SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સાફલ્યટાણ (પીલુ) શ્રી મલ્લિનિણંદ નિહાળો, પરભાવ-રમણતા ટાળો નિજ ગુણનું ધન સંભાળો, કચરો સવિ કર્મનો બાળો. ૧ જે રીતે મચ્યો અનંગ, સ્વામી ! એ અદૂભુત ઢંગ અમને શીખવો એ જંગ, જેમ વિઘટે વિષય તરંગ હું રઝળ્યો ઘણું સંસારે, વિષયોનાં મૃગજળ-લારે અદ્યાવધિ કામ-વિકાર, રીબાઉં હું પ્રભુજી ! ભારે હે નાથ ! હવે તો ઉગારો, તુમ વિણ ના કોઈ સહારો નિજ દાસ ગણી સ્વીકારો, તો છૂટે પાપ-પનારો ૪ હે કુંભ-નૃપતિ કુલભાનુ! તુજ આણા મનથી માનું પડશે તો મુજ ઠેકાણું, ને સફળ થશે આ ટાણું - DU Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001470
Book TitleBhini Kshanono Vaibhav
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2006
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Stavan
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy