SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ શરણાર્થાત (કલાવતી) અબ મૈં તેરો અર જિનરાજ ! કાલ અનંતો ઘર ઘર ભટક્યો, અજહૂન સીઝયો કાજ... ૧ પહિલે બહુ દિન મોહરાજ જબ, થા મુજ ગરીબનિવાજ ધર્મ' શબ્દ તબ તક તો મૈને, નહીં સુન્યો મહારાજ! ચરમાવર્તે ધર્મ-ભ્રમે મૈ, કીનો ઘોર અકાજ દેવ ભજે બહુબિધ બહુ કષ્ટ, તો ભી ભયો તારાજ ૩ સબ તેં હાર્યો ભવ-ભય ડાર્યો, મોહ-નિવારન-કાજ. તુમ્હરે શરન હું આયો સાહિબ ! જાન જગત-સરતાજ હે જગબંધુ !કરુનાસિંધુ, હે ભવ-તરન-જહાજ ! સમકિત અબ બાંટો ભવ કાટો, રાખો હમારી લાજ Nિ) ૧૯ Oો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001470
Book TitleBhini Kshanono Vaibhav
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2006
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Stavan
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy