SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ (ભૈરવી) પ્રભુકો અદ્ભુત અતિશય છાજે વૃક્ષ અશોક નિહાળી ભવિકો, શોક સકલ દૂર ભાંજે બિધ બિધ કુસુમકી વૃષ્ટિ કરત સુર, ઉરમેં આનંદ-ઘન ગાજે ૧ નભમેં ભવિજન-મન-સુખકારન, દિવ્ય મધુર સ્વર બાજે ઉજવલ ચામર, રત્ન સિંહાસન, છત્રત્રય શુભ રાજે ૨ હાર્યો મેઘ ભયો મુખ શ્યામલ, દુંદુભિ-ધીર-અવાજે મેરે પ્રભુકે મુખમંડલ પર, આભામંડલ રાજે ) યું અડ પ્રાતિહારજ - શોભાયત, સમવસરનમેં બિરાજે વીર જિનંદ મુખચંદ દરશ કરી, પાયૌ આનંદ આજે Dિ ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001470
Book TitleBhini Kshanono Vaibhav
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2006
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Stavan
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy