SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ બેચેન (સરસ્વતી) શ્રેયસ્કર શ્રેયાંસ જિગંદ સેવા તુજ ચરનનકી સાહિબ ! કોર્ટે આઠ કરમકો ફંદ... શિવ-રમનીકી સંગત પાઇ, સાંઈ ! રંગત આપ કરંદ ભવ-વનમેં ભટકું હું ભગવન્! કૌન મિટાવે મુજ દુ:ખદંદ ૧ તૃષ્ણા-પરવસ ખેલું તમાસા, બઢત જાય મેરો ભવકંદ સૂધબૂધ આવે જબ, મેં તબ, ભાગ્યહીન પછતાઊ મંદ ૨ ભયકો માર્યો ભવસે હાર્યો, આયો આપ શરન જિનચંદ! સ્વીકારો સેવક કર માલિક ! જય પાઊં હું ચેન અમંદ ૩ ૧૨ Oો - - - - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001470
Book TitleBhini Kshanono Vaibhav
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2006
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Stavan
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy