________________
દાવો
(મિશ્ર પહાડી) પદ્મપ્રભ જિનરાજને વંદું, વદન-પદ્મ નિરખી આનંદુ તસ પદ-પા-યુગલની સેવા, આપે નિત્ય મનવાંછિત મેવા ૧
શ્રીજિનવરની આણા પાળું, પ્રસરાવું સમક્તિ-અજવાળું અંધારું મિથ્યાત્વનું કાળું, પૂર્ણ પ્રયત્ન તેને ટાળું
૨
અથડાતો ભવ-વનમાં સ્વામી, આવ્યો તુમ ચરણે વિશરામી ! તારો સેવકને શિવગામી ! સમરથને શી વાતે ખામી? ૩
સાહિબ ! ઝાઝું નહિ તરસાવો, કરુણાનું અમૃત વરસાવો અનુભવરૂપે હૈયે આવો, સ્વીકારો સેવકનો દાવો
૪
O
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org