________________
સૃમિરન (હંસધ્વનિ)
સમરું પલ પલ સુવ્રત નામ વંદું હું વધતે પરિણામ....
એ જિનવરનું નામ જપે જે, સસ સરતાં સહુ કામ તાસ વચન-સેવનથી હોવે, ભવનો પૂર્ણવિરામ
હું એવું આઠ યામ
સુવ્રતજિન-પૂજનથી શમતી, શનિની પીડ તમામ એમાં શું અચરજ? એ તોડે, કર્મોનો ય દમામ
પ્રભુબલ અવિચલ ઉદ્દામ
ર
વિષમ બન્યું મમ મન સમતાળુ ! નર્યું અશુભનું ધામ સેવકની આ પીડ હરો જિન !, જગબાંધવ નિષ્કામ !
જિમ જીતું જીવન-સંગ્રામ ૩
૨૧
/>
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org