SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશ (ભૈરવ) પ્રિયતમ ! પ્રાન કરે પોકાર તુજ વિરહાનલ દાહ મુજકો, ચેન ન આવૈ લગાર... અંતરમેં ઘમસાન મચ્યો હૈ, જીલરો બન્યો બજાર હરદમ રટન કરત મુજ હિયરું, બાલમ ! નામ તિહાર ખિન ખિન તલસું દરસન તેરો, અંતરતમ-આધાર ! અબ તો આઓ સાજન ! જલદી, બિનતિ સુનો દિલદાર ! પીરિતિ કર બૈઠો મેં તો સે, સમજી યાર ઉદાર અબ તલસાવો કાહે મોહેં, માલિક ! દિયો રે દિદાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001470
Book TitleBhini Kshanono Vaibhav
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2006
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Stavan
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy