SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ અરy (મિશ્ર માઢ; જગજીવન જગવાલો-એ દેશી) શ્રી સુપાર્શ્વજિન સાહિબા ! સત્તમ સત્તમ દેવ લાલ રે સેવકની ભવ-ભીતિને, જે ટાળે તતખેવ લાલ રે તુજ શાસને પામ્યા છતાં, રાખું પાપની હેવ લાલ રે ચિત્ત ભમે સંસારમાં, ન ટળે જૂની ટેવ લાલ રે મૂઢ બની મમતામહીં, મ્હાલતું મન મામ લાલ રે સમતા-ઘરમાં તે થશે, ક્યારે વિભુ! ઠરી ઠામ લાલ રે ૩ આવું વિડંબન માહરું, તું વિણ કહું કુણ પાસ લાલ રે અંતરયામી સાંભળો, સેવકની અરદાસ લાલ રે - ૪ જો સર્વજ્ઞ તમે પ્રભુ, તો પેખો મુજ પીડ લાલ રે દેવ સુપાર્શ્વ જિનેશ્વર, ભાંગો મનની ભીડ લાલ રે ૮ O) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001470
Book TitleBhini Kshanono Vaibhav
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2006
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Stavan
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy