________________
લગાવ (મુલતાની)
પ્રણમું કુંથુનાથ ધરી ભાવ જગત-જંતુ-પાલન-હેતે જે, કરે કૃપા-છંટકાવ. .
ચક્રરત્ન સહુ ચક્રી પાસે, વરતે નિશ્ચિતભાવ ધર્મચક્ર પણ ધાર્યું આપે, અદૂભુત એહ બનાવ
તેજવિહીન બન્યો મમ આતમ, પાપ-પ્રકર્ષે સાવ તેજકિરણ એક ધર્મચક્રનું, મુજ પર પ્રભુ ! પ્રસરાવ
ચિત્તવિશોધક દોષનિરોધક, તુજ પ્રવચન-સદ્દભાવ ક્ષણ-ક્ષણ ભવ-ભવ તુજ શાસનનો, મળજો નાથ ! લગાવ ૩
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org