________________
(દેશી)
હું પામર ને પરમ તું દેવ ! હે મનવાંછિતદાયક ! મારી આશ પૂરો જિનદેવ !...
દૂષિત નયન અને મન મારાં, જ્યાં-ત્યાં ભમે સદૈવ પુગલ-રમણાની હજી એની જાય ન જૂની ટેવ રંગ વિષયનો સંગ કુમતિનો, મનડું કરે નિતમેવ આ ભ્રમણામાં ભંગ પડે પ્રભુ ! એવું કરો તતખેવ
૨
સુખદ સુખડ-સમ શીતલ સ્વામી ! પામી મેં તુજ સેવ પામરતા મમ મનની શમે એ, આશીષ યાચું દેવ!
૧ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org