________________
(કલશ-પદ)
ડેફિયત (બિલાસાંની તીડી)
ઇમ મેં યુણિયા જિન ચોવીશ જિનગુણગાન કર્યું બહુમાને, પૂરી મનહ જગીશ... વાતવિસામો જિનથી અધિકો, ઉત્તમ કોણ ગણીશ? તેથી આત્મ-નિવેદન આ તો, સ્તવન-મિષે કર્યું ઈશ ! ૧ વિક્રમથી દો સહસ્ર ઉપરે, વરતે ચુમ્માલીશ ફાલ્ગની પૂનમના શુભ દિવસે, સ્તવ્યા નિણંદ જગદીશ. ૨ શ્રીજિનભક્તિ-તરંગે જાતાં, દિવસ ગયા દસ-વીશ માનું સફલ કૃતારથ તે દિને, મળજો પુનરપિ ઈશ!
.
સુગુરુ-પસાથે શુભ-વ્યવસાય, રચતાં પદ ચોવીશ પુણ્ય રળ્યું છે તેથી ચેતન-મય હું વિશ્વા વીશ
જ
We
૨૬
GOIL
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org