! प्रेषकशेखर ! करुणाशील ! विगतभवलील ! त्वमसि विभो ! गतपील ! जिनेश्वर... ५ ૫૪ Page #60 -------------------------------------------------------------------------- ________________ १४ श्रीअनन्तनायजिनगीतिः॥ श्रीअनन्तमनन्तगुणाकर-मन्तकरं भवजलधे रे स्तौम्यनन्तपदप्रापणसेतुं हेतुं सुगुणसमृद्धे रे..... तव गुणसागरतो गुणमेकं छेकं गुणमय ! देहि रे रोरं मामथवा हे जिनवर ! गुणचौरं प्रविधेहि रे... उपदिष्टं भवतैव विभो ! यद् ‘दानं पात्रे देयं' रे स्वयमेतलाऽऽचरसि तदत्र नु किं मयका विज्ञेयं रे ?... ३ चेदपात्रमरम्यहरू भगवन् ! तर्हि न याचे प्रचुरं रे पात्रत्वं त्वं मयि सम्पादय केवलममात्रमधुरं रे.... ४ पात्रतया तव सेवनशीलो भवितुं नाथ ! समीहे रे वितर वितर करुणाकर ! जिनवर ! नाऽधिकमतोऽहमीहे रे....५ * ५५ L Page #61 -------------------------------------------------------------------------- ________________ श्रीधर्मनाथजिनगीतिः ॥ स्वामिन् ! कीदृगहं गुणरहितः? अभयदानमिह जीवनिकाये देयमवश्यं मुनिना किन्त्वल्पामपि यतनां नाऽहं कुर्वे दानविरहितः.... १ मनसा वाचा क्रियया चाऽपि पाल्यं यतिना शीलम् अस्खलितस्खलनाभिस्तदपि नु जातः शीलविरहितः... २ अभ्यन्तरमथ बाह्यं च तपस्तप्यमेव ननु किन्तु गलितबलीदर्दन्यायेनाऽभूवं तपसा रहितः... भाव एव चारित्रप्राणा भावो धर्माधार: किन्तु विभाववशेन मयाऽहं विहितो भावविरहितः... ४ मूलोत्तरगुणरहितोऽपि स्वं मन्ये हन्त सुविहितम् दम्भदिग्धधिषणः को मादृक स्यान्मम सृष्ट्यामहितः... ५ यद्यप्यगुणोऽस्म्येवं भगवन् ! तदपि त्वयि, तव मार्गे भक्तिरस्ति सुदृढा निष्कामा मम हृदि हे जनमहित !.... ६ गुण एकोऽयं मयि चिरकालं विकसतु शतगुणशाखः धर्मजिनेशाऽहं येनाऽऽशु गुणशीलः स्यां स्वहितः... ७ NO ५६ QR Page #62 -------------------------------------------------------------------------- ________________ श्रीशान्तिनाथजिनगीतिः ।। शान्तिप्रभो ! शान्तिं कुरु सर्वाशिवानि निराकुरु भवदावशतशिखपावके बहुदग्धदेहोऽहं श्रये करुणासुधाब्धि त्वां द्रुतं शान्तिप्रभो ! शान्तिं कुरु... १ बहुदोषबब्बुलकण्टिकायां स्वं स्वयं प्रक्षिप्तवान् उद्धर ततो मां पीडयाऽऽर्तं हे प्रभो ! शान्तिं कुरु... २ दुनिदानवविकटवको मस्तकं न्यस्तं मया निहतोऽस्मि देव ! सुरक्ष मां शान्तिप्रभो ! शान्तिं कुरु....३ दुर्दम्यप्रसमसुमतिघरमरस्मरविकारमहोदधौ पतितो म्रिये तारय झटिति शान्तिप्रभो ! शान्ति कुरु... ४ मम शमय दोषान् रमय मयि सुगुणान् विभो ! करुणानिधे ! अथ दमय मम दुःशीलतां शान्तिप्रभो ! शान्ति कुरु.... ५ - Q Page #63 -------------------------------------------------------------------------- ________________ श्रीकुन्थुनाथजिनगीतिः ॥ कर्मपरिपन्थिनं कुन्थुनाथं जिनं विगतवृजिनं मुदाऽहं श्रयामि चरणपङ्कजयुगं सेवमानोऽनघं दुरितपुऑ द्रुतं नाशयामि... १ । सेवना कर्तुमतिदुष्करा यद्यपि स्खलनरहितेति जानामि नाथ ! तदपि तत्रोद्यतरतत्र खलु कारणं तीव्रश्रद्धैव किल भुवननाथ !...२ कृतपरीक्षोऽहमितरेषु देवेषु वै तर्कगम्यं न तेषां स्वपम् काचवच्चकचकन्मुग्धमेवाऽऽकृषद् दूरतरत्यक्तनिजशुद्धरुपम्...३ .. पक्षपातं विना यदि परीक्षे विभो ! बुद्धिसाङ्गत्यमसि तदा त्वम् स्वपरशुद्धात्मरूपप्रकाशनपटु-र्नैव प्रतिभाति को जिन ! विना त्वाम्...४ एचमिह तारतम्यं स्फुटं वीक्ष्य हे नाथ ! तव चाडपरेषाममानम् सेवनां देव ! नाऽहं प्रकुर्वे कथं सन्दधानस्त्वयि श्रद्दधानम्.... ५ सेवनापद्धतिर्विगलिताहंमतिर्विहितशरणागतिर्वसति चित्ते यदि तदा शुद्धशीलं समनुभूय हे ! स्थानमहमाप्नुयां देव हृदि ते...६ Page #64 -------------------------------------------------------------------------- ________________ १८ श्रीअरनाथजिनगीतिः। श्रीअर ! निर्दय इह कस्त्वमिव? .. हन्ति निशितबाणैर्मी मदनापसदोडकरुणमतीव पश्यन्नपि मदुपेक्षां कुरुषे भुवनत्रातः ! किमिव ?.... १ कारितवानपकृत्यश्रेणिं जाल्मोऽयं मम हस्तैः असहायं मां निजदुष्कर्मा-यत्तं त्यजसि कथमिव?... २ बुद्धि-शक्ति-गुण-धर्मविहीनोऽहं शल्यत्रयविद्धः दण्डत्रिकदण्डितचेताः कः कृतकव्रती स्यादहमिव?...३ दुर्गुणभरभरितोऽहं कामं तदपि त्वत्पदभक्तः त्वं गुणाब्धिरपि भक्तोपेक्षी श्रेष्ठ आवयोः क इव ?.... ४ 'जनतारक' इति बिरुदं तव यदि वाञ्छा सत्यापयितुम् मादृशमधमं त्राणशील हे ! तारय तर्हि तृणमिव.... ५ पूल ५९ இ Page #65 -------------------------------------------------------------------------- ________________ १९ श्रीमल्लिनाथजिनगीतिः वन्दे मल्लिं मङ्गलवल्लिं मलिं विजितकामभरपलिं धनकुचयुगभारावनताङ्गां विच्छायितरतिरङ्गाम् मरकतमणिसन्निभछविचङ्गां पुनितामिव सुरगङ्गाम्... १ स्त्रीदेहेन न मोक्षावाप्ति-रिति सिद्धान्तितमितरैः । स्वीयार्हन्त्येनैव निरस्तं तत्रभवत्या तदरे !.... कुम्भनूपतिनन्दन ! कुम्भाङ्कितपदपङ्कज! गुणकुम्भ! भव्यानामतिकामकुम्भ हे ! वर्षय मयि करुणाम्भः... ३ विशदशीलमण्डितनिजचरितैः प्रतिबोधितषड्भूपे ! मल्लिस्वामिनि ! मां भवकूपा-दुद्धर शक्तिस्वरूपे !... ४ QVE Page #66 -------------------------------------------------------------------------- ________________ २० श्रीमुनिसुव्रतजिनगीतिः। सेवे सततं सुव्रतदेवं कोमलदृष्ट्या नाथ ! निभालय मां त्वत्पदकृतसेवम्... 'सेवाधर्मः परमो गहनो' गीयत इति नीतिजैः तदपि विलग्नं तव सेवायां सह सह मां दृढहेवम्... १ यद्यपि मयि नहि जिनपदसेचा पात्रत्वांशोऽप्यस्ति 'अविचारितकारी स्याद् बालो' मन्ये कित्त्वहमेवं.... २ 'घूणाक्षरनीत्या'ऽपि कृता जिन सेवाऽवश्यं फलति इति मन्वानः कथमिव मुञ्चे करुणाशीलं देवम् ?.. ३ ६१ Page #67 -------------------------------------------------------------------------- ________________ - श्रीनमिनाथजिनगीतिः॥ अधुना नमिजिनचरणौ शरणं अद्यावधि स्वच्छन्दतयाऽहं कृतवान् विभुविस्मरणम्... निर्ध्वस्ताध्यवसायवशेनाऽऽदृतवाननर्थकरणं उन्मत्तेन च विहितं न मया हितवाक्यानां श्रवणम्.... १ । प्रमप्रसन्नोऽहमभूवं बत कृत्वाऽनिष्टाचरणं दुर्गतिभीरपि स्पृशति न चित्तं कीदृग मोहावरणम् !... २ पापं पापत्वेन क्षणमपि क्वचिदपि कुरुते त्रसनं चिन्तयामि धाष्ट्येन तदा जिन-कृतबहुदुष्टोद्धरणम्... ३ क्रियदेवं हे तात ! तवाडग्रे स्वीयं स्वैरविहरणं वर्णयामि लज्जास्पदमहकं श्रेष्ठमितः स्यान्मरणम्... ४ पापत्यागे प्रथम पदमिह जिनपदपङ्कजवरणं अधुना दुरितत्रस्तो विदधे स्यान्मम भवसन्तरणम्.... ५ आत्मसमर्पणमद्य विभो ! तव-कुर्वे, कुरु स्वीकरणं तव कृपया शुभशीलो भूत्वा मोक्ष्ये दुष्टाचरणम्.... ६ - ६२ Page #68 -------------------------------------------------------------------------- ________________ २२ श्रीनेमिनाथजिनगीतिः ॥ भगवन् ! हृदयं मेऽद्य विषण्णं नेमिजिनेश्वरचरणासन्नं भ्रान्त्वा तत्तु निषण्णम्... सर्वजनानुद्धारयसि त्वं पापात् संचाराच्च ख्यातिमिति श्रुत्वा बहुजनतो जातं तदतिप्रसन्नम्... आत्मोद्धारार्थं बद्ध्वाऽऽशां तत् त्वां तत आयातं किन्तु न जाने केन हेतुना तत्कार्यमसम्पन्नम्... पृच्छति तत् साक्रोशं किं मम भव्यत्वं नहि पक्वं ? पापलीनता किं तीव्रा मे ? पुण्यं किमुत विपन्नम् ?'.... नेदं दृढप्रहारी नो वा - ऽर्जुनमाली न जमालिः स्यादवगणना तस्य तदपि यदि तत् किं न स्यात् खिन्नम् ?.. ४ पशचोऽप्युद्धरणीयाः स्वामिन् ! तव चित्ते प्रतिभान्ति 'उद्धर्तव्यो नृपशुरयमपि' किमु तव मनसि न लग्नम् ?.... ५ अथवा हृदय ! विषादशीलतां त्यक्त्वा, धृत्वा धैर्यं जिनपतिकरुणावृष्टि-प्रतीक्षा करणे तिष्ठ निमग्नम्.... १ ૬૩ ६ Page #69 -------------------------------------------------------------------------- ________________ श्रीपार्श्वनाथजिनगीतिः ॥ भवतः पार्थजिनो मां पातु याचेऽहं कियदपि व्रदानं कृपया मे स ददातु.... भवविस्तरणं जिनविस्मरणं द्वयमपि मम निर्वातु अनिशं पार्श्वस्मृतिजलबलतः कर्ममलो मे यातु... १ चिरविस्मृतनिजरूपस्मरणा-नुभवं शीघ्रं रातु वीतरागदर्शनविरहो मम नहि नहि भवतु च जातु... २ तव चरणरजःकणभूषणमिह शिरसि सदा मम भातु करुणाशील! तवैवाऽहं जिन ! ओमिति मामाख्यातु..३ पल ६४ ६४ D Page #70 -------------------------------------------------------------------------- ________________ श्रीवर्धमानजिनगीतिः॥ वन्दे वीरं गुणगम्भीरं भववडवानलनीरं.... निष्कलमपि सकलं विकलङ्गं योगिवृन्दनासीरं ध्यानगम्यरूपं जिनभूपं भवजलनिधिपरतीरम्... १ वेधसमखिलसुमङ्गलसृष्टे-टुरितरजोडणुसमीर लोकोत्तरशुभमेधसमुच्चैः कुमतिक्षितितलसीरम्... २ विषयपित्तशमनं दोषाणां दमनं ननु गोक्षीरं चारुदीप्तिभासितजगतीतल-त्रिभुवनमस्तकहीरम्...३ प्रकटितशुचिमङ्गलनिजशीलं विघटितकर्मकरीरं वीरजिनेश्वरमहमतिधीरं वन्दे स्वर्णशरीरम्... ४ ૬૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ कलशगीतिः ॥ चेतन ! चारु चारु कृतवांस्त्वं चेतन ! साधु साधु कृतवांस्त्वम् अतिमलिनोऽपि प्रभुगुणलीनः क्षणमपि यज्जातस्त्वम्.... जिनगुणकीर्तनसुकृततरङ्गे सर्वाङ्गं स्नातस्त्वम्.... परिणतिमेनां यदि रक्षिष्यसि भुवि भविता ख्यातस्त्वम्.... ३ समिति समिति - गगनाऽक्षिमितेऽब्दे सकलजिनान् स्तुतवांस्त्वम्...४ पौषशुक्ल नवमी शुभदिवसे जन्मफलं प्राप्तस्त्वम्... धृत्वेदानीं शीलसप्तकं कृतकृत्यो भूयास्त्वम्.... ૬૬ ६ Page #72 -------------------------------------------------------------------------- ________________ ॥ परमगुरु-तातपाद-गीतिः ॥ वन्दे नेमिसूरिमहाराज चन्दे जिनशासनसम्राजम् जगद्वन्धचरणं शुभकरणं मम शरणं गुरुराजम्... १ बाल्याद् ब्रह्मव्रतधमनुपम ___ मनिन्द्यचरितभ्राजम्... २ तपोगच्छगगनाभोगे किल तिग्मदीप्ति-दिनराजम्... ३ परमार्थंककरणपटुकरणं करुणाकरमव्याजम्... ४ तीर्थोद्धारैः स्वात्मोद्धारं कृत्वा निजसुखभाजम्... ५ सत्वशीलमुत्तमगुणलीलं नाशितदोषसमाजम्..... ६ f. - Page #73 -------------------------------------------------------------------------- ________________ ॥ गुरुगुणगीतिः ॥ वन्दे नन्दनसूरिं धन्यं जन्मशताब्दी शुभवेलायां सकलसङ्घसन्मान्यम्... सकलसदुपमापात्रममात्रं गुरुगुणमण्डितगात्रं अनुभावयति नु यत्सान्निध्यं जङ्गमतीर्थमनन्यम् .... निर्दम्भं निर्देशं निर्मलहृदयं वीतद्वेषं परिणतप्रज्ञं गुण-गुणिरागाङ्कितमानसमजघन्यम् ...२ शासनसेवापीनं गुर्वाज्ञाधीनं विबुधानां निवहे नितरां मान्यम्......... निज - परभेदविहीनमदीनं यत्स्वर्गारोहणभूमौ खलु नन्दनवनसत्तीर्थं निर्मितवन्तो भक्तजनास्तं वन्दे गुरुमूर्धन्यम्... १ INT सम्यग्ज्ञानप्रदायक ! गुरुवर ! परमदयालो ! भगवन् ! कुरु कुरु द्राक् शुभशीलसनाथं मामथ पशुमिव वन्यम्...५ ६८ .४ Page #74 -------------------------------------------------------------------------- ________________ Jai Education yternational e e & Peischal use a jain brezorg