________________
નામમાહાય
(ચન્દ્રકસ)
નામ-રૂપ અતિ મીઠો, પ્રભુકો. ધન્ય ધન્ય કૃતપુણ્ય ભયો અજ, ચંદ્રપ્રભજિન દીઠો દૂર ગયો દુર્બાન સકલ મુજ, પાપ-તાપ સબ મીઠો
નિર્બલ ઉÚખલ મુજ દિલકો, દેખી ઝટપટ પાંઠો પંચબાણ પડે તન-મન કો, કુટિલ જટિલ બહુ ધીઠો
૨
ચંદ્રકિરણ સમ ઉજ્જવલ શીતલ, રૂપ તિહાર ગરિઠો પીડ હરત નિષ્કામ કરત તબ મોં મન એ અતિ ઇઠ
૩
સકલ-સત્ત્વ-હિતકર જિનવર, તું જગતિલક વિસિષ્ઠો નામ-જપન તુજ પાપ ખપન કો, સાધન જગ ઉક્કિઠો ૪
D
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org