SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જોખમની સોપft (અડાણા) પકડો સુવિધિનાથ ! મુજ હાથ તું-સમ દીનાનાથ ન કોઈ, હું-સમ દીન-અનાથ આજ લગે ભટક્યો હું ભવમાં, મિથ્યા-સુર સંગાથ મોહમૂઢ થઈને દીધી મેં, બાવળ-કાંટે બાથ અંતરિયાળ રઝળતો મૂકી, છોડી ગયા એ સાથ ત્યારે ભાન થયું કે હું તો, ભૂલો પડ્યો'તો નાથ! આવ્યો છું હું હવે ગણીને, “જાગ્યા ત્યાંથી પ્રભાત” ઘો શરણું આ બાળ-અબુઝને, દયાવંત હે તાત! યોગ-સેમ આશ્રિતને આપે, એવા છો પ્રભુ ! નાથ તેથી મુજ આતમની ચિંતા, હવે તમારે હાથ வ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001470
Book TitleBhini Kshanono Vaibhav
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2006
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Stavan
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy